Garavi Gujarat USA

ભારિમાં કોરોનાની રસી માટે પોક્લંગ બૂથની જેમ વેકકસન બૂથ ખોલાશે

-

પશ્ચિમ બંગાળ શ્િધાનસભાની ચૂંટણી માટે ભાજપે ભારતીય શ્રિકેટ ટીમના ભૂતપૂિ્વ કેપટન અને ટોચના ખેલાડી સૌરિ ગાંગુલીને પોતાના ચહેરા તરીકે પસંદ કયા્વ હતા. અગાઉ જો કે સૌરિે ભાજપની નેતાગીરીને ના પાડી હતી કે મને શ્રિકેટમાં રસ છે, રાજકારણમાં રસ નથી માટે મને ચૂંટણીના રાજકારણમાં જોડો નહીં, પલીઝ...

કેન્દ્રના ગૃહ પ્રધાન અશ્મત શાહ પશ્ચિમ બંગાળની બે દદિસની મુલાકાતે ગયા તયારે પણ સૌરિને મનાિિાના પ્રયાસો થયા હતા. પરંતુ િાત જામી નહોતી. આ િખતે સૌરિે હા પાડી હોિાના અહેિાલ હતા.

જો કે એના પ્રશ્તભાિ રૂપે તૃણમૂલ કોંગ્ેસના સાંસદ સૌગત રૉયે કહ્ં હતું કે સૌરિ ભલે ભાજપમાં જોડાય, એ લાંબું ટકી નહીં શકે. મને એના સિભાિ અને શ્િચારોનો પૂરેપૂરો ખયાલ છે. ભાજપની નીશ્ત સૌરિને અનુકૂળ નહીં આિે. રૉયે િધુમાં કહ્ં કે સૌરિ રાજકારણમાં આિે એ મને નહીં ગમે. સૌરિ દરકે બંગાળી માટે એક આઇકન છે. એ શ્રિકેટનો બેતાજ બાદશાહ રહ્ો છે. રાજકારણમાં એનું કામ નથી. રાજકારણનું એનું કોઇ બેકગ્ાઉન્ડ પણ નથી. એટલે એ લાંબો સમય ભાજપ સાથે રહી નહીં શકે.

દેશને હચમચાિી નાંખનાર મુંબઇમાં થયેલા ૨૬/૧૧ના ત્રાસિાદી હુમલામાં અનેક શ્નદપોર નાગદરકો, ડૉ્ટસ્વ અને પોલીસ કમ્વચારીઓએ પોતના જીિ ગુમાવયા હતા. આ તારીખને મુંબઇગરા ્યારેય ભૂલી શકે તેમ નથી. ગુરુિારે, 26 નિેમબરે કાળજુ કંપાનારી આ ઘટનાની ૧૨મી િરસી શ્નશ્મત્ે રાજકારણીઓ સશ્હત બૉલીિૂડની હસતીઓએ શહીદોને ભાિભીની શ્રદાંજશ્લ આપી હતી. કોરોનાના સંકટ િચ્ે શ્રદાંજશ્લ અપણ્વ કરિા માટે મયા્વદદત લોકો હાજર રહ્ા હતા. અમુક શહીદોના પદરિારજનોએ પણ પુષપાંજશ્લ અપપીને તેમને યાદ કયા્વ હતા. સમારોહ દરશ્મયાન રાજયપાલ, મુખય પ્રધાનને ગૃહ પ્રધાને શહીદોના સિજનોની મુલાકાત લીધી હતી.

ભારતમાં શરૂઆતમાં ૩૦ કરોડ લોકોને િેષ્્સન આપિા ચૂંટણી જેિી મોટા પાયે તૈયારી કરિામાં આિી રહીછે અને પોશ્લંગ બૂથની માિક જ િેષ્્સન બૂથ ખોલાશે તેમ નીશ્ત આયોગ મારિત મુખયમંત્રીઓને કોરોના િેષ્્સન આપિાના કાય્વરિમનું પ્રેઝન્ટેશન દેખાડાયું હતું. નોંધનીય છે કે હાલમાં કોરોનાની ઘણી િેષ્્સન મંજૂરીના આખરી તબક્ામાં છે પરંતુ હજુ સુધી કોઈ દિાને કેન્દ્ર સરકાર દ્ારા મંજૂરી આપિામાં

આિી નથી. પરંતુ દેશમાં ૩૦ કરોડ લોકોને િેષ્્સન આપિા માટેની તમામ તૈયારીઓ પૂણ્વ કરી દેિામાં આિી છે.

આમ તો સમગ્ દેશિાસીઓને િેષ્્સન ડોઝ આપિાની યોજના છે પરંતુ પ્રારંશ્ભક તબક્ે ૩૦ કરોડ લોકોને િેષ્્સન આપિામાં આિશે. તૈયાર કરિામાં આિેલી પ્રાથશ્મકતા અનુસાર સૌપ્રથમ હેલથ િકસ્ક ,્વ ફ્રન્ટલાઇન િકસ્ક અને શ્સશ્નયર શ્સદટઝન્સને િષ્ે ્સન આપિામાં આિશ.ે નીશ્ત આયોગ દ્ારા તયૈ ાર કરિામાં આિલે યોજના અનસુ ાર ચટૂં ણીમાં જે રીતે પોશ્લગં બથૂ બનાિિામાં આિે છે તે પ્રમાણે િષ્ે ્સન બથૂ તયૈ ાર કરીને લોકોને િષ્ે ્સન ઉપલબધ કરાિિામાં આિશ.ે નીશ્ત આયોગના સભય પોલ કહે છે કે સરકારી અને ખાનગી ડો્ટસન્વ આ અશ્ભયાનમાં ખાસ જિાબદારી સોંપિામાં આિશ.ે આ ઉપરાતં લોકસહયોગ મળે તે માટે પણ પ્રયાસ કરિામાં આિશે અને તમે ને યોગય તાલીમ પણ આપિામાં આિશ.ે

 ??  ??

Newspapers in English

Newspapers from United States