Garavi Gujarat USA

ફેશનજગતમાં વેસ્ટકોટનું પુનરાગમન

વેસ્ટકો્ટ અંગે જાણવા જેવી બાબતો

- ફિફિંગ: િોર્મલ ઓફિસવેર: કસિરરેડ: વેસિકોિ કેર પહેરવો? કોસટ્રાસિ શેડ:

સૂટ અથવા ફક્ત ફોર્મલ શટ્મ ન પહરે વા રાગતા આજકાલના યંગ પ્ોફેશનલસ રાટે વેસટકોટની ફશે ન પાછી આવી ગઇ છે. શાહરુખ ખાનથી લઇને શાહહદ કપૂર સુધીના કલાકારો આ વસત્રને ફેઝયુઅલ, ફોર્મલ તેરજ પાટટીવેઅર એર ત્રણે રૂપરાં અપનાવવા લાગયા કોઇ બીજાનાં લગ્નરાં જવું હોય અને ફક્ત

કરતાં કંઇક જુદું પહેરવું હોય તયારે પણ વેસટકોટ એક સરસ હવકલપ છે.

શટ્મ થોડું લૂઝ હોય તો એક વાર ચાલી જાય, પણ વેસટકોટનું ફફટીંગ બરાબર થવું જરૂરી છે. આગળનો ભ ા ગ આખો કવર થવો જોઇએ

અને રાટે જ એનું

નાર વેસટકોટ પડું

છે. બન્ે સાઇડસ

અને પાછળની

તરફ એક

કટ હોય છે.

વેસટકોસટના

ખભા

શરીર પર ફલેટ બેસવા જોઇએ. વેસટકોસટનું છલું બટન હરં ેશાં ખુલું જ રાખવું જોઇએ. આ રૂલ વેસટકોસટરાં સદીઓથી ચાલતો આવયો છે અને એનું કોઇ ઠોસ કારણ નથી. કેઝયુઅલ લૂક આપવા હસવાય બટન ખુલું રાખવાનું બીજું કોઇ લોહજકલ કારણ પણ નથી.

ઓફફસરાં ફોર્મલ પહેરવાનો ડ્ેસ કોડ હોય તયારે એરાં ફક્ત શટ્મ-ટાઇ અને ટ્ાઉઝર જ પહેરી શકાય

એવું જરૂરી નથી. વેસટકોટ પણ પહેરી શકાય. જોક,ે વેસટકોટ થોડો ડ્ેસડ ડાઉન લૂક આપતો હોવાથી હબઝનેસ રીફટંગસ રાટે એ યોગય નથી. ઇનફોર્મલ લૂક રાટે શટ્મની સલીવ રોલ - અપ કરી દો તો વધુ કેઝયુઅલ લાગશે.

વેસટકોટરાં ફફફટંગ

રહતવનું છે રાટે એને રેડીરેડ ખરીદવાને બદલે તરારા રાપથી ટેલર

પાસે બનાવડાવો. ટેલડ્મ વેસટકોટ લૂક

અને પૈસા બંનેની દૃષ્ટિએ રેડીરેડની સરખારણીરાં સારો છે તેર જ એ તરારા રાપથી બનેલો હોવાથી શોલડર પર

ફફટ બેસશે. બ્ાઇટ લાઇહનંગ અને એમબહલશરનટવાળો વેસટકોટ પહેરવાનું અવોઇડ કરવંુ,

સપેશયલી ફોર્મલ વેયરરાં. જો

જેરેટ કે બલેઝર પહેરવાની ઇચછા ન હોય તો પણ વેસટકોટ પહેરી શકાય.

વેસટકોટ પહેરનારને એક રોભાદાર લૂક રોજ-બ-રોજના ફોર્મલ લૂકથી ખૂબ જુદો હોય છે. જો પેટ તેરજ ચેસટના ભાગરાં એકસટ્ા ચરબીના થર હોય તો એ પણ વેસટકોટથી ઢંકાય છે. એ હસવાય જયારે લંચ પર જાઓ તયારે હલહરટરાં ખાવાનું ફરરાઇનડર પણ આ વેસટકોટ આપશે, કારણ કે થોડું પેટ ફૂલયું એટલે એ ટાઇટ થઇ જશે. આ હસવાય રેગયુલર કપડાં પહેરેલાં પુરુષો કરતાં તરારો વેસટકોટ સત્રીઓરાં આકષ્મણનું કેનદ્ર પણ બનશે.

વેસટકોટનો રંગ તરારા શટ્મ કરતાં કોનટ્ાસટ હોવો જોઇએ, કારણ કે જો સેલ હશે તોવેસટકોટ

પહેયયો હોય છે એ ખબર પણ નહીં પડે.

વેસટકોટ હરં ેશા કોટન, કોડ્ોય અથવા વુલ અને હલનન બલેનડ હોય તેવાં ફેહબ્કરાંથી બનાવડાવવો. ક ેઝ યુ અ લ લુક રાટે વેસટકોટને એક સપોટટી ટી-શટ્મ અને ડેહનર અથવા કાગયો સાથે પ હ ેર ો . લુઝ ફૂલ સલીવ ટી-શટ્મ અથવા શટ્મ પણ પહેરી શકાય. જેટ બલેક વેસટકોટને પયોર વાઇટ શટ્મ સાથે પ હ ેર વ ા નું ટાળો, એ રેસટોરાંના વેઇટર જેવો લૂક આપશે.

 ??  ?? છ.ેે. શેેરવાની
છ.ેે. શેેરવાની
 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States