Garavi Gujarat USA

કોરોનાકાળિાં લગ્ોતસુકો િાટે વજરિાલટર ખાસ િસંદગીનું સથળ

-

કોરોના મહામારીમાં લગ્ન કરવા ઇચછ્તા યુગલો માટે બ્જરિાલટર ખાસ પસંદગીનું સથળ બની રહ્ં છે. 40 વિ્વના ફોટોગ્ાફર રિુનો બ્મલાન અને ્તેની ગલ્વફ્ેનડ ડબ્લનમાં લગ્ન કરવા માંગ્તા હ્તા પરં્તુ સરકારી ઓરફસો બંધ હોવાથી લગ્નબ્વબ્ધ માટે જરૂરી મંજૂરી માટે રાહ જોવી પડે ્તેમ હોવાથી રિાબ્ઝલનું આ દંપબ્્ત નાનકડા બ્રિટીશ પ્રદેશ બ્જરિાલટર પહોંચયા અને રાણી એબ્લઝાબેથના પોટ્ેટવાળી રજીસટ્ી ઓરફસમાં લગ્નગ્ંબ્થથી જોડાઈ ગયા.

બ્જરિાલટરમાં લગ્નબ્વબ્ધ માટે ઓછામાં ઓછી સરકારી કડાકૂટ રહે છે ્તેમજ વાઇરસ સંબંબ્ધ્ત બ્નયંત્ણો પણ નહીં હોવાથી બ્જરિાલટર "વેડીંગ હોટ સપોટ" બનયું છે. બ્જરિાલટરમાં હાલમાં લગ્નો માટે જે ્તે બ્વદેશી દંપબ્્તએ લગ્નની આગળ કે પાછળ એક રાબ્ત્ રોકાણ કરવાનું ્તેમજ ્તેમના પાસપોટ્વ અને જનમ પ્રમાણપત્ રજૂ કરવાના રહે છે.

વાઇરસ સંબંબ્ધ્ત બ્નયંત્ણો વચ્ે ઘણા લગ્નોતસુકો એકબીજાના દેશમાં જઇ શક્તા નથી અને લગ્ન બ્વના જ લીવ-ઇનમાં રહે્તા હોય છે તયારે બ્જરિાલટરમાં લગ્ન કરવાની માંગ વધી અને જેટલી વા્તો થાય છે ્તેવી બસથબ્્ત નથી.

અમેરરકન નાગરરક સકોટ જેરો અને ્તેની રબ્શયાની 44 વિ્વની ગલ્વફ્ેનડે બ્જરિાલટરના રમણીય ગાડ્વનમાં લગ્ન કયા્વ હ્તા. કોરોનાના કારણે અલગ રહે્તા આ બંને જણા હવે અમેરરકામાં પાછા ફરી શકશે. બ્જરિાલટરમાં જાહેરમાં માસક પહેરવા ્તથા સામાબ્જક મેળાવડા અંગેના બ્નયંત્ણો હળવા હોવાથી પાડોશી સપેબ્નશ બ્વસ્તારના ઘણા દંપબ્્ત પણ તયાં આવ્તા હોવાનું રોક ઓકેઝનના વેડીંગ ્પલાનરે જણાવયું હ્તું. આ માસના પ્રારંભે કોરોનાથી પ્રથમ મો્ત થયું હ્તું ્તે બ્જરિાલટરમાં 16 લોકો લગ્નમાં હાજર રહી શકે છે.

ગયા મબ્હને લગ્ન કરવા બ્જરિાલટર આવેલી કેનેડાની 57 વિ્વની નસ્વ અને દબ્ક્ણ સપેબ્નશ શહેરનો ્તેના પુરુિ બ્મત્ હવે લગ્ન બાદ સાથે રહી શકશે. અનય ઘણા દેશોમાં ઘણા અવરોધ પછી જહોન લેનોને યોકો ઓનો સાથે 1969માં લગ્ન કયા્વ તયારથી સરળ્તાથી લગ્ન માટેના સથળ ્તરીકે બ્જરિાલટરની પ્રબ્સબ્ધિ વધી ગઇ હ્તી. લેનોન અને યોકો બ્જરિાલટરના એરપોટ્વની બહાર પ્રબ્સધિ લાઇમસટોન આગળ ઊભા હોય ્તેવો ફોટો યાદગાર બનયો હ્તો.

 ??  ?? સામા પક્ે વેડીંગ ્પલાનસ્વ પણ મોટી માંગ કર્તા હોવાની બસથબ્્તમાં મેરી અરિોડ બ્સમપલી કંપનીના ડાયરેકટર લીન હીનડલના કહેવા પ્રમાણે જેવી અને
સામા પક્ે વેડીંગ ્પલાનસ્વ પણ મોટી માંગ કર્તા હોવાની બસથબ્્તમાં મેરી અરિોડ બ્સમપલી કંપનીના ડાયરેકટર લીન હીનડલના કહેવા પ્રમાણે જેવી અને

Newspapers in English

Newspapers from United States