Garavi Gujarat USA

સાઉદી અરેબિયાએ બિદેશી કામદારો મા્ટે શ્રમ કાયદામાં ધરખમ સુધારા કયાયા

-

સાઉદી અિેબિયાએ બવદે્શી કામદાિો માટે િેના જુના શ્રમ કાયદામાં ધિખમ સુધાિાની િુધવાિે જાહેિાિ કિી હિી. િેનાથિી બવદે્શી કામદાિો માટે કામ કિવાનું હવે સિળ િન્શે. સાઉદી અિેબિયાના માનવ સંસાધન અને સામાબજક બવકાસ મંત્રાલયે બવદે્શી કામદાિોને લગિા શ્રમ કાયદામાં મહત્વપૂણ્ણ સુધાિાઓ કયાું છે. સાઉદી અિેબિયાના ક્ાઉન બપ્નસ મોહમમદ બિન સલમાનનું બવઝન-2030 અને ને્શનલ ટ્ાનસફોમમે્શન કાય્ણક્મ અંિગ્ણિ બનણ્ણય લેવામાં આવયો છે. એના દ્ાિા બવદે્શી કામદાિોને ઘણા નવા અબધકાિ મળ્શે.

સાઉદી અિેબિયાના આ બનણ્ણયથિી ભાિિીયોને ઘણો જ ફાયદો થિ્શે. સાઉદી અિેબિયામાં લગભગ 26 લાખ ભાિિીયો કામ કિે છે. સાઉદીની િાજધાની રિયાદમાં આયોબજિ પ્ેસ-કોનફિનસમાં સાઉદી અિેબિયાના માનવસંસાધન અને સામાબજક બવકાસ મંત્રાલયે જણાવયું હિું કે આ લેિિ રિલે્શન ઇબનબ્શયેરટવનો માચ્ણ 2021થિી લાગુ થિઈ જ્શે.

આ સુધાિા લાગુ થિયા િાદ કામદાિોને સાઉદીમાં િહેવા દિબમયાન પોિાની નોકિી િદલવાની છૂટ મળ્શે. સાઉદી અિેબિયાનું શ્રમ મંત્રાલય આ િાિિે અવિોધરૂપ નહીં િને. અતયાિસુધી સાઉદી અિેબિયામાં કફાલા બસ્ટમ લાગુ હિી, જે હેઠળ કંપનીઓને અબધકાિ મળેલો હિો કે િેમની મંજૂિી બવના બવદે્શી કામદાિો નોકિી નહીં િદલી ્શકે અને કમ્ણચાિીઓનું દે્શ છોડીને જવાનું પણ િે કંપનીઓની ઇચછા પિ બનભ્ણિ હિું.

નવા સુધાિા િાદ, બવદે્શી કામદાિો નોકિી િદલવા ઉપિાંિ ્વયં એસકઝટ અને ફિીથિી િી-એનટ્ી બવઝા માટે બવનંિી કિી ્શક્શે અને િેમનું ફાઇનલ એસકઝટ બવઝા પિ પણ િેમનો સંપૂણ્ણ અબધકાિ િહે્શે. હવે આ િધા માટે પિવાનગીની જરૂિ િહે્શે નહીં. િે માટે ઓટોમેરટક મંજૂિી મળી જ્શે. આનાથિી િમામ ભાિિીયોને કામ કિવા માટે વધુ સાિી િકો મળ્શે.

નાયિ પ્ધાન અબદુલ્ા બિન નાબસિ અિુથિનેનએ જણાવયું હિું કે અમે દે્શમાં કામદાિો માટે વધુ સારં શ્રમિજાિ અને કામદાિો માટે કામ કિવા માટેનંુ સારં વાિાવિણ ઊભું કિવા માગીએ છીએ. શ્રમ કાયદામાં આ સુધાિાથિી બવઝન 2030ના ઉદ્ે્શોને પ્ાપ્ત કિવામાં મદદ મળ્શે. કફાલા બસ્ટમમાં આ સુધાિાનો ફાયદો એક કિોડ જેટલા બવદે્શી કામદાિોને મળ્શે, જે સાઉદી અિેબિયાની કુલ જનસંખયાના ત્રીજા ભાગની છે. સાઉદી અિેબિયા આ સુધાિા હેઠળ સૌથિી પ્બિભા્શાળી કામદાિોને આકર્ણવા માગે છે. આનાથિી સાઉદીના િજાિમાં એક ્પધા્ણતમક વાિાવિણ પણ િન્શે. સાઉદી અિેબિયા ્થિાબનક લેિિ

િજાિમાં આવું વાિાવિણ ઇચછે છે, જેમાં કામ આપનાિ લોકોની સાથિે કામદાિોને પણ ફાયદો થિ્શે.

સાઉદી અિેબિયાની કફાલા બસ્ટમ કામદાિો પિ અનેક પ્કાિના પ્બિિંધો લગાવે છે. સિળ ્શબદોમાં કહીએ િો જે કામદાિો અનય દે્શોમાંથિી અહીં આવે છે અને અહીં કામ કિે છે િેવા બવદે્શી કામદાિો પાસે દમનથિી િચવાનો કોઈ િ્િો નથિી હોિો. કામદાિ પોિે નોકિી છોડી ્શકિો પણ નથિી, દે્શ િહાિ જવા માટે પણ પિવાનગી લેવી જરૂિી છે. િેઓ કંપનીની પિવાનગી લીધા વગિ ન િો નોકિી િદલી ્શકે છે અને ન િો પોિાના દે્શમાં પિિ જય ્શકે છે. એટલું જ નહીં, ઘણા બનયોક્તાઓ િેમના કામદાિના પાસપોટ્ણ પણ જપ્ત કિી લે છે અને સિળિાથિી પિિ પણ આવિા નથિી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States