Garavi Gujarat USA

રાજકોટની ઉદય શિવાનદં કોશવડ હોસ્પિટલમાં ભીષણ આગ, 5 દદદી જીવતા ભજાૂં યા

-

ગુજરાતના રાજકોટમાં ગુરુવારની મધરાતે ઉદય શિવાનંદ ગોકુલ યુશનટ એક કોશવડ હોસ્પિટલમાં શવકરાળ આગ ભભૂકી ઉઠતાં 5 દદદીઓ જીવતા ભૂંજાયા હતા. ત્રણ દદદી ગંભીર રીતે દાઝી ગયા હતા. હોસ્પિટલના કુલ 33 દદદી હતા, જેમાંથી 11 આઇસીયુ હતા અને 22 જનરલ વોડ્ડમાં હતા. આગ િોટ્ડ સરકકિટના લીધે લાગી હોવાનું માનવામાં આવે છે. આ દુર્ડટનાથી હોસ્પિટલ સંચાલકો તેમજ વહીવટીતંત્ર સામે રોષ ફેલાઈ ગયો હતો.

રાજકોટના આનંદ બંગલા ચોક સ્થત ઉદય કોશવડ હોસ્પિટલમાં આગની જીવલેણ દુર્ડટના રાતે 12:30 વાગયા આસપિાસ બની હતી. હોસ્પિટલના પ્રથમ માળે આઇ.સી. યુ.માં અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં શવકરાળ બની ગઈ હતી. આગને લઈને ભારે અફડાતફડી મચી જવા પિામી હતી.

કોરોના સારવાર માટે દાખલ દદદીઓને પિણ આઇસોલેિનની શચંતા રાખયા શવના બહાર કાઢી લેવા પિડાં હતાં અને શવ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આગની

દુર્ડટનામાં મૃતયું થયેલા વયશતિઓમાં જસદણના રામશસંહ ભાઇ મોતીભાઈ લોહ (ઉંમર-62 વષ્ડ), મોરબીના નીશતનભાઇ મણીલાલ બદાણી (ઉંમર-61 વષ્ડ), ગોંડલના રશસકલાલ િાંશતલાલ અગ્રવાત (ઉંમર-69 વષ્ડ), , રાજકોટના સંજય અમૃતલાલ રાઠોડ(ઉંમર-57 વષ્ડ), રાજકોટના કેિુભાઇ લાલજીભાઈ અકબરી (ઉંમર-50 વષ્ડ)નો સમાવેિ થાય છે.

ફાયર શરિગેડ ટૂકડી અને પિોલીસ તથા મહાપિાશલકાના અશધકારીઓ ્થળ પિર દોડી ગયા હતા. એક કલાકમાં આગ તો કાબૂમાં આવી ગઈ હતી, પિરંતુ એ દરશમયાન કેટલાક દદદીઓ આગની લપિેટમાં આવી ગયા હતા

જો કે, વટીવટીતંત્રએ એવો બચાવ કયયો છે કે હોસ્પિટલમાં અસનિ િમનના સાધનો હતા જ તેમજ તેનો ઉપિયોગ પિણ કરાયું જ હતો પિરંતુ આગ ફેલાઈ ગઈ હતી. વહીવટીતંત્રે જણાવયું હતું કે આગ િોટ્ડ સરકકિટના લીધે લાગી હતી.

મુખયપ્રધાન શવજય રૂપિાણીએ રાજકોટની શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ડટનાથી મૃતયું પિામેલા વયશતિઓ પ્રતયે સંવેદના પ્રગટ કરીને દુઃખ વયતિ કયુું હતું અને આ આગ દુર્ડટનામાં

િશનવારે બેઠક બોલાવી છે અને દેિભની હોસ્પિટલસમાં ફાયર સેફટીના આદેિ જારી કયા્ડ છે.

રાજકોટની દુર્ડટના અંગે સુપ્રીમે કોટટે જણાવયું હતંુ કે આ અતયંત આરાતજનક રટના છે અને આ કોઇ પિહેલી રટના નથી. સુપ્રીમ કોટટે સોશલશસટર જનરલ તુષાર મહેતાને ્પિષ્ટ આદિે આપયો કે દુર્ડટના માટે જવાબદાર હોય તેની સામે કડક પિગલાં લેવામાં આવે.

જસ્ટસ િાહે નોંધ કરી હતી કે કોઈ પિણ દુર્ડટનાનું માત્ર કારણ આપિીને સંતોષ માણી ન લો, આની રકંમત આપિણે આવી દુર્ડટનાઓના પિુનરાવત્ડનથી ચૂકવવી પિડી રહી છે. તમારે આવી રટનાના મૂળમાં જવું જોઈએ, સાચું કારણ િોધવું જોઈએ.. અમદાવાદની તે હોસ્પિટલમાં િું થયું? કાય્ડવાહી પિૂરી થઈ ગઈ .... આ તો ખૂબ ગંભીર બાબત છે.

ગુરુવારની મોડી રાત્રે રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ હોસ્પિટલમાં કુલ ૩૩ કોરોનાના દદદીઓ સારવાર લઈ રહ્ા હતા. રટના સમયે આઈસીયુમાં પિણ દદદીઓ સારવાર લઈ રહ્ા હતા. આ રટનામાં ૫ લોકોના મોત થયા હતા.

 ??  ??

Newspapers in English

Newspapers from United States