Garavi Gujarat USA

ભદ્રેશ પટેલ અમરેરિકાનો મોસટ વોનટેડ હત્ાિો, માથરે એક લાખ ડોલિનું ઈનામ

-

અમેરિકાના ફેડિલ બ્યૂિો ઓફ ઈન્ેસ્ટિગેશને વ્િમગામના ્તની ભદ્ેશકુમાિ ચેતનભાઈ પટિેલની માવિતી આપનાિને એક લાખ ડોલિનું ઈનામ આપ્ાની જાિેિાત કિી છે. ભદ્ેશકુમાિ પિ પત્ીની િત્ા કિી 2015માં ફિાિ થ્ાનો આક્ેપ છે. એફબીઆઇના જણાવ્ા મુજબ ભદ્ેશકુમાિનો જનમ ગુજિાતના વ્િમગામ તાલુકાના કાંત્ોડી ગામે થ્ો છે.

આ ફિાિ આિોપીનો સમા્ેશ એફબીઆઇએ જાિેિ કિેલી 10 મો્ટિ ્ોનટિેડ લોકોની ્ાદીમાં થા્ છે. આ ્ાદી એફબીઆઇએ 2017માં તૈ્ાિ કિી િતી. તાજેતિમાં એફબીઆઇ દ્ાિા તેનું નામ તથા ઈનામ અંગે ટ્ીટિિ પિ જાણ કિતા તે બાબત લોકોના ધ્ાનમાં આ્ી િતી. 2015માં ભદ્ેશકુમાિે પોતાની પત્ી પલકની મેિીલેનડ ્ટિેટિના િેનો્િમાં ડંકીન ડોનટસ કોફી શોપમાં છિી માિીને િત્ા કિી િતી.

આ િત્ા પછી તે ફિાિ થઈ ગ્ો િતો. 2017માં તેને મો્ટિ ્ોનટિડે ની ્ાદીમાં મયૂકા્ો િતો. પણ તપાસ એજનસી િજી તેને પકડી શકી નથી. તેથી એજનસીએ તેની બાતમી આપનાિને એક લાખ ડોલિનું ઈનામ જાિેિ ક્ુું છે. તપાસ એજનસીએ જણાવ્ું છે કે, આ વ્વતિ અંગે જે કોઈની પાસે માવિતી

િો્ તેમણે નજીકની ્ુએસ કોન્્ુલેટિ અથ્ા એમબેસીને જાણ કિ્ી. ભદ્ેશે આ ગુનો આચ્યો ત્ાિે તેની ઉંમિ 24 ્ર્ષની િતી અને તેની પત્ીની ઉંમિ 21 ્ર્ષની િતી. તેણે કોફી શોપની પાછળ િસોડામાં પત્ીને છિીના ઘા મા્ા્ષ ત્ાિે ત્ાં ગ્ાિકો પણ ત્ાં િાજિ િતા. આ દંપતીના વ્ઝાની મુદ્દત િત્ાના એક મવિના અગાઉ જ પયૂણ્ષ થઇ ગઇ િતી. તેની પત્ી પલક ્તન પિત જ્ા ઇચછતી િતી પિંતુ ભદ્ેશે તેનો વ્િોધ ક્યો િતો. તપાસકતા્ષ અવધકાિીઓનું માન્ું છે કે, ભદ્ેશ 2017 સુધી અમેરિકામાં િતો અને છેલ્ી માવિતી મુજબ તેણે ને્ાક્ક ્ટિેશને જ્ા માટિે ન્યૂજસસીની િોટિેલ પાસેથી ટિેક્ી લીધી િતી. તપાસકતાન્ષ ા જણાવ્ા મુજબ તેઓ એ્ું માને છે કે કોઇ વ્વતિએ જાણી જોઇને પટિેલને મદદ કિી િતી અથ્ા તેના ગુનાથી અજાણ િો્ાથી તેની સાથે સંપક્કમાં કોઇ વ્વતિ િતી. 2017માં એફબીઆઇના બાલટિીમોિ રફલડ ઓરફસના ્પેવશ્લ એજનટિ ઇનચાજ્ષ ગોડ્ષન જોનસનના જણાવ્ા મુજબના અિે્ાલમાં કિે્ા્ું િતું કે, ગુનાની ક્ુિતાને ધ્ાને લઇને પટિેલનું નામ ્ાદીમાં મુક્ામાં આવ્ું િતું અને અમેરિકાની બિાિ કોઇ વ્વતિ એ્ું જાણે છે કે તે ક્ાં છે એ્ી પણ બ્ુિોની માન્તા છે. એફબીઆઇની નોરટિસમાં આિોપીને ખયૂબ જ જોખમી ગણા્ા્ો છે.

Newspapers in English

Newspapers from United States