Garavi Gujarat USA

વડા પ્રધાન જ્હોન્સને બુલીઇંગના દાવા છતાંય પ્રીબ્ત પ્ટેલને ્ટેકહો આપયહો

-

મંત્ી તરીકેના નીબત બનયમોનો ભંગ કયયો હોવાનું કેબબનેટ ઑરફસની ઇનક્ાયરીમાં બહાર આવયું હોવા છતાય વરાપ્રધાન બોરરસ જહોનસને હોમ સેક્ેટરી પ્રીબત પટેલને ટેકો આપયો છે. બપ્રબત પટેલે બસબવલ સટાફ સાથેના તેમના દુવય્ડવહાર કરવા બદલ રદલગીરી વયક્ત કરી છે. સામાનય રીતે મંત્ીઓ આચારસંબહતાનો ભંગ કરે તો રાજીનામું આપે તેવી અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ આખરે વરા પ્રધાન પર તે બનભ્ડર કરે છે કે સલાહકારના બનષકર્ડ પર કોઈ પગલાં લેવા કે કેમ.

આ વર્ડની શરૂઆતમાં પ્રથમ વખત આક્ષેપો બહાર આવયા તયારથી જ જહોનસને તેમને સતત સમથ્ડન આપયું છે અને જાહેર કયુું હતું કે તેમને 48 વરષીય ભારતીય મૂળના બમનીસટર પ્રીબત પટેલ પર સંપૂણ્ડ બવશ્ાસ છે, જેઓ હોમ સેક્ેટરી તરીકે યુકેનું સવયોચ્ચ રાજકીય પદ ધરાવે છે.

બમનીસટરીયલ કોરના સવતંત્ સલાહકાર સર એલેકસ એલને આજે સવારે રાજીનામું આપયું હતું. સર એલેકસ એવા બનષકર્ડ કાઢ્ો હતો કે શ્ીમતી પટેલે 'પ્રધાનમંરળ દ્ારા પાલન કરવા જોઇતા જરૂરી ઉચ્ચ ધોરણોને સતત સવીકાયા્ડ ન હતા'. પરંતુ તેમના અહેવાલમાં વરરષ્ઠ બસબવલ સવ્ડન્ટસની ભારે આલોચના

પણ શામેલ છે જેમની સાથે પ્રીબત પટેલે ત્ણ બવભાગોમાં કામ કયુું હતું. સર એલને જણાવયું હતું કે “હું જાણું છું કે બમનીસટરરયલ કોરના ભંગ અંગે બનણ્ડય લેવાનું કામ વરા પ્રધાનનું છે. પરંતુ મને લાગે છે કે તે યોગય છે કે મારે હવે કોર માટેના વરા પ્રધાનના સવતંત્ સલાહકાર તરીકેના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.” લેબરના કેર સટામ્ડરે કહ્ં હતું કે 'જો હું વરા પ્રધાન હોત તો હોમ સેક્ેટરીને તેમની નોકરીથી દૂર કરવામાં આવયાં હોત'.

સર એલેકસ એલને રીપોટ્ડમાં જણાવયું હતું કે “મારી સલાહ એ છે કે હોમ સેક્ેટરીએ તેમના બસબવલ સવ્ડન્ટસ સાથે બવચારણા અને આદર સાથે વત્ડવાના બમનીસટરીયલ કોરના જરૂરી ઉચ્ચ ધોરણોને સતત સવીકાયા્ડ નથી. તેમના વત્ડનની જે તે વયબક્તઓ પર થતી અસરને જોતા તે બુલીઇંગ તરીકે વણ્ડવી શકાય છે. તે હદ સુધી, તેમની વત્ડણૂક અજાણતાં પણ થઇ હોય તો પણ તે બમનીસટરરયલ કોરનો ભંગ છે. આ બનષકર્ડ સંદભ્ડમાં જોવાની જરૂર છે. એવા કોઈ પુરાવા નથી કે તેમના વત્ડનની અસરથી તેઓ વાકેફ હતા, અને તે સમયે તેમને કોઈ પ્રબતબક્યા આપવામાં આવી નહતી."

કેબબનેટ ઑરફસના બનવેદનમાં કહેવામાં આવયું છે કે યુકેના વરા પ્રધાનને તેમના હોમ સેક્ેટરી ઉપર “સંપૂણ્ડ બવશ્ાસ” છે અને "આ બાબત હવે બંધ થાય છે. તેમને [જહોનસન] ખાતરી આપવામાં આવી છે કે હોમ સેક્ેટરીએ જેમની સાથે કામ કરે છે તેમને અજાણતાં પરેશાન કરવા બદલ રદલગીર છે. તેમને એવી ખાતરી પણ આપવામાં આવી છે કે હોમ ઑરફસમાં સંબંધો, વયવહાર અને સંસકકૃબતમાં ઘણો સુધારો થયો છે.

સટાફને ધમકાવવાના આરોપો વચ્ચે યુકે હોમ ઓરફસના સૌથી વરરષ્ઠ બસબવલ સવ્ડનટ સર રફબલપ રત્મના નાટકીય રાજીનામા બાદ પટેલ બવરુદ્ધ બુલીઇંગના આરોપોની તપાસ ગત માચ્ડ માસમાં શરૂ કરવામાં આવી હતી. હોમ ઓરફસના પમમેનનટ સેક્ેટરી રત્મના રાજીનામુ એમપલોયમેનટ બરિ્યુનલનો બવરય છે કેમ કે રત્મે સરકાર સામે કનસરિકટીવ રરસમીસલનો દાવો કયયો છે જેની સુનાવણી આગામી સપટેમબરમાં થનાર છે.

અગાઉ, ગુરૂવારે રાત્ે કેબબનેટ ઓરફસના તપાસ અહેવાલના તારણો બહાર આવયા પછી, શ્ીમતી પટેલના ઘણા સાથીદારો બમનીસટર મેટ હેનકોક, બલ્ રિસ તેમના સમથ્ડનમાં બહાર આવયા હતા અને તેમને કમ્ડઠ, મહેનતુ અને દયાળુ બમનીસટર ગણાવયા હતા.

 ??  ??

Newspapers in English

Newspapers from United States