Garavi Gujarat USA

હિન્દુ ચેરિટીએ જરૂિતમં્ યદુવાનોને હિષયવૃહતિ માટે એક લાખથી વધદુ ડોલિ એકત્ર કયાયા

-

અમેરિકામાં એક નોનપ્ોરિટ હિન્દુ સંસ્ાએ ઓછી આવક ધિાવતા યદુવાનોને વયવસાયલક્ી હિષયવૃહતિ આપવા માટે એક લાખ ડોલિ્ી વધદુની િકમ એકત્ર કિી છે. આ િકમ અમેરિકામાં યોજાયેલા એક વરયદુયુઅલ કાયયુક્રમમાં એકત્ર કિવામાં આવી િતી, જેમાં સેલીહરિરટઝ, એકેડેહમહિયનસ અને ઉદ્ોગસાિહસકો ઉપસસ્ત િહ્ા િતા. િહવવાિે ટેકસાસના ઓસસટનમાં હિન્દુ ચેરિટીઝ િોિ અમેરિકા (HC4A) દ્ાિા આયોહજત આ કાયયુક્રમમાં મોટી સંખયામાં અમેરિકનસ અને ભાિતીય મૂળના હવહવધ ક્ેત્રના લોકોએ ભાગ લીધો િતો, આ કાયયુક્રમનો મદુખય હવષય િતો ‘એજયદુકેિન િોિ સેલિ િીલાયનસ’.

આ કાયયુક્રમમાં જે સેલીહરિટી વક્ાઓએ પ્વચન કયદુું િતદું તેમાં બોલીવૂડ અહભનેતા અનદુપમ ખેિ અને ગ્ેમી નોહમનેટેડ ગીતકાિ સાવન કોટેચાનો સમાવેિ ્ાય છે. અનય વક્ાઓમાં િાવયુડયુ હબઝનેસ સકકૂલના પ્ોિેસિ કસતદુિી િંગન, વેનચિ કેહપટાહલસટ અને એનટ્રપ્નિ ્ેિ ્ેિપાંડે, ગીતાંજલી સવામીનો સમાવિે ્ાય

છે. અનદુપમ ખેિે ્ાતાઓની સિાિના કિી િતી. ઓસસટનના મેયિ સટીવ એડલિે પણ HC4Aના ઉ્ાિિણીય સામૂ્ાહયક કાયયોની પ્િંસા કિી િતી. સપાટાયુ ગ્ૂપના ચેિમેન ્ેિ ્ેિપાંડેએ પણ લોકોની સમસયાના હનિાકિણ લાવવાના HC4Aના પ્યાસોને હબિ્ાવયા િતા.

HC4Aના સ્ાપક અને પ્ેહસડેનટ િરિિ કોટેચા 1971માં યદુગાનડા્ી અમરે િકામાં આવયા િતા, તેમણે જણાવયદું કે, અિીં પણ ગિીબી િતી. તે્ી મે હવચાયદુું િતદું કે અમેરિકામાં ભાિતીય સમૂ્ાય એક ્ઇને જરૂિતમં્ લોકો માટે કાયયુ કિિે તો તે ખૂબ જ મોટદું કામ િિે.

2009માં સંસ્ાની િરૂઆત્ી સેંકડો ઇસનડયન અમેરિકનસ પાસે્ી હમહલયન ડોલસયુ્ી વધદુ િકમ એકત્ર કિી સંગઠનનો ઉદ્ેિ આગળ ધપાવયો છે.

િરિિ કોટેચાના સેવાકાયયોની નોંધ લઇને તેમને ગત ઓકટોબિમાં નેિનલ એસોહસએિન િોિ ધ એજયદુકેિન ઓિ િોમલેસ હચલડ્રન એનડ યદુ્ (NAEHCY) દ્ાિા સાંડ્રા નીઝ લાઇિટાઇમ એહચમેનટ એવોડયુ્ી નવાજવમાં આવયા િતા. સંસ્ા દ્ાિા પ્ા્હમક સકકૂલના હવદ્ા્થીઓને જરૂિી સામગ્ી અને જરૂિતમં્ોને વોકેિનલ હિષયવૃહતિ આપવામાં આવે છે. આ ઉપિાંત કોિોનાના િોગચાળાના કાળમાં સમયમાં HC4A દ્ાિા ઘિહવિોણા હવદ્ા્થીઓને વષયુ ્િહમયાન ઇનટિનેટની સદુહવધા આપવામાં આવે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States