Garavi Gujarat USA

કોવિડ કટોકટીનો થાક - આપણે કેમ થાકી ગયા અને તે માટે શું કરિું?

-

વિશ્વભરમાં પ્રસરેલી કોરોના કટોકટીને દસેક મવિના િીતી ગયા અને િજુ પણ તેમાંથી વનરાંત મળિાનો કોઇ અિકાશ લાગતો નથી તયારે િિે િધુ ને િધુ લોકો કોરોનાથી ઉબાઇ જઇને થાક અનુભિિા લાગયા છે. યુરોવપયન પંચના 2010ના સિવે પ્રમાણે િર્ષના આ સમયમાં આપણામાંના અડધોઅડધ લોકો ઉર્્ષથી િંવચત અને 25 ટકા લોકો સતત થાકની અનુભૂવત કરતા િોય છે. િિે આગામી વશયાળો પણ રાબેતા મુજબનો નીિડશે. કોરોનાના આક્રમણ પિેલાં પ્રમાણે દર આઠ વરિટીશરમાંથી એક રાત્ે છ કલાકથી ઓછું સૂતો િોિાનું આવથ્ષક - સામાવજક સંશોધન કાઉન્સલે જણાવયું િતું. િિે કોરોનાના પગલે આિેલી વચંતા, આધુવનક જીિનનું દબાણ તથા બદલાયેલી કાય્ષશૈલી અને અ્ય પરરબળોથી લાલઘૂમ આંખોનો થાક વમર્જ બદલાિા, સંબંધોમાં કકળાટ, અકસમાતોનાં જોખમો િધી ગયા છે. આ સંજોગોમાં તકલીફોથી બચિા કે ઘટાડા માટે શું કરી શકાય તેને ધયાનમાં લઇએ.

લોકડાઉનથી લોકો ઘરોમાં કેદ થઇ જતા લંબાયેલા અને િધેલા માનવસક થાક, ઝઘડા અને િિામાં ઉડિાના પ્રિાિને િધાયા્ષનું સે્ટ્રલ લે્કેશાયર યુવનિવસ્ષટીના સાઇકોલોજી લેકચરરે જણાવયું િતું. ઓગષ્ટમાં 200 જેટલા એકઝીકયુટીિો ઉપર થયેલા ભારતીય અભયાસમાં વમર્જની સફફૂવત્ષ ઘટિી, રદિસે પણ ઝોકા આિે તેટલી િદે ઊંઘણશી થયાનું જણાયું િતું. રોજ-બ-રોજની અગાઉ કાય્ષશૈલી વનયવમત કામગીરી પૂરી કરિાના લક્ય પાર પાડિા માટે ગોઠિાયેલું સમયપત્ક અને બીજું બધું ખોરિાતા લોકડાઉનનું દબાણ િધયાનું જણાયું છે. પૂિ્ષિત્ જીિનશૈલી અપનાિી, કસરત કરી, આરોગયપ્રદ ભોજન અને સકારાતમક િળિાશ, યોગ, ધયાન સવિતની પ્રવૃવતિ જ ઉક્ત દબાણ િટાિી શકે. ટીિી જોિા કે મરદરાપાનના બદલે િળિાશની પળો પણ માણી શકાય.

લોકડાઉનમાં િીરડયો કો્ફરન્સંગનો વિકલપ િધિા છતાં િક્કફ્ોમ િોમથી લોકોનો માનવસક થાક િધયો છે. િક્કફ્ોમ િોમથી કમ્ષચારીઓની ઓનનસક્રન સતત િાજરીથી "પ્રાઇિસી ઇિે્ડર"ની દબાણભરી ઘૂસણખોરી થઇ છે. આિા લોકો થાકી ગયા િોય તો માંદગીની રર્ ના લઇ શકાય તેિું વિચારતા થઇ ગયા છે. આિી નસથવત વનિારિા સંશોધકો જરૂર પૂરતા મયા્ષરદત િીરડયો કોલની ભલામણ કરે છે. કેમેરા ચાલુ રાખિાની નસથવત જરૂર આધારરત કરિી રિી. કામનું ભારણ તમારો રદિસ ખાઇ ના ર્ય

