Garavi Gujarat USA

સિાદિષ્ટ અને સિાસ્થયપ્રિ િટાણાં

- વટાણાના ગુણો

વશએટલા માટે કામના કલાકો પૂરતો જ કામકાજ કે ઓરફસને લગતા કપડાં અને તે પછી ઘરનાં િસત્ો પિેરિા જણાિાયું છે. કામના કલાકોની સમાવતિ સાથે કોમ્પયૂટર કે ઓનલાઇન સેિા બંધ કરિી રિી.

કોરોનાથી જ્મેલા જોખમો અસામા્ય, માનવસક દબાણ િધારનારા, જીિનશૈલી બદલી નાંખે તે િદે વયાપક અને અવનયંવત્ત છે. ગલોબલ િોવમિંગ, અમેરરકામાં ચૂંટણી, રિેનકઝટ, અથ્ષતંત્ોની િાલત વિરે પણ આિું જ કિી શકાય તેમ છે. સસેકસ યુવનિવસ્ષટીના 2011ના અભયાસે ચેતિણી આપી િતી કે, જયારે લોકો વચંતા જ્માિનારા સમાચારો સાંભળે અને જુએ છે તયારે તેમની વચંતા િધીને ઊંઘ ઘટે છે જે પોતે વચંતાનો ચકરાિો િધારે છે. અમેરરકન થેરાવપસટ સટીિન સટોસ્ીએ મીરડયા થકી ઉભી થતી વચંતાને "િેડલાઇન સટ્રેસ સોવશયલ" ગણાિી છે. દર વમવનટે સમાચારો જોિા, સોવશયલ મીરડયાથી દૂર રિેિું રિેિું.

પબ, કાફેમાં લદાયેલા વનયંત્ણો અને સોવશયલ રડસટન્સંગે લાખો વરિટનોને માત્ એકલતા જ નિીં પરંતુ ભયપ્રદ િદે થાક અનુભિતા કયા્ષ છે. કોરોના મિામારીથી સામાવજક માળખાથી વિમુખ થયેલા લોકો િધુ શારીરરક અને માનવસક થાક અનુભિી રહ્ા છે. 900થી િધુ િયસકો ઉપરના અભયાસ બાદ વરિરટશ િેલથ સાઇકોલોજી જન્ષરલે ચેતિણી આપી િતી કે, એકાંતની નસથવત તથા સામાવજક વમલન

યાળાની શરૂઆત થતા જ ર્ત-ર્તના શાકભાજી લોકો ખાિાની શરૂઆત કરી દે છે. સિસથ રિિે ા માટે પણ તેનું સેિન કરિું ખૂબ ફાયદાકારક િોય છે. તેમા પ્રોટીન, ફાઇબર, વિટાવમ્સ, ફોસફરસ, પોટેવશયમ, આયરનસ, મેગ્ેવશયમ, કોપર અને વજંક જેિા પોરક તતિ રિેલા છે. તેનાથી આંખોનું તેજ તો િધે જ છે સાથોસાથ હૃદયને પણ મજબૂત બનાિે છે.

કોઇને શાક તો કોઇને પુલાિ અલગ-અલગ સિરૂપમાં લોકોને િટાણાનો ઉપયોગ કરતા િોય છે. જોકે બિુ ઓછા લોકોને ખબર છે કે િટાણા ખાિાના ખૂબ ફાયદા છે. ખાસ કરીને કાચા િટાણા ખાિાથી ખૂબ ફાયદો થાય છે. કાચા િટાણામાં રિેલા ્યુવટ્રએંટસ િજન ઓછું કરિાની સાથે હૃદય રોગમાં પણ ખૂબ ઉપયોગી છે.

• લીલા િટાણામાં િધારે પ્રમાણમાં વિટાવમન િોય છે. જે િાડકા મજબૂત કરે છે. તે ઓસટીયોપોરોવસસ સામે અસરકારક રીતે કાય્ષ કરે છે. એકૂંદરે લીલા િટાણા પાિર પેક તરીકે કામ કરે છે.

• તેમા રિેલા ગુણ િજનને વનયંવત્ત કરિાનું કામ કરે છે. િટાણામાં લો કેલરી અને લો ફેટ િોય છે. લીલા િટાણામાં િાઇ

મુલાકાત વિના એકલા પડનારાઓના જીિનમાં એક િધુ વિરચક્ર જ્માિે છે. સોવશયલ મીરડયા દબાણ િધારનારૂૂં છે પરંતુ ફોન અને ઇ-મેઇલના માધયમ, પત્ કે કાડ્ષ પાઠિીને લોકોનો સંપક્ક ર્ળિિાથી એકલતાથી બચી શકાય છે.

