Garavi Gujarat USA

કહોબ્વડ-19 ્સામે રક્ષણ આપતહો સ્પ્રે ‘મનુષયના ઉપયહોગ મા્ટે તૈયાર’

-

કોબવર-19ના વાયરસ સામે અસરકારક સરુ ક્ષા પ્રદાન કરી શકે તવે ો નસે લ સપ્રે બબમગું હામ યબુ નવબસટ્ડ ીની હેલથકેર ટેક્ોલોજીસ સસં થાની ટીમે યકુ ે, યરુ ોપ અને યએુ સની રેગયલુ ટે રી સસં થાઓ દ્ારા વયાપકપણે મજં રૂ ી મળે વલે સયં ોજનોનો ઉપયોગ કરીને તયૈ ાર કયયો છે. આ સામગ્રીનો ઉપયોગ તબીબી ઉપકરણો, દવાઓ અને ખાદ્ય ઉતપાદનોમાં પહેલાથી જ થાય છે. જથે ી આ સપ્રે વયાપારી ધોરણે ખબૂ ્રપથી ઉપલ્ધ થઈ શકે.

તેમણે શોધી કાઢ્ું છે કે સેલ-વાયરસ કલચર સારવાર કયા્ડ પછી 48 કલાક સુધી ચેપ અટકાવે છે. આ સપ્રે બે પોબલસેકરાઇર પોબલમરથી બનેલો છે. પ્રથમ, કેરેજીનન નામનું એબનટવાયરલ એજનટ, સામાનય રીતે ખોરાકને જારો કરવા ઉપયોગમાં લેવાય છે, જયારે બીજુ સોલયુશન ગીલન, નાકની અંદરના સેલને ચોંટી રહેવાની ક્ષમતા માટે પસંદ કરવામાં આવયું હતું.

સપ્રે પ્રથમ, નાકની અંદર વાયરસને પકરીને તેને કોટીંગ કરે છે, જેને નાક સાફ કરીને કે ગળી જઇને દૂર કરી શકાય છે. બીજું આ વાયરસ પર કોટીંગ થઇ જતું હોવાથી આ વાયરસ શરીરમાં અસર કરતો નથી અથવા તો છીંક કે ઉચછવાસ દ્ારા બહાર ફેંકાતા લોકોને પ્રમાણમાં ઓછો ચપે લગાવે છે. સંશોધનના સહ-લેખક પ્રોફેસર બલયામ ગ્રોવર કહે છે: “આપણુ નાક દરરોજ હજારો બલટર હવાનું રફલટર કરે છે, પરંતુ ચેપથી વધારે રક્ષણ મળતું નથી, અને મોટાભાગના એરબોન્ડ વાયરસ નેસલ પેસેજ દ્ારા ફેલાય છે. અમે તૈયાર કરેલું સપ્રે તેમાં રક્ષણ પૂરું પારી શકે છે અને વાયરસને અનય વયબક્તમાં જતો અટકાવી શકે છે.”

ટીમનું માનવું છે કે આ સપ્રે ખાસ કરીને બવમાન અથવા શાળાઓના વગયો જેવા ભીર ટાળી ન શકાય તેવા બવસતારોમાં ઉપયોગી થઈ શકે છે જયાં સપ્રેના બનયબમત ઉપયોગથી રોગના સંક્મણમાં નોંધપાત્ ઘટારો થઈ શકે છે.

રૉ. મોકસે ઉમેયુું હતું કે "આ સપ્રે વાયરસના સંક્મણને અટકાવવા અને ધીમું કરવા માટે સુરક્ષાનુ બીજુ સતર પૂરૂ પારે છે પણ માસક પહેરવા અને હાથ ધોવાની પ્રબક્યા વાયરસના ફેલાવાને રોકવા માટે મહતવપૂણ્ડ રહેશે."

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States