Garavi Gujarat USA

હવે તો પૂ. જલથારથામબથાપથાનું સૂત્ ‘જ્થાં અનનનો ટુકડો, હરર ઢુકડો’ જ કથામ લથાગશે

-

્સમગ્ર નવશ્વ હાલ રોરોનાના આતંરથી ગ્રસત છે. આ દરનમયાન એર નવી ્સમસયા નવશ્વ ્સમક્ ઉભી થઇ છે. નવશ્વ અન્ન રાયકાક્રમના વડાએ તાજેતરમાં એવી ચેતવણી ઉચ્ારી છે રે, 2020નું વષકા તો ખરાબ હતું જ પણ ્સમય્સર પગલાં લેવામાં નહીં આવે તો 2021નું વષકા તેનાથી પણ ખરાબ નીવડશે. તેમના રહેવા પ્રમાણે 2021ની ્સાલમાં નવશ્વમાં ભૂખમરાનો એર મો્ટો પડરાર ઉભો થશે. આના નનવારણ મા્ટે મો્ટા પાયે આનથકાર મદદની જરૂર છે. રોરોનાની મહામારીના રારણે નવશ્વના અથકાતંત્રને મો્ટો ફ્ટરો પડ્ો છે. આમ છતાં દુનનયાના ધનવાન દેશોએ આ વષષે નવશ્વ અન્ન રાયકાક્રમને આનથકાર મદદ રરી છે. પણ નવશ્વમાં ભૂખમરાની જે ષ્સથનત છે તે જોતાં આ મદદ ઘણી ઓછી પડવાની છે.

નબસલેના રહેવા પ્રમાણે ૨૦૨૦ના મુરાબલે ૨૦૨૧માં રપરાં ચઢાણ ચઢવા પડશે. અબજો રૂનપયાના ભંડોળ નવના ૨૦૨૧માં ભારે દુરાળનો ્સામનો રરવો પડશે. તેમણે રહ્ં હતું રે નોવષેની નોબેલ ્સનમનતએ રોજબરોજના ્સંઘષકા વચ્ે રાહત છાવણીઓમાં ભૂખયાઓને ભોજન આપવા પોતાના રમકાચારીઓના જીવને જોખમમાં મૂરીને પણ એજન્સી દ્ારા થઇ રહેલા પ્રયા્સોની નોંધ લેવા ્સાથે એજન્સીને નોબલ પુરસરાર આપીને તે બાબતનો ્સંદેશો આપવા પણ પ્રયા્સ રયયો છે રે અન્ન અને આહારને મોરચે ષ્સથનત હજી પણ રથળેલી છે અને ખરી ર્સો્ટીના ડદવ્સો હવે આવવાના છે.

એર અહેવાલ પ્રમાણે નવશ્વમાં ૬૯ રરોડ લોરો રુપોષણથી પીડાય છે. રોરોના મહામારીના રારણે ભૂખમરો અને ગરીબી ઘ્ટાડવાના પ્રયા્સોને ગંભીર અ્સર પડી છે. નવશ્વમાં ૨૦૩૦ ્સુધીમાં ભૂખમરાનો અંત લાવવાનો ્ટાગષે્ટ નક્ી રરાયો હતો. પરંતુ હાલ જે રીતે પ્રયા્સો ચાલી રહ્ાં છે તે જોતાં ૩૭ દેશ ભૂખમરાને નયુનત્તમ સતરે લાવવામાં પણ ્સફળ થશે નહીં. રોરોના મહામારીના રારણે આ ષ્સથનત વધુ બદતર થવાની છે. મહામારીના રારણે આગામી ડદવ્સોમાં નવશ્વમાં ભૂખમરા અને રુપોષણમાં વધારો થશે. રોરોના મહામારીએ સપષ્ટ રરી દીધું છે રે ભૂખમરાે નાબૂદ રરવા મા્ટેના આપણા પ્રયા્સો અપૂરતા છે.

ડેનવડ નબસલે ્સંયુક્ત રાષ્ટ્ર ્સુરક્ા પડરષદને ગયા એનપ્રલમાં જ એવી ચેતવણી આપી ચૂકયા છે રે નવશ્વ રોરોના વાઇર્સની ર્ટોર્ટીની ્સાથે જ ભૂખમરા જેવી મહામારીને આરે પણ ઊભું છે. તારીદના પગલાં લેવામાં નહીં આવે તો ગણતરીના મનહનામાં જ ભયંરર દુરાળ જેવી ષ્સથનત ્સજાકાશે. ૨૦૨૧નું નચત્ર તેના રરતાં પણ નબહામણું છે. આવનારી ષ્સથનતને પહોંચી વળવા ભંડોળ પ્રાપ્ત રરવા નવશ્વનેતાઓને એજન્સી આ વાત નવસતારપૂવકાર ્સમજાવી રહી છે.

