Garavi Gujarat USA

બીજી વન-ડેમાં પણ ભારતને હરાવી ઓસ્ટ્ેલિયાએ સીરીઝ જીતી િીધી

-

સીડનીમાં રવિિારે રમાયેલી બીજી િન-ડે ઈન્ટરનેશનલમાં પણ ઓસ્ટ્ેવલયાએ ભારતને 51 રને હરાિી ત્રણ મેચની આ સીરીઝમાં 2-0ની અજેય સરસાઈ સાથે સીરીઝ જીતી લીધી હતી. બન્ે મેચમાં ઓસ્ટ્ેવલયાએ પહેલા બેટ્ટંગ કરી જંગી સ્કકોર ખડકી દીધા હતા. ભારત રન ચેઝમાં ઓસ્ટ્ેવલયા મા્ટે જરાય પડકારજનક બનયયં નહકોતયં. બન્ે મેચમાં સસ્્ટફન સસ્મથને સદી કરિા બદલ મેન ઓફ ધી મેચ જાહેર કરાયકો હતકો.

રવિિારની મેચમાં ઓસ્ટ્ેવલયાએ ચાર વિકે્ટે 389 રન કરી ભારત સામે 390 રનનકો ્ટાગગે્ટ મયકયકો હતકો. તેના જિાબમાં ભારત 9 વિકે્ટે ફક્ત 338 રન કરી શકયયં હતયં.

ઓસ્ટ્ેવલયા તરફથી સ્્ટીફન સસ્મથે આ બીજી મેચમાં પણ સદી કરી હતી, તકો બાકીના ચારે બેટસમેને પણ અડધી સદી તકો કરી જ હતી. કકોહલીએ સાત બકોલસ્સ અજમાવયા હતા અને તેમાં હાટદ્સક પંડ્ાની ચાર ઓિરમાં 24 રન સાથે છ રનની સૌથી સારી એિરેજ હતી, બયમરાહ સવહતના બાકીના બધા બકોલસગે 7.75 કરતાં િધય એિરેજથી રન આપયા હતા.

જિાબમાં ભારત તરફથી સયકાની વિરા્ટ કકોહલી (89) તમે જ વિકે્ટકીપર બેટસમેન કે એલ રાહયલ (76) જ કઈંક દમદાર બેટ્ટંગ કરી શકયા હતા, તે વસિાયના કકોઈ બેટસમેન 30થી િધયનકો સ્કકોર કરી શકયા નહકોતા. ઓસ્ટ્ેવલયાનકો વમચેલ સ્્ટાક્ક સાિ વનષતેજ બકોલર રહ્કો હતકો, તેણે 9 ઓિસ્સમાં એકપણ વિકે્ટ લીધા વિના 82 રન આપયા હતા, બાકીના બધા જ બકોલસ્સની એિરેજ 6.80 કરતાં ઓછી રહી હતી. પે્ટ કવમનસે 10 ઓિસ્સમાં 67 રન આપી વશખર ધિને 74 રન બનાવયા છે. ઓસ્ટ્ેવલયા મા્ટે એડમ ઝમપાએ સૌથી િધય 4 વિકે્ટ ઝડપી હતી. તેના વસિાય જોશ હેઝલિયડે 55 રન આપીને ત્રણ વિકે્ટ ઝડપી છે.

ભારત તરફથી મયંક અગ્રિાલ અને વશખર ધિને ઝડપી શરૂઆત કરી. બંન્ેએ 5 ઓિરમાં 50 રન પૂરા કયા્સ હતા. મયંક અગ્રિાર 22 રન બનાિી હેઝલિયડના બકોલને પયલ કરિાના પ્રયાસમાં ગલેન મેકસિેલના હાથે કેચઆઉ્ટ થઈ ગયકો હતકો. ટફંચ અને સસ્મથે સદીઓ ફ્ટકારી હતી, તકો િકોન્સરે 69 તેમજ મેકસિેલે 45 રન કયા્સ હતા. આ મેચમાં મકોહમમદ શમીએ 59 રન આપી ત્રણ વિકે્ટ ઝડપી હતી, જયારે બયમરાહ, સૈની અને ચહલ ધકોિાયા હતા, તેમણે અનયક્રમે 73, 83 અને 89 રન આપી એક-એક વિકે્ટ લીધી હતી. જાડેજાએ 10 ઓિસ્સમાં 63 રન આપયા હતા અને એકપણ વિકે્ટ લઈ શકયકો નહકોતકો.

ભારત િતી વશખર ધિને 74 અને હાટદ્સક પંડ્ાએ 90 રન કયા્સ હતા, તે વસિાયનકો કકોઈ બેટસમેન 30 સયધી પહોંચી શકયકો નહકોતકો અને ભારતે 50 ઓિસ્સમાં 8 વિક્ટે ગયમાિી દીધી હતી. ઓસ્ટ્ેવલયા તરફથી એડમ ઝામપાએ ચાર અને હેઝલિયડે ત્રણ વિકે્ટ ઝડપી હતી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States