Garavi Gujarat USA

ગુજરાતમાં િોરોનાનો ટેસટ નેગેકટવ આવે તો સવાઇન ફલુનો ટેસટ ફરહજયાત

-

ગજુ રાતિાં િવે રેશપડ એકનટજન તિે જ આરટીપીસીઆર ટેસટ નગે રે ટવ આવે તો સવાઈન ફલનૂ ો ફરશજયાત ટેસટ કરાવવો પડિ.ે ગજુ રાતિાં બીજા રાઉનડિાં કોરોના કેસ કૂદકેને ભસૂ કે વધી રહ્ા છે. જે જોયા બાદ કેનદ્રિાથં ી આવલે ી ટીિે કેટલાકં સચૂ નો કયા્ટ છે. જને ા અિલરૂપે આરોગય શવભાગે આ શનણય્ટ લીધો છે. આ શવિે ગાઈડલાઈન જાિેર કરવાિાં આવી છે કે, ગજુ રાતિાં િવે રેશપડ નગે રે ટવ આવે તો શસમટોિરે ટક દદદીઓને આરટીપીસીઆર ટેસટ કરાવવો પડિ.ે શસમટોિરે ટક દદદીના આરટીપીસીઆર અને રેશપડ બનં નગે રે ટવ આવે તો સવાઈન ફલનૂ ો ટેસટ કરાવવો પડિ.ે

આરોગય શવભાગે જાિેર કરેલી સચૂ ના પ્રિાણે પોશઝરટવ દદદીના િાઈરરસક કોનટેકિાં િોય તવે ા લોકોના પાચં થી સાત રદવસ રેશપડ ટેસટ કરાિ.ે જો તિે ાથં ી કોઈને લક્ણો િોય તો તાતકાશલક ટેસટ કરાવવાનો રિેિ.ે પોશઝરટવ દદદીના િાઈરરસક કોનટે્ટને પણ િોિ ક્ોરેનટાઈન કરીને રોજ િોશનટરરંગ કરવાનું રિેિ.ે િોિ આઇસોલિે ન િેઠળના દદદીઓને દશૈ નક ધોરણે પરે ાિરે ડકલ સટાફ દ્ારા િોશનટરરંગ કરવાનું રિેિે અને તિે ની આરોગય ચકાસણી બાબતનું રશજસટર પ્રાથશિક આરોગય કને દ્ર કક્ાએથી શનભાવવાનું રિિે .ે તિે જ જો કોરોના પોશઝરટવ દદદીની કસથશત વણસિે તો તાતકાશલક િોકસપટલ ખસડે વાના રિિે .ે ગજુ રાત આરોગય શવભાગે આ જાિેરાત કરી છે. પોશઝરટવ દદદીના સપં કિ્ક ાં િોય તવે ા લોકો પર ખાસ ધયાન રાખવાિાં આવિ.ે તિે જ દદદીના સપં કિ્ક ાં રિેનારા લોકોને િોિ ક્ોરેનટાઈન પણ કરાિ.ે

ગીરગઢડામાં દીપડાનો બાળિ પર િુમલો

સૌરાષ્ટ્રના ગીરગઢડાના લવુ ારી-િોલી ગાિે વાડીિાં ખતે િજરૂ ી કરતા પરરવારના બે વરન્ટ ા બાળક ધવલ ભીખભુ ાઈ જોરીયા પર રદપડાએ અચાનક િિુ લો કયપો િતો. પરંતુ વાડીિાં િાજર બાળકના શપતાએ રદપડા સાથે બાથ ભીડી પોતાના દીકરાને બચાવી લીધો િતો. પરરવારજનોએ ૧૦૮ને જાણ કરતા ટીિ દોડી આવી િતી અને બાળકને સારવાર િાટે ઉનાની સરકારી િોકસપટલિાં ખસડે વાિાં આવયો િતો. પરંતુ સારવાર દરશિયાન બાળકનું િોત નીપજયું િત.ું બાળકના પીઠના ભાગે નિોર િાયા્ટ િોવાથી લોિીલિૂ ાણ બનયો િતો. ઘટનાની જાણ થતા જ વન શવભાગની ટીિ ઘટનાસથળે દોડી આવી છે અને રદપડાની િોધખોળ િાથ ધરી છે. વન શવભાગની ટીિે પરરવારજનોની પછૂ પરછ કરી રદપડાએ કેવી રીતે િિુ લો કયપો તે અગં િાશિતી િળે વી િતી. વન શવભાગે આસપાસના ખતે રો અને જગં લ શવસતારિાં રદપડાને િોધવા િાટે સચ્ટ ઓપરેિન િાથ ધયુંુ છે.

Newspapers in English

Newspapers from United States