Garavi Gujarat USA

સંબંધોનરી મરીઠથાશ

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

સંબંધોય કારણ વગર હોય જાણે, આ માણસ બીજાઅોથી પર હોય જાણે. -'આદિલ મનસસુરી

આપણા ્સબં ધં ોની દનુ નયામાં એર વાર ખોવાઇ જઇએ અને દરરે ્સાથે આપણે રેવો ્સબં ધં રાખીએ છીએ, તમે ની ્સાથે રેવું વતનકા રાખીએ છીએ તને ા પર નવચાર રરીએ તો એર વાત સપષ્ટ થશે રે જઅે ો આપણી વધુ નનક્ટ છે, જમે ની ્સાથે આપણો ્સબં ધં વધુ ગાઢ છે તમે ના પર આપણે ઘણા જલદી ગસુ ્સે થઇએ છીએ. જાણે ગાઢ ્સબં ધં આપણને એવું આચરણ રરવાનો હર આપયો છે.

એ બધામાં ય પનત-પત્ીનો ્સબં ધં ખબૂ આતમીય ગણાય છે. આપણે રદી મક્તુ મને એ ્સબં ધં પર નવચાર રયયો છે? આપણા ્સમાજમાં જો ્સૌથી વધુ બદે રરારી રોઇ ્સબં ધં પ્રતયે રખાતી હોય તો તે પનત-પત્ીના એરબીજાના ્સબં ધં પ્રતય.ે જાણે લગ્ન રરીને એરબીજાએ પરસપર એવું વતનકા રરવાનો હર મળે વી લીધો છ.ે ઊડં ો નવચાર રરનાર ઘણાનં થશે રે પોતે દનુ નયામાં બધાં ્સાથે ઘણો મીઠો ્સબં ધં રાખે છે. પરંતુ જયારે પણ પત્ીની વાત આવે તયારે આપણે એવા 'મીઠા' રહેતા નથી. પનતને પરમશ્વે ર માનતી પત્ીને ગમે ત્ટે લું રરે તો પણ પનતને એની રદર નથી હોતી એવું પત્ીને લાગે તમે ાં રોઇ નવાઇ નથી. જોરે રે્ટલીર વાર એથી ઉલ્ટું વતનકા પણ જોવા મળે છે. રે્ટલીર પત્ીઅો પનતની એવી ઘોર ઉપક્ે ા પણ રરતી હોય છે. એના રારણે એમનું જીવન રલહમય બને છ.ે

પનત બહારની દનુ નયામાં ખબૂ આદરપાત્ર હોય, તને ો ્સબં ધં બધા ્સાથે ઘણો મીઠો હોય છતાં એના ઘર્સ્સં ાર પર એર આછી દષ્ષ્ટ રરતાં જણાશે રે એ પોતાની પત્ી પ્રતયે

એ્ટલો 'મીઠો' નથી. પત્ી ્સાથે એ રઠોર ભાષામાં વાત રરતાયં ખચરાતો નથી. રોઇ રોઇ વાર તો બીજાઅોની હાજરીમાં પણ પત્ીને ઉતારી પાડતાં રે તને ા પર ગસુ ્સે થતાં પહેલાં એ નવચારતો નથી રે એના હૃદયને એ આઘાત આપી રહ્ો છ.ે રેનડે ડયન રનવ એફ. આર. સરો્ટની ્સદું ર રનવતાનું પ્રથમ વાકય છેઃ Caring is loving. રાળજી રાખવી એ જ પ્રમે .

પનત-પત્ી પણ પોતાના એ ્સબં ધં ો વધુ મીઠાં બનાવવા એરબીજાની વધુ રાળજી રાખે તો? પ્રમે રરવામાં રંજ્સુ ાઇ રરવી ન જોઇએ. પ્રમે ની બાબતમાં થોડો અનતરેર ્સારો. જમે જ્ટે લી ખાડં નાખો ત્ટે લો રં્સાર મીઠો બન,ે તમે જ્ટે લી વધુ રાળજી, જ્ટે લો વધુ પ્રમે ત્ટે લો વધુ મીઠો ્સ્સં ાર.

િિ્દની લાગણીનાં ઘણાં રૂપ છે, માત્ર આંસસુ જ હોવા જરૂરી નથી. સ્મત થઇને ફરકતા હશે હોઠ પર, - 'શૂનય' વયક્ત થઇ ના શકે એવા ગમ કેટલા? - પાલનપરસુ ી

ઘણીવાર રોઇના અપશબદોથી, અપમાનથી દદકા થાય પણ જયાં લાગણી હોય તયાં ઘણીવાર એ બધું ્સહન રરી લવે ામાં આવે છે. રોઇ વાર એનો આઘાત આ્સં રૂુ પે આખં માથં ી પ્રક્ટે છે પણ રે્ટલાર એવા પણ હોય છે રે આખં માં આ્સં લાવયા નવના, પોતાને રોઇ આઘાત થયો છે એ જણાવવા દીધા નવના એ બધું ચપુ ચાપ ્સહન રરી લે છે. અને હોઠ પર ્સદા ષ્સમત જ રાખે છે. આવા ્સ્સં ારીઅોને ધનય છ.ે તઅે ો ્સાચે જ પોતાના નનર્ટના સવજનનો સવભાવ જાણીન,ે તને જરાય ખો્ટું નહીં આવે રે પોતાને ખો્ટું લાગયું છે તે અગં તને જરાય અનમુ ાન પણ થવા ન દે એવા શંુ ખરે જ ધનયવાદ પાત્ર નથી?!

Newspapers in English

Newspapers from United States