Garavi Gujarat USA

ગુજરાતમાં ચાર મશહનામાં ચાર કોશવડ હોસ્પિટલમાં આગની દુર્ઘટના

-

ગુજરાતમાં કોશવડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ડટના અટકવાનું નામ લેતી નથી અને કોરોનાના કહેર સામે લડતા દદદીઓ આગમાં જીવ ગુમાવી રહ્ા છે. છેલ્ા 4 મશહનામાં રાજયના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગર િહેરોમાં કોશવડ હોસ્પિટલમાં આગના બનાવ બનયા છે. અમદાવાદ અને રાજકોટની કોશવડ હોસ્પિટલની આગમાં 13 દદદી ભડથું થયા છે. આમ છતાં સરકાર દ્ારા કોઇ સાવચેતી કે સલામતીના પિગલાં લેવામાં આવયા નથી.

અમદાવાદના નવરંગપિુરા શવ્તારમાં આવેલી શ્ેય હોસ્પિટલમાં 6 ઓગ્ટના રોજ આગ લાગી હતી, આ અસનિકાંડમાં કોરોનાની સારવાર લઇ રહેલા 8 દદદીનાં મોત થયાં હતાં. આ આગ હોસ્પિટલના ચોથા માળે આગ લાગી હતી.

અગાઉ 25 ઓગ્ટે જામનગરની જી જી હોસ્પિટલના ICU શવભાગમાં િોટ્ડસરકકિટને કારણે અચાનક આગ લાગી હતી. આ ICU શવભાગમાં 9 દદદી સારવાર લઈ રહ્ા હતા. આગ લાગતાં ફાયર ફાઈટરો રટના્થળે પિહોંચી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી તેમજ ્થાશનકોએ ICU શવભાગમાં રહેલા દદદીઓને બારીમાંથી બહાર કાઢ્ા હતા. જાન ગુમાવનારા પ્રતયેક વયશતિઓના વારસદારને 4 લાખ રૂશપિયાની સહાય આપિવાની જાહેરાત કરી હતી.

શવજય રૂપિાણીએ આ રટનાની તપિાસ માટે પિંચાયત અને ગ્રામ ગૃહ શનમા્ડણ શવભાગના અશધક મુખય સશચવ એ. કે. રાકેિને જવાબદારી સોંપિી છે. અત્રે ઉલ્ેખનીય છે કે, ગયા સપટેમબર મશહનામાં જ ઉદય શિવાનંદ હોસ્પિટલને કોશવડ હોસ્પિટલ તરીકે માનયતા આપિવામાં આવી હતી.

સુપ્રીમ કોટટે રાજકોટ અસનિકાંડની

આઠ સપટેમબરે વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોડ્ડમાં આગ લાગી હતી. ઇલેસટ્રિક વાયરો સળગતાં ધુમાડાથી કોરોના દદદીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાની જાણ થતાં જ ફાયરશરિગેડ પિણ હોસ્પિટલે દોડી આવયું હતું.

તયાર બાદ ફાયરશરિગેડે વોડ્ડમાં ફસાયેલા કોરોના દદદીઓને બહાર કાઢવાની કાય્ડવાહી હાથ ધરી હતી. જોકે દુર્ડટનામાં કોઇ જાનહાશન થઈ ન હતી.

6 નવેમબરની કાળી રાતની રાજકોટ ઉદય શિવાનંદ કોશવડ હોસ્પિટલમાં આગ લાગી હતી અને પિાંચ દદદીને ભરખી ગઈ હતી. નોંધ લઈને અહેવાલ સુપિરત કરવા રાજય સરકારને આદેિ આપયો

રાજકોટની કોશવડ હોસ્પિટલમાં ભીષણ આગની રટનાની સુપ્રીમ કોટટે િુક્રવારે સુઓમોટો નોંધ લીધી હતી અને આ મુદ્ે અહેવાલ આપિવા ગુજરાત સરકારના આદિે આપયો હતો. આ દુર્ડટનામાં પિાંચ દદદી જીવતા ભુંજાઈ ગયા હતા.

કેનદ્ર સરકાર વતી હાજર રહેલા સોશલટર જનરલ તુષાર મહેતાએ જણાવયું હતું કે કને દ્રીય ગૃહસશચવે

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States