ચા, કોફી તરફ િળતા િોય છે. પિેલા લોકડાઉન પછી યુ.કે.ના સટોસ્ષમાં ચા-કોફીનું િેચાણ પ્રવત માસ 24 વમવલયન પાઉ્ડનું થયું છે. કેફીન અસરકારક સટીમયુલ્ટ ડ્રગ છે. આપણે જેટલું િધારે ર્ગીએ તેટલું જ ઊંઘનું દબાણ િધે છે. કેફીન આ અસર અટકાિે છે. પરરણામે રાત્ે તેનું સેિન ઊંઘ ભગાિે છે. ઇ્સોવનિયા એકેડેમી ટાસક ફોસવે ચા - કોફીનું સેિન સાંજે કરિા જણાવયું છે.

સોવશયલ રડસટન્સંગનો અથ્ષ આપણે સૌથી ઓછો સૂય્ષપ્રકાશ મેળિતા થયા છીએ. પરરણામે વશયાળાની ઋતુમાં અનુભિાતા વસઝનલ એફેકટીિ ડીસોડ્ષરનો વશકાર બનીએ છીએ. વિટામીન ડીની ઉણપ રોગ પ્રવતકારક શવક્ત ઘટાડે છે. શરીરમાં ઉર્્ષ િધારી થાક દૂર રાખિા સૂય્ષપ્રકાશ લેિો રહ્ો. િક્કફ્ોમ િોમ િખતે તમારં કામ સૂય્ષપ્રકાશ આિતો િોય તેિી બારીઓ પાસેથી કરો, કુદરતી પ્રકાશ જૈવિક દૃનષ્ટએ લાભદાયી છે. વસઝનલ એફેકટીિ ડીસઓડ્ષર વિરોધી બલબથી રિાઇટ લાઇટ થેરેપી પણ લાભદાયી નીિડે છે.

ઊંઘમાં નસકોરા કે સલીપ અપ્ોઇિાથી 2.5 વમવલયન વરિરટશ લોકોને અસર થતી િોિાનું રોયલ ફ્ી િોનસપટલના ડોકટરો જણાિે છે. તેના પીરડતો અસહ્ થાક અનુભિતા તથા કેટલીક િખત શ્વાસોચછિાસ ચેપનો ભોગ બનિાનું જોખમ પણ છે. આિા લોકોને ઇ્ફલુએ્ઝાનું જોખમ પાંચ ગણું િધિાનું મેસેચયુસેટસ યુવનિવસ્ષટીના ્યૂરોલોજીસટો જણાિે છે. એનએચએસ આિા લોકોને ડોકટરની સિાય મેળિિા, િજન ઘટાડિા, પડખાભેર સૂિા સૂચિે છે. ઇકોનોવમક એ્ડ સોવશયલ રીસચ્ષ કાઉન્સલના અિેિાલ પ્રમાણે કોરોના પૂિવે દર દસમાંથી એક વયવક્ત ઊંઘની ગોળી લેતી િતી. કોરોના પછી પ્રમાણ 40 ટકા િધયાનું પેરીસની સલીપ રીસચ્ષ જન્ષલના અભયાસમાં જણાિાયું િતં.ુ લંડનની ગાયસ એ્ડ થોમસ િોનસપટલના સલાિકાર રફવઝવશયન એડ્રીયન વિવલયમસે જણાવયું િતું કે, આિા લોકો જે તે દિાના વયસની થાય છે અને દિા બંધ કરતા ઇ્સોવનિયાના વશકાર બને છે. રદિસ દરવમયાન રિેતું ઘેન સમસયા ઉકેલિાના બદલે િધુ સમસયા જ્માિે છે. આ સમસયાથી બચિા કસરત, ખાિા, સૂિા અને ચાલિાના સમયની વનયવમતતા જરૂરી છે. મિતિના કામકાજના રદિસ પિેલાં ઊંઘિા પૂરતી ગોળીનો છૂટોછિાયો સંયવમત ઉપયોગ િધુ તકલીફદાયી નીિડતો નિીં િોિાનું વિવલયમસે જણાવયું િતું.

 ??  ??

Newspapers in English

Newspapers from United States