Garavi Gujarat USA

અમેરિકામાં કોિોનાના કેસમાં ઉછાળો આવવાની ફૌસીની ચેતવણી

-

અમેરિકાના ટોચના વિજ્ાની એન્થની ફૌસીએ િવિિાિે ચેતિણી આપી હતી કે ્થેનકસવિવિંિ હોવિડે પછી િાખ્ો ટ્ાિેિસ્સ ઘિે પિત આિશે ત્ાિે અમેરિકામાં કોિોના િાઇિસના કેસોના નિા ઉપિાઉપિી મોજા આિી શકે છે. વિશ્વમાં કોિોના િાઇિસના સૌ્થી િધુ કેસ અને સૌ્થી િધુ મોત અમેરિકામાં ્થ્ા છે. પ્ેવસડનટ ડોનાલડ ટ્મપના િવહિટીતંત્ે માસક, ટ્ાિેિ ત્થા િોિચાળાને અંકુશમાં િા્િાના બીજા પિિાં અંિે વિિોધાભાષી સૂચનો કિેિા છે. અમેરિકામાં અત્ાિ સુધીમાં 266,074 િોકોના મોત ્થ્ા છે.

ફૌસીએ સીએનએનને જણાવ્ું હતું કે િોકોના મોટા પા્ે પ્િાસને કાિણે કેસોમાં ચોક્કસ ઉછાળો આિશે. આપણને બે કે ત્ણ સપ્ાહમાં ઉછાળાના મોજા ઉપિ મોજા આિી શકે છે. અમે િોકોને ડિાિિા માિતા ન્થી, પિંતુ તે િિિી િાસતવિકતા છે.

ફૌસી અને બીજા સિકાિી વિજ્ાનીઓએ જણાવ્ું હતું કે વરિસમસ હોવિડને કાિણે િધુ ટ્ાિેિ અને પારિિારિક મેળાિડા કોિોનાના ટ્ેનડ માટે સાિા સંકેતો ન્થી.

વહાઇટ હાઉસ કોિોનાિાઇિસ ટાસક ફોસ્સના કો-ઓરડ્સનેટિ ડેબોિા બર્સસે જણાવ્ું હતું કે મેમાં હોવિડે િીકએનડ બાદ કોિોના કેસોમાં ઉછાળો આવ્ો હતો. હિે દેશમાં કોિોનાનો ત્ણ, ચાિ

અ ને

દસ િણા ઉછાળાની શર્્તા સા્થે ્થેનકવિવિંિ પછીના તબક્કામાં પ્િેશ્ા છીએ. અમે ્ૂબ વચંવતત છીએ.

અમરે િકાના સજન્સ

જનિિ જિે ોમ એડમસે

ફોર્સ ન્ઝૂ સનડને

જણાવ્ું હતું કે હું

અમરે િકન િોકોને

સપષ્ટ શબદોમાં કહું

છું કે આિામી

્થોડા સપ્ાહમાં

સસ્થવત િધુ

ક્થળી શકે

છે. જો કે

ફૌસી અને

બીજા વનષણાતો

આિામી મવહનાઓ

માટે િભં ીિ વચતં ા વ્ક્ત કિી િહ્ા છે.

કોિોના ટેસસટંિની દે્િે્ કિતા અમેરિકાના અવધકાિીએ એડવમિિ બ્ેટ વિિોઇિે સીએનએન સા્થેની િાતચીતમાં જણાવ્ું હતું કે માચ્સ સુધીમાં 50 ટકા એવિવજબિ િોકોને િેસર્સન મળિાની ધાિણા છે, આમ છતાં ઘણા િોકોએ માસક અને રડસટસનસંિ જેિા સાિચેતીના પિિાં િેિા પડશે. અમેરિકાના મોટા ભાિના િોકોને આિામી િષ્સના બીજા કે ત્ીજા ક્ાટ્સિ સુધી િેસર્સન મળી શકે છે.

એએફપીના જણાવ્ા અનુસાિ િવિિાિ સુધીમાં વિશ્વમાં કોિોના્થી 1,453,074 િોકોના મોત ્થ્ા છે. ્ુિોપમાં શવનિાિ સુધીમાં 400,649 િોકોના મોત ્થ્ા હતા. કોિોના મહામાિી સામે શરૂઆતમાં અસિકાિક કામિીિી કિનાિા જમ્સનીમાં પણ શુરિિાિ સુધીમાં કુિ કેસનો આંકડો એક વમવિ્ન કેસ્થી િધુનો ્થ્ો હતો. જોકે બેસલજ્મ અને આ્િસેનડે વન્ંત્ણો હળિા કિિાની જાહેિાત કિી

હતી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States