Garavi Gujarat USA

તરષે પણ નમાશ્ંત છરો તષેની સતત સ્મૃનત

-

કોઇપણ વયનતિ નાશ્વંત છો (અમર ન્થી – મૃતયુ નનનચિત છે) તે વાતની યા્દ કરાવવી તે ઉપરવટની શોધ માટે માનવસહજવૃનત્તનું મૂળભૂત પરરબળ છે. પોતે મરશે જ તેવું જો લોકો કયારેય જાણતા જ ન હોય તો કોઇ આધયાસતમકતા ઝંખે જ નહીં. 65 વરચા પછી તમારે આધયાસતમકતા ઝંખવી જ રહી કારણ કે તે પછી તમારૂં શરીર તમને મજબૂતી્થી યા્દ અપાવશે તેવી ગેરસમજ અને આવી કહેવતો શા માટે? તમે જયારે નાના હો છો તયારે નહીં પરંતુ ધીમે ધીમે તમારી ઉંમર વધવા સા્થે તમે પણ મરવાના છો કે નાશ્વંત છો તેવી યા્દ અપાવાતી હોય છે. કેટલાક લોકોમાં વહેલા તો કેટલાક લોકોમાં સવસ્થતાના આધારે મૃતયુ મોડું, પણ નનનચિત છે જ તેવા નવચારો આવતા હોય છે.

અને આજ કારણે એમ કહેવાય છે શીવ (શંકર) સમશાનગૃહમાં જ સતત સમય વીતાવતા હતા. લગભગ રિતયેક યોગીએ પણ કયારેક ને કયારેક તો સમશાનમાં સમય નવતાવયો જ હોય છે. સમશાનગૃહ અતયંત ડરામણા સવરૂપે જોવામાં આવતા હતા કારણ કે તેના્થી તમારી મરણાધીનતા કે તમે પણ નાશ્વતં છો તેની યા્દ ્થતી રહે. જયારે કોઇ મૃતયુ પામે છે તયારે માનવ અસસતતવનું

મૃતસવરૂપ તમારા શરીરમાં કોઇક રીતે ટકરાતું હોય છે. આ એક લાગણીજનય રિનતનક્રયા - રિનતભાવ છે.

તમે જેને ઓળખતા પણ ના હોય તેના નશ્વર્દેહને તમે જોશો તો અજંપો, કરૂણાભાવ તમારામાં જનમતો હોય છે, ખરૂં કે નહીં? જો તમે ્થોડાક વધુ સંવે્દનશીલ હો તો કોઇ પણ મૃતસવરૂપ તમારા મગજમાં નહીં પરંતુ શરીરમાં

પવચાતો ઉપર વસવાનંુ પસં્દ કરતા હોય છે કારણ કે પવતચા ો ઉપર શરીર પોતાની નાશ્વંતતાની યા્દ દૃઢપણે અને ઓનચંતા જ અપાવવા લાગે છે. જીવન અને મૃતયુ વચ્ેનો ગાળો - અવકાશ રફલમી ઢબનો નાટ્ાતમક હોય છે. પવચાતો ઉપર આવો ગાળો કે ભે્દરેખા અતયંત સાંકડાસવરૂપે અનુભવાય છે. પવચાતો ઉપર જીવવા્થી તમારા અસસતતવના ચંચળ કે લાંબું નહીં ટકનારા સવરૂપની યા્દ આવતી રહે છે. તમે કોણ છો તેની મરણાધીનતા જો તમે જાણશો કે સમજશો, તમે પણ મૃતયુ પામવાના છો તેના્થી તમે સતત વાકેફ હો, તમારૂં ભૌનતક શરીર પોતે સાશ્વત ન્થી તે જાણતું હોય અને ગમે તયારે કે આજે જ ધરતીમાં નવનલન ્થવાનું છે તયારે તમારે આધયાસતમક ખોજ સસ્થર ્થતી હોય છે આજ કારણે યોગીઓ પવચાતો ઉપર વસવાનું પસં્દ કરતા હોય છે. યોગીઓ મરણાધીનતાની સતત યા્દ ઝંખતા હોય છે જે્થી કરીને તેમની આધયાસતમક ખોજ ડગુમગુ ્થાય નહીં.

તમારા શરીરના સવરૂપની તમને સતત યા્દ અપાવાય તે જરૂરી છે. હાલમાં તમે ઉછળક્દૂ કે ઠેકડા મારતા માટીના ઢગલા જવે ા છો. તમારૂં જીવન જને ા ફરતે ફયાચા કરે છે તે તમારૂં શરીર માટી માત્ર છે. જયારે આ માટી તમને શોરી લવે ાનો

 ??  ??

Newspapers in English

Newspapers from United States