Garavi Gujarat USA

કુલભૂષણ જાધવ મમુદ્ે પતારકસ્તાન ખમુલમું પડી ગયમું

-

યુનાઇટેડ આરબ અમીરા્ે પાકિસ્ાન અને બીજા િુલ 11 દેશોના મુલાિા્ીઓને નવા સવઝા આપવા પર બુધવારે િામચલાઉ પર પ્રસ્બંધ મૂકયો છે, એમ સવદેશ િાયાતિલયે જણાવયું હ્ું. યુએઇએ પ્રસ્બંધ જાહેર િયયો છે એવા મોટા ભાગના દેશો મુસસલમ દેશો છે. આ દેશોમાં ્ૂિકી, યમન, સસકરયા, ઇરાિ, સોમાસલયા, લીસબયા, િેનયા અને અફઘાસનસ્ાનનો સમાવેશ થયો હ્ો.

પાકિસ્ાનના સવદેશ ખા્ાએ બુધવારે સાંજે આ સમાચારને સમથતિન આપયું હ્ું પરં્ુ પો્ાનો બચાવ િર્ાં એવી દલીલ િરી હ્ી િે વધી રહેલા િોરોનાના સંક્રમણના પગલે યુએઇએ આ પગલું જાહેર િયુું હ્ું. જો િે યુએઇએ એવી સપષ્ટ્ા િરી હ્ી િે જેમને અગાઉ સવઝા અપાઇ ગયા છે એવા લોિોના સવઝા માનય ગણાશે. પરં્ુ હવે પછી પાકિસ્ાન સસહ્ િુલ 12 દેશોના નાગકરિોને સવઝા નહીં મળે. આ બાર દેશોમાં ભાર્નો સમાવેશ થ્ો નથી.

ભાર્ીય નાગકરિ િૂલભૂષણ જાધવનું અપહરણ િરીને એને પાકિસ્ાની લશિરને સોંપનારો ત્રાસવાદી મુલ્ા ઉમર ઇરાની બલુસચસ્ાનમાં ઠાર થયો હોવાના અહેવાલ પ્રગટ થયા હ્ા. આ ઘટનાના પગલે િુલભૂષણ જાસૂસી િર્ાં પિડાયો હોવાની પાકિસ્ાનની બનાવટ ખુલ્ી પડી ગઇ છે.

ખુદ પાકિસ્ાની પોલીસે બલુસચસ્ાનના ્ુબતિ્ સવસ્ારમાં મુલ્ા ઉમર ઇરાની અને એના બે પુત્રોને ઠાર િયાતિ હ્ા. આ આ્ંિવાદી લશિર-એ-્ૈયબ, લશિર-એ-િુરુસન અને ઉલ-અદલ જેવી આ્ંિવાદી સંસથાઓનો હાઇ પ્રોફાઇલ મદદગાર ગણા્ો હ્ો. ઇરાનમાં એ મોસટ વોનટેડ આ્ંિવાદીઓની યાદીમાં મોખરે હ્ો.

ઇરાનના સવદેશ પ્રધાન જાવેદ ઝરીફ અને પાકિસ્ાનના લશિરી વડા જનરલ બાજવા વચ્ેની બેઠિના પગલે મુલ્ા ઉમર ઇરાનીનું મો્ નક્ી થયું હ્ું. આમ ્ો એ પાકિસ્ાની લશિર અને આઇએસઆઇની ગૂડ બુિમાં હ્ો.

એણે સંખયાબંધ ઇરાની સૈસનિોની હતયા િરી હ્ી. એટલે ઇરાનમાં એ મોસટ વોનટેડની યાદીમાં હ્ો. ્ાજે્રમાં ઇરાની સવદેશ પ્રધાન જાદેવ ઝરીફ અને જનરલ બાજવા વચ્ે યોજાએલી બેઠિમાં જાવેદે ભારપૂવતિિ મુલ્ા ઉમર ઇરાનીની માગણી િરી હ્ી. પરં્ુ મુલ્ા પાકિસ્ાનના ઘણા રહસયો જાણ્ો હ્ો એટલે એને જીવ્ો સોંપવાને બદલે જનરલ બાજવાએ એને એનિાઉનટરમાં પ્ાવી દેવાનો સનણતિય િયયો હ્ો. એ ઠાર થયાના અહેવાલો પાકિસ્ાની સમકડયામાં પ્રગટ થયા હ્ા. એને લઇને ખુદ પાકિસ્ાન ખુલ્ું પડી ગયું હ્ું.

 ??  ??

Newspapers in English

Newspapers from United States