Garavi Gujarat USA

‘ત્વચા અને ્વાળના સૌંદર્ય – સ્વાસ્થર માટે ઉપરોગી – મુલતાની માટી’

- ચામડીની એલર્જી માટે – ચહેરો કાંતત્વાન, ડાઘ રતહત બના્વ્વા માટે તનસતેજ ચહેરા પર ચમક લા્વ્વા ્વાળની સમસરા માટે હેરપેક ખરતા-આછા ્વાળને ભરા્વદાર બના્વ્વા માટે

પંજાબ, સિંધ, મુલતાનમાં ઉતપન્ન થતી પીળા રંગની માટી મુલતાની માટી તરીકે ઓળખાય છે. મુલતાની માટીની સિસિષ્ટતા અને ગુણને પારખીને તે પાંતના લોકો માટીનો ઉપયોગ ન્ાિા માટે િાબુની માફક અને િાળ ધોિા માટે કરતાં ્તા. ્ાલમાં પણ અનેક િૌંદય્ય પિાધનો અને િુંદરતાને લગતી િમસયા માટે િપરાતી મુલતાની માટીના ગુણ અને ઉપયોગો િીિે જાણીએ.

મુલતાની માટીમાં મેગ્ેશયમ, કેલશયમ, ડોલોમાઇટ, અને ક્ાટ્યઝ જેિા ખનીજો છે. જેને કારણે ચામડી અને િાળને લગતી િમસયાઓ માટે ઉપયોગી છે. મુલતાની માટીનો ચીકાિ દૂર કરિાનો, એનટી ફંગલ ્ોિાની િાથે ચામડી અને િાળને મુલાયમ બનાિિાનો ગુણ આશ્ચય્યજનક છે. િામાનય રીતે ચીકાિ, તેલ દૂર કરે તેિા પદાથથો િાપરિાથી ચીકાિ તો દૂર થઇ જિે, પરંતુ તે િાથે ચામડી-િાળને રૂક્ષ બનાિે છે. જયારે મુલતાની માટી ચામડી અને િાળમાં મૃદુતા લાિે છે.

આધુસનક િમયમાં મુલતાની માટી કે જેને ફુલિ્ય અથ્ય ક્ે છે તેનાં િીિે થયેલા િંિોધનોના આધારે તેનાં અનેક ઉપયોગો જેિા કે માબ્યલની િફાઈ, ઘિાઇમાં િાપરીને માબ્યલને ચમકાિિા માટે િપરાય છે. તાજમ્ાલની જાળિણી અને આરિના પથથરોની ચમક જાળિિા માટે પણ મુલતાની માટી િપરાય છે. મુલતાની માટીના રાિાયસણક-ખનીજી કંપોઝીિનને મળતી જ માટી અમેરરકા અને મેક્િકો આિપાિનાં ખાિ કરીને જ્ાળામુખીનાં અિિેષો ધરાિતા પદેિોમાં પણ જોિા મળે છે. સમસલટરીનાં યુસનફોમ્યને જીિાંત-ફંગિથી બચાિિા અનય િફાઈ કરે તેિા રિાયણ િાથે ફુલિ્યઅથ્ય િાપરિાની પથા તયાં પણ ચાલી આિે છે. આ ઉપરાંત દીિાલોમાં રંગ લગાિતા પ્ેલાં, િરફેિ પીપરેિન માટે લગાિિામાં આિતી પુટ્ીમાં પણ તે િપરાય છે.

મુલતાની માટીના સિસિધ ઉપયોગો

ચામડી પર એલર્જીને કારણે થતાં ડાઘ અને

ફાયદો થાય છે.

મુલતાની માટી ૧ ચમચી, લીમડાનો રિ ૧ ચમચી, ગુલાબજળ ૪ ચમચી ભેળિી ચ્ેરા પર ફેિપેક લગાિી ૨૦ મીનીટ પ્ેલાં પાણીથી પલાળી ચ્ેરો ધોઈ લેિો.

૧ ચમચી મુલતાની માટી, ૧ ચમચી ખાટુ દ્ીં, ૧ ચમચી લીંબુનો રિ, ૨ ચમચી ગુલાબજળ ભેળિી ફેિપેક લગાિી, ૨૦ મીનીટ પ્ેલાં પાણીથી પલાળીને ધોિો.

૧ ચમચી મુલતાની માટી, ૨ ચમચી કાકડીનો રિ, ૧ ચમચી મધ ભેળિીને બનાિેલો ફેિપેક તિચામાં ચમક લાિે છે.

લુખખા િાળમાં ચમક લાિિા – આિરે ૪ ચમચી મુલતાની માટી, ૨ ચમચી મધ, ૧ ચમચી દ્ીં ભેળિીને બનાિેલો ્રે પેક લગાિતા પ્ેલાં િાળમાં રદિેલ, નારરયેળ તેલ, ઓસલિ ઓઈલ િરખા પમાણમાં ભેળિી નિિેકું ગરમ કરી લગાિિું. જેમના િાળના છેડા બરછટ થઇ જતા ્ોય, કસ્લટ એનડની િમસયા ્ોય તેઓએ િાળના છેડામાં ધયાનથી તેલ લગાિિું, તયારબાદ આ ્ેરપેક લગાિી ૩૦ થી ૪૦ મીનીટ રાખીને બને તો સિકાકાઈ–અરીઠાના ઉકાળાથી અથિા માઈલડ િેમપૂથી િાળ ધોિા. આ મૂજબ મસ્નામાં બે િખત ્ેરપેક લગાિિાથી થોડા મસ્નામાં િાળ ચમકદાર બને છે.

િાળ ખરિાનું કારણ મોટાભાગે ખોડો ્ોય છે. મુલતાની માટીના એનટીફંગલ ગુણને તથા િધુ પડતી ચીકાિ દૂર કરી ખોડો દૂર કરી િાળ ખરતા અટકાિે છે. તે િાથે િાળ માટે જરૂરી પોષણ તેલમાસલિ અને ખોરાકમાં દુધ, િાકભાજી, ફળ, મેિાથી િુધારિું.

્ેરપેક – ૪ ચમચી મુલતાની માટી, ૧ ચમચી મેથીનો લોટ, ૨ ચમચી લીંબુનો રિ, ૧ ચમચી આંબળાનો પાિડર દ્ીંમાં ભેળિીને બનાિેલો ્ેરપેક ખોડો, ખરતાિાળ અટકાિી િાળનો જથથો િધારે છે.

આપને હેલ્‍થ, આર્વુ વેદ સબં ઝં િત કોઈ પ્રશ્ન હોર તો ડો. ર્વુ ા અય્રરને પર પછૂ ી િકો છો.

 ??  ??
 ??  ?? ડો. રુ્વા અય્રર
ડો. રુ્વા અય્રર
 ??  ??

Newspapers in English

Newspapers from United States