Garavi Gujarat USA

મોદીએ કોરોનાની રસી ક્વકસાવિી ત્રર કંપનીઓ સાથે ચચાણા કરી મોદીએ પૂરેમાં કોરોનાની રસી િૈયાર કરિી સંસથાની મુલાકાિ લીધી

-

િડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમિારે, 30 નિેમબરે શ્િદડયો-કોન્િરશ્સંગ દ્ારા જેનોિા બાયોિામા્વ, બાયોલોશ્જકલ ઈ અને ડો. રેડ્ીઝની ટીમ સાથે ચચા્વ કરી હતી. આ કંપનીઓની િેષ્્સન ટ્ાયલ અલગ અલગ સટેજમાં છે, જેનાં ડેટા અને પદરણામ આગામી િર્વની શરૂઆતમાં આિાની આશા છે. િડાપ્રધાને તેમને સલાહ આપી કે સામાન્ય લોકોને િેષ્્સનની અસર જેિી િાતોમાં સરળ શબદોમાં સમજાિિા માટે શ્િશેર પ્રયાસો કરિા જોઇએ.

આ ચચા્વમાં િેષ્્સનની દડશ્લિરી માટે લોશ્જષ્સટક, ટ્ાન્સપોટ્વ અને કોલડ ચેઈનના મુદ્ા પર પણ િાત થઈ હતી. મોદીએ 3 દદિસમાં બીજી િખત કોરોના િેષ્્સન બનાિનારી ટીમ સાથે િાત કરી હતી. મોદીએ આ કંપનીઓના િૈજ્ાશ્નકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તદુપરાંત જ િેષ્્સન ડેિલપમેન્ટ પલેટિોમસ્વ અંગે પણ ચચા્વ કરી હતી. િડાપ્રધાને ત્રણેય કંપનીને િેષ્્સનની મંજૂરી સાથે જોડાયેલી પ્રોસેસ અને અન્ય મામલા અંગે સૂચન આપિા જણાવયું હતું. િડાપ્રધાનની ઓદિસના જણાવયા પ્રમાણે, મોદીએ

િડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શશ્નિારે, 28 નિેમબરે પુણેના માંજરી ખાતે આિેલ સીરમ ઇન્સટીટયૂટની મુલાકાત લીધી હતી. આ સમયે મોદીએ કોરોનાની રસીના ઉતપાદન અને શ્િતરણ સંબંધી શ્િગતિાર માશ્હતી મેળિી હતી.

મોદીની મુલાકાત બાદ સીરમ ઇન્સટીટયૂટના િડા અદર પુનાિાલાએ પત્રકાર પદરરદ સંબોધતાં કોરોનાની રસી સામાન્ય જનતાને પરિડે તેિા ભાિે પ્રથમ ભારતમાં ઉપલબધ કરી આપિામાં આિશે તેિી જાહેરાત કરી હતી.

પુનાિલાએ જણાવયું હતુ કે િડા પ્રધાન સાથએ ઘણા મહતિના મુદ્ે શ્િગતિાર ચચા્વ થઇ હતી. િડા પ્રધાન સિયં ઘણી વયાપક માશ્હતી ધરાિતા હોિાનુ જણાિી જુલાઇ 2021 સુધીમાં 30થી 40 કરોડ ડોઝ ઉપલબધ કરી આપિામાં આિશે તેિુ જણાવયું. આ સંબંશ્ધત શ્િભાગોને કહ્ં હતું કે િેષ્્સન બનાિનારી કંપનીઓ સાથે મળીને તેમના પ્રશ્ોનો શ્નિેડો લાિો, જેથી તેમને તેમના પ્રયાસોનું િળ મળી શકે. સાથે જ સીરમની 'કોિીશીલડ' રસી સંપૂણ્વપણે સુરક્ીત અને અસરકારક હોિાનુ જણાવયુ હતુ. રસીના સંગ્હ માટે પયા્વપ્ત માત્રામાં કોલડ સોરેજ ઉપલબધ હોઇ હિે ત્રીજી ટ્ાયલ પર સિ્વ લક્ય કેન્દ્રીત કયુ્વ હોિાનુ પણ સપટિ કયુ્વ હતુ.

આ સાથે જ આગામી સમયમાં દર મશ્હને પાંચથી છ કરોડ ડોઝનુ ઉતપાદન

આ પહેલાં શશ્નિારે, 28 નિેમબરે મોદીએ પુણેના સીરમ ઈષ્ન્સટટ્ૂટ, અમદાિાદની ઝાયડસ બાયોટેક પાક્ક અને હૈદરાબાદમાં ભારત બાયોટેક

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States