છેલાં રે્ટલાર દાયરાઓથી ભૂખમરાની ્સમસયા નવશ્વ ્સમક્ એર મો્ટો પડરાર બની ગઇ છે. વૈનશ્વર ભૂખમરા ઇનડેક્સના અતયાર ્સુધીના અહેવાલો પર નજર નાખીએ તો જણાશે રે નવશ્વમાં ભૂખમરાની ્સમસયાનું રોઇ ્સંતોષરારર ્સમાધાન હજી શોધી શરાયું નથી. હવે રોરોનાના રારણે નવશ્વનાં અથકાતંત્રોની હાલત રફોડી થઇ ગઇ છે. નવરા્સશીલ અને ગરીબ દેશોની ષ્સથનત તો ઓર ખરાબ છે. હવે નવશ્વના ધનનર દેશો ્સનક્રય નહીં થાય અને જરૂરી મદદ નહીં રરે તો આગામી વષયોમાં ગરીબ દેશોની ષ્સથનત બહુ જ રફોડી થઇ જશે.

આ ્સમસયા રોરોના મહામારીની ્સમસયાના રારણે વધુ નવર્ટ બની છે. નવશ્વ અન્ન રાયકાક્રમ પોતે પણ હવે ્સાવધાન બની ગયું છે. તેણે નવશ્વના અગ્રણી દેશોના નેતાઓ ્સાથે આ બાબતે ચચાકા-નવચારણા શરૂ રરી દીધી છે. આ ભૂખમરાનો ઉપાય શોધવાની રવાયત તો વષયોથી ચાલી રહી છે પણ વ્સનતવધારા અને ભૂખમરાને નાથવા મા્ટેની ્સુ્સંરનલત વયૂહરચનાના અભાવે આ ્સમસયા વણ્સતી રહી છે.

નવશ્વ અન્ન રાયકાક્રમ ્સમક્ હાલ ્સૌથી મો્ટો પડરાર જરૂરી ફંડ ઊભું રરવાનો છે. એ્ટલે જ નબસલે નવશ્વના અગ્રણી દેશોના નેતાઓને ભૂખમરાની ્સમસયાની ભયાનરતાથી વારેફ રરીને તેમને વધુ ને વધુ મદદ રરવા આગ્રહ રરી રહ્ા છે.

૨૦૨૧ની નબહામણી ષ્સથનતને પહોંચી વળવા નવશ્વ અન્ન રાયક્રકા મને ૧૫ નબનલયન ડોલરની આવશયરતા છે. દરુ ાળ જવે ી ષ્સથનત ્ટાળવા પાચં નબનલયન ડોલરની આવશયરતા છે. તો બાળરોના પોષણ મા્ટે એજન્સી દ્ારા શાળા ભોજન રાયક્રકા મને આગળ ધપાવવા ૧૦ નબનલયન ડોલરની આવશયરતા છે.

નવશ્વ અન્ન રાયકાક્રમ નવશ્વમાં જયાં યુદ્ધ વગેરે ચાલતા હોય, એવા સથળોએ રાહત નશનબરો ખોલીને અ્સરગ્રસતોને અન્નની ્સહાય પહોંચાડે છે. ઘણે સથળે દુરાળ જેવી બાબતોના રારણે લોરો અન્ન મા્ટે ્ટળવળે છે. તેમને ખોરાર મા્ટેની ્સામગ્રી ઉપલબધ બનાવવા મા્ટે આ એજન્સીના રમકાચારીઓ જીવના જોખમે રામ રરી રહ્ા છે.

એજન્સીને નોબેલ પુરસરાર એનાયત રરવાની જાહેરાતે નવશ્વ અન્ન રાયકાક્રમના નવશ્વભરમાં ફેલાયેલા ૨૦,૦૦૦ જે્ટલા રમકાચારીઓની ્સાથે નબસલેને પણ અચંબામાં મુરી દીધા હતા. તેઓ આનરિરાના ્સાહેલ પ્રદેશમાં એર બેઠરમાં વયસત હતા તયારે એજન્સીને નોબેલ પુરસરાર પ્રાપ્ત થયો હોવાના ્સમાચાર મળયા હતા.

આજે પડરષ્સથનત એવી છે રે, એર બાજુ નવશ્વના રે્ટલાર દેશોમાં ્સેંરડો લોરો ભૂખમરાથી ્ટળવળી રહ્ા છે તો બીજી તરફ રે્ટલાર દેશોના ગોદામોમાં અનાજના ભંડારો યોગય વયવસથાના અભાવે ્સડી રહ્ા છે. એ્ટલે રે આયોજનની ઉણપ અને ્સરરારોની ઇચછાશનક્તના અભાવે આ ્સમસયા ઘેરી બની છે.

પૂ. જલારામ બાપાનંુ ્સૂત્ર "જયાં અન્નનો ્ટુરડો, હડર ઢુરડો" જો બધાં જ અપનાવી લે તો નવશ્વમાં રોઇ માણ્સ ભૂખયો રહેશે નહીં. છેવ્ટે તો અન્નદાન પણ એર મહાદાન છે.

Newspapers in English

Newspapers from United States