Garavi Gujarat USA

સથામથાજિક કત્તવ્ય અદથા કરરીશું?

દુરજનકી કકકરપા બુરી, ભલો સજન કો ત્ાસઃ જબ સૂરજ ગરમી કરે, તબ બરસનકી આસ.

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

દુજકાન જ્ારે રૃપા રરે ત્ારે થોડું વવચારજો. રારણ? રારણ રે દુજકાનના સવભાવમાં રોઇ પર દ્ા રરવાનંુ તત્વ જ હોતું નથી. એટલે જ્ારે એ રૃપા રરે ત્ારે જાણજો રે એ તમારી પા્સેથી રાંઇ પડાવવા માટે જ રૃપા રરે છે. એની રૃપા પાછળ પણ ગૂઢ રહસ્ ્સમા્ેલું હશે જ. એટલે એર વાર એની રૃપામાં ફ્સા્ા બાદ એની જાળમાંથી બહાર નીરળવાનું મુશરલે બને છે. દુજકાનોનો વ્વહાર દુષ્ટ હો્ પણ જીભની મીઠાશ એટલી રે ્સામી વ્વતિને લાગે રે વવશ્વમાં એમના જેવા ્સજ્જન વ્વતિ રોઇ જ નહીં હો્. પરંતુ ગા્ના મહોંરા હેઠળ વશ્ાળ છુપા્ું હો્ છે તેનો ખ્ાલ એમનાથી અંજાઇ ગ્ેલાઓને તરત આવી શરતો નથી. એમની જાળમાં ફ્સા્ા બાદ જ એના ્સાચા રંગનો પરચો મળે છે. પણ ત્ારે તો એ જાળમાંથી નીરળવા માટે ઘણું મોડું થઇ ગ્ું હો્ છે.

એથી ઉલટું, ્સજ્જન ઘણીવાર ઉગ્ર વમજાજના પણ હો્ છે. એમનો વ્સદાંતવરિ્ સવભાવ ખોટું ચલાવી લેતો નથી. આથી જ્ાં ખોટું થતું દખે ા્ ત્ાં તે ગુસ્સો રરે છે. પણ એ ગુસ્સા પાછળ ્સામી વ્વતિનું વહત રરવાની ભાવના છુપા્ેલી હો્ છે. એનો અનુભવ જેઓ ્સજ્જન પુરુષો, ્સંતજનો રે વવદ્ાનોના પરરચ્માં આવ્ા હશે તેમને મળ્ો જ હશે. ઉપરની પંવતિમાં ્સજ્જનને ્સૂ્કા ્સાથે ્સરખાવ્ા છે. ્સૂ્કા જ્ારે ખૂબ ગરમી આપે, ત્ારે અવતશ્ તાપ બાદ વર્સાદની આશા હો્ જ.

વવશ્વ વવખ્ાત વવચારર એરરસટોટલે લખ્ું છે - રોઇ પણ માણ્સ ્સરળતાથી ગુસ્સે તો થઇ શરે છે. પણ રોની ્સામે, ર્ા રારણ્સર, ક્ારે, રેટલું અને રેવી રીતે ગુસ્સે થવું એની ્સમજ બહુ ઓછામાં હો્ છે. ્સજ્જન પુરુષોને હૈ્ે ્સહુનું વહત હો્ છે. તેઓ તેમનું શ્ે્ ઇચછે છે. અને જેમને પોતાના ગણે છે તેના ઉપર તેઓ ગુસ્સો રરે છે. અને એ ગુસ્સો એમના વરિ્પાત્રને ્સદમાગગે વાળવા માટેનો હો્ છે.

જ્ારે દુજકાનો "્સજ્જન" હોવાનો ઢોંગ રરે છે. તેઓ ્સારા શબદો વડે પોતાનો ઢોંગ ઢાંરવા રિ્ત્ન રરે છે. વવવેર, વશષ્ટાચાર, ્સભ્તા વગેરે દ્ારા પોતે ખૂબ ્સનમાનની્ વ્વતિ છે એવું ઠ્સાવવા રિ્ત્ન રરે છે. પરંતુ એ ન્ાકા ઢોંગ અને દંભ પાછળ પોલંપોલ હો્ છે. ન્ુું જુઠ્ાણું હો્ છે. ્સમાજને બનાવવાની એ તરરીબ માત્ર છે.

એટલે જ ઉપર પંવતિમાં રહ્ં છે રે, દુજકાનોની રૃપાથી બચીને ચાલજો. એમના ઢોંગને પારખતા શીખજો. અને તમે જો એર વાર એમની જાળમાં ફ્સા્ા હો અને તમારી આવડતથી રે એ "દુજકાન"ની રોઇ નવી રૃપામાંની ત્રુટીથી જો બહાર નીરળી શક્ા હો તો બીજા વમત્રોને, ્સગાં સ્ેહીઓને પણ એનાથી ચેતતા રહેવા જણાવજો. એવી ચેતવણી એ ્સામાવજર પુણ્નું રા્કા છે. જેમ આંગળી ચીંધવાનું પુણ્ છે તેમ આંગળી ચીંધવાનું પાપ પણ છે. એટલે રોઇને ખોટે માગગે જતાં રોરવા, રોઇને ્સદમાગગે વાળવા એ રા્કા જેમ ્સંતોનું, ્સજ્જનોનું છે, તેમ ્સમાજના એર અંગ તરીરે આવા દંભી, ઢોંગી, ્સજ્જનના સવાંગમાં રહેલા દુજકાનોને જાહેરમાં લાવવા અને તેમની જાળમાંથી બીજાને બચાવવા અે એર ્સામાવજર ફરજ બની રહે છ.ે

Newspapers in English

Newspapers from United States