Garavi Gujarat USA

સફેદ વરાળનપી સરારપી સંભરાળ ્ણ સુંદર "લુક" આ્પી શકે

-

થરોડાંક વર્ષો પહેલાં સફેદ વાળને વૃદ્ધતવની નનશાની ગણવામાં આવતા હરોવાને કારણે જો માથામાં એક પણ સફેદ વાળ દેખાય તરો યુવતીઓની રાતરોની નનંદર હરામ થઇ જતી અને તેઓ યેનકેન પ્રકારે હેર કલર અને ડાઇના ઉપયરોગથી સફેદ વાળનરો રંગ બદલાવીને જ રાહતનરો શ્ાસ લેતી હતી. જોકે, થરોડા સમયથી આ નવચારસરણીમાં ભારરોભાર બદલાવ આવી ગયરો છે. હવે ફેશનેબલ મનહલાઓ સફેદ વાળ દેખાય તરો ઘાંઘી થઇને બયુટીપાલ્લર તરફ દરોડવાને બદલે આ વાળને સટાઇનલશ રીતે કપાવીને અથવા તરો કેનમકલ ટ્ીટમેનટ કરાવીને સફેદ વાળમાં પણ સુંદર દેખાવાનું પસંદ કરે છે.

હેર સટાઇનલસટરો કહે છે કે, "સફેદ વાળમાં કરોઇ પણ હેર સટાઇલ કરી શકાય છે. પણ બરોબડ કટ સફેદ વાળ માટે આદશ્લ હેર સટાઇલ છે. સફેદ વાળ માટે હેર કટની પસંદગી કરતી વખતે આ હેર કટ શરોટ્લ સટાઇલના હરોય એ વાતનું ખાસ ધયાન રાખવું જોઇએ કારણ કે સફેદ વાળ થરોડા બરડ થઇ જતા હરોવાને કારણે લાંબા સફેદ વાