Garavi Gujarat USA

શોન કોનેરીને નસીરુદ્ીનની સમરણાંજલી

-

હ ો લ ી વુ ડ અભિનેરા શૉન (૯૦) એ ૩૧ ઓકટોબરના રોજ બહામાસમાં આ દુભનયામાંથી ભવદાય લીધી. રૂપેરી પડદા પર જેમસ બો્ડની ભસરીિની શરૂઆર જ શોન કોનેરીએ કરી હરી. બો્ડ ભસરીિની સાર રફરમોમાં ચવળ, ચરુર અને હે્ડસમ ભરિટીશ ભસક્ેટ સભવ્તસ એજ્ટની િૂભમકા સરકાર કરનાર સર કોનેરી સૌથી પરફેકટ જેમસ બો્ડ હરા એવો મર બો્ડ ફ્ે્ચાઈસની રફરમો કરનાર ડેભનયલ ક્ેગે પાત્ પડદા પર દાયકાઓ સુધી જીવંર રહ્ં એનું એક કારણ શૉન કોનેરી હરા. કોનેરીએ ભરિટીશ એજ્ટનો રોલ એટલા પરફેકશન સાથે િજવયો કે એમના પછી જેમસ બો્ડનું પાત્ બજવનાર એકટરોને શૉન કોનેરીના પેગડામાં પગ કઈ રીરે ઘાલવો એની ભચંરા સદાવરી રહેરી.

કોનરીની છેલ્ી રફરમ 'ધ ભલગ ઓફ એકસટ્ા ઓરડ્તનરી જે્ટલમેન (૨૦૦૩) હરી. રફરમ એલન મૂર અને કેભવન ઓભનલની કોભમક બુક ભસરીિ પર આધારરર હરી. રફરમમાં જાણીરી સાભહતય કૃભરઓના કારપભનક પાત્ોને સાથે મળીને દુભનયાને બચાવરા દશા્તવાયા છે. બહુ ઓછા ભસનેમારિેમીઓને યાદ હસે કે ધ ભલગ ઓફ એકસટ્ા ઓરડ્તનરી જે્ટલમેનમાં આપણાં નસીરુદ્ીન શાહ પણ હરા. કોનરીએ એલાન ક્ોટરમને અને નસીરુદ્ીને રફરમમાં કેપટન ભનમોના પાત્ને ્યાય આપયો હરો. એક અભિનેરા રરીકે નસીરિાઈને હોલીવુડ એકટર રરીકે િારોિાર આદર છે. એક અંગ્ેજી દૈભનકને આપેલા ઇ્ટરવયમુ ાં શાહે રફરમના શટૂ ીંગ દરમયાનના સર શૉન કોનેરી સાથેના સંસમરણો વાગોળયા છે.

શૉન કોનરે ીને અંજભલ આપરા નસીરુદ્ીન શાહ કહે છે, 'મારા માટે રો શૉન કોનેરી એક માત્ બો્ડ હરા. એમના ભસવાય હું બીજી કોઈ પાત્ને બો્ડના રોલમાં કરપી જ નથી શકરો. કોનેરીએ ભસરવર સક્રીન પર બો્ડ બનવાનું છોડી દીધા બાદ મેં આ રિે્ચાઈસીની કેટલીક રફરમો જોઈ હરી. પરંરુ એ બધી રફરમોમાં હું માત્ ભવલનનું પાત્ જોવા જરો. કોનેરી પછી મેં જેમસ બો્ડનું પાત્ કોણ િજવે છે એની કયારેય દરકાર કરી નથી. મને િરાબર યાદ છે કે હું સકકૂલમાં હરો તયારે મેં 'ડો. નો' રફરમ જોઈ હરી. એ પહેલા મેં બો્ડની બે બુક વાંચી હરી. ડો. નો જોયા પછી મને એવું લાગયું જાણે ઇયાન ફલેભમંગે પોરાની બુકસમાં બો્ડનું નભહ પણ શૉન કોનેરીનું વણ્તન કયુંુ છે. એમના અભિનયથી હું એટલો બધો અભિિૂર થઈ ગયો હરો.'

 ??  ?? કોનેરી
કોનેરી
 ??  ??

Newspapers in English

Newspapers from United States