Garavi Gujarat USA

ફેસબુક પરની 10,000માંથી 10થી 11 પોસટ હદેટ સપીચિાળી હોય છદે

-

હોંગકોંગમાં ચીનની ઘુસણખોરીના મુદ્ે િુશનયા આખીએ ઘેરી ્ેિાં ચીને અમેદરકા સશહિ યૂરોપના િેિોને ધમકી આપિાં કહ્યું હિું કે ખિરિાર, િમારી આંખો ફોડીને િમને આંધળા કરી નાખીિું.. અમારી અંિર અંિરની વાિમાં િમે િું કામ ટાંગ અડાવો છો...

અમેદરકા, ઇંગ્ેંડ, ઓસટ્ેશ્યા, નયૂઝી્ેનડ અને કેનેડાએ ફાઇવ આયઝ નામે એક ગ્રુપની રચના કરી હિી અને હોંગકોંગમાં ચીનના શવરોધી હોય એવા ્ોકોને સાંસિ નહીં િનાવવા ચીને હોંગકોંગને નવા શનયમો (કાયિા ) ઘડવાની હાક્ કરી હિી. એ સામે ફાઇવ આયઝના િેિોએ શવરોધ કયયો હિો. આથી ચીન ભડકી ગયું હિું. ચીનના શવિેિ ખાિાના પ્રવક્ા ઝાઓ શ્શઝયાને આ િેિોને ધમકી આપી હિી કે િમે ફાઈવ આયઝ હોવાનો િાવો કરો છો પરંિુ ચીન િમારી આંખો ફોડી નાખીને િમને આંધળા કરી િેિે એ સમજી ્ેજો. એણે કહ્યું હિું કે હોંગકોંગ અમારી કો્ોની છે. એમાં અમે ગમે િે કરીએ. િમારે વચ્ે ટાંગ અડાવવાની જરૂર નથી. ચીન ગુસસે થિે િો િમારી આંખો ફોડી નાખીને િમને આંધળા કરી િેિાં અચકાિે નહીં.

ફેસિુકે પહે્ી વખિ હેટ સપીચનો સતિાવાર અહેવા્ રજૂ કયયો છે. એ પ્રમાણે ફેસિુકની સરેરાિ ૧૦ હજાર પોસટમાંથી ૧૦થી ૧૧ પોસટ નફરિ ફે્ાવે છે. જોકે, ફેસિુકે િાવો કયયો હિો કે ૯૫ ટકા સુધીની આવી વાંધાજનક પોસટ કંપનીએ દડશ્ટ કરી િીધી છે. હેટસપીચ મુદ્ે ફેસિુકની અવારનવાર ટીકા થાય છે.

ફેસિુકે સપટેમિરમાં પૂરા થયે્ા અહેવા્માં પ્રથમ વખિ હેટસપીચ એટ્ે કે નફરિ ફે્ાવિી પોસટ અંગે સપષ્ટિા

ફેસિુકના પ્ેટફોમતા પર પસ્્િ થિી ૧૦ હજાર પોસટમાંથી ૧૦થી ૧૧ પોસટ નફરિ ફે્ાવે િેવી વાંધાજનક હોય છે. ફેસિુકના કહેવા પ્રમાણે ૦.૧૦ કે ૦.૧૧ ટકા પોસટ વાંધાજનક હોય છે. ફેસિુકે િેને ગંભીર િાિિ ગણાવી હિી.

જોકે, ફેસિુકે િાવો કયયો હિો કે આવી ૯૫ ટકા પોસટ કંપનીએ દડશ્ટ કરી નાખી હિી. વાંધાજનક પોસટ િાિિે અવારનવાર ફેસિુકની પણ ટીકા થાય છે. એ િરશમયાન પહે્ી વખિ ફેસિુકે હેટસપીચ િાિિે અહેવા્ આપયો હિો.

 ??  ?? કરવામાં આવી હિી. અહેવા્ પ્રમાણે
કરવામાં આવી હિી. અહેવા્ પ્રમાણે

Newspapers in English

Newspapers from United States