સપેવશયલ નેટિરકિંગનો િધારો અને તેમાં પણ રાવત્ના સમયે કરાતી મેસેવજંગ પ્રવૃવતિ તમારી ઊંઘ બગાડતી િોિાનું પણ િર્ષ પૂિવેના સલીપ જન્ષલના અિેિાલમાં ચેતિણીરૂપે જણાિાયું િતું. નસક્રનના અજિાળાથી બોડી ક્ોક ગૂંચિાડામાં મૂકાય છે. મિામારી દરવમયાન િત્ષણૂંક બદલાયાનું પેરરસ યુવનિવસ્ષટીના અભયાસે જણાવયું છે. સલીપ ફાઉ્ડેશનની માગ્ષદવશ્ષકા પ્રમાણે સોવશયલ મીરડયા ઉપર સમય વનયંત્ણ ર્ળિે તેિી એપ ડાઉનલોડ કરિી જોઇએ. પ્રોફેસર જીસ િોમે પુસતકો િાંચિા સૂચવયું છે.

કોરોના પછી લાંબો સમય સતત થાક અનુભિાયાનું કેટલાક અભયાસમાં જણાયું છે. ડન્લનની જેમસ િોનસપટલના અભયાસ પ્રમાણે 128માંથી અડધા દદદીને "લોંગ કોવિડ"ના આિા લક્ષણો દેખાયા િતા. એનએચએસ આ તકલીફથી બચિા કામનું આયોજન, ભારે કામ આખા સતિાિ દરવમયાન િિેંચીને કરિા તથા શું કરિું અને શું ના કરિું, તે નક્ી કરિા જણાિે છે.

થાક અને કૂંટાળો દૂર કરિા લોકો સામા્યતઃ

ફાઇબર િોય છે જે િજન િધિાથી રોકે છે. જો િજન ઓછું કરિું િોય તો તમારા ભોજનમાં લીલા િટાણાનો ઉપયોગ િધારે કરિો જોઇએ.

• લીલા િટાણાંમાં રિેલા આય્ષન, વજંક, મેગનીઝ અને તાંબા શરીરની વબમારીઓથી બચાિે છે. િટાણામાં એ્ટીઓકસીડ્ટ િોય છે, જે શરીરની પ્રવતકારક શવક્ત િધારે છે.

• લીલા િટાણાને પીસીને દાઝી ગયેલી જગયા પર લગાિિાથી જ્વલન બંધ થઇ ર્ય છે. લીલા િટાણા શરીરમાં કોલેસટ્રોલ િધિા દેતા નથી. તેમા શરીરમાંથી ટ્રાઇનગલસરાઇડસના સતરને ઓછુ કરિાના ગુણ િોિાથી ્લડમાં કોલેસટ્રોલ સંતુવલત રિે છે શરીરની ઘણી વબમારીઓ દૂર કરિામાં લીલા િટાણા મદદરૂપ બને છે.

• પેટના કે્સરમાં લીલા િટાણા એક સચોટ ઔરવધ છે. એક અભયાસમાં જણાયું છે કે લીલા િટાણામાં રિેલા કાઉમેસટ્રોલ જે કે્સરથી લડિામાં મદદરૂપ થાય છે. સાથે જ લીલા િટાણાનું પ્રવતરદન સેિન કરિાથી પેટના કે્સરનો ખતરો ઓછો થઇ શકે છે.

• તેમા એ્ટી ઓકસીડેંટ, ફલૈિાનોઇડસ, ફાઇટો્યૂરટંસ, કૈરોરટન રિેિલા છ.ે જે શરીરને એનર્જીથી ભરપૂર રાખે છે.

• િટાણામાં ફોવલક એવસડ િોિાથી તે પેટની સમસયાઓ દૂર કરિાની સાથે ગભ્ષિતી મવિલાઓને પયા્ષતિ પોરણ આપે છે. ગભ્ષિતી સત્ીઓએ લીલા િટાણાનો ઉપયોગ કરિો જોઇએ.

• તે વસિાય િટાણાના સેિનથી હૃદયની વબમારીઓ ઓછી થાય છે. તેમા એ્ટી-ઇ્ફલેમેટરી કમપાઉ્ડ િોય છે. તેમજ એ્ટી ઓકસીડે્ટ પણ ભરપૂર પ્રમાણમાં િોય છે. જેથી હૃદય રોગ થિાનો ખતરો ઓછો થઇ ર્ય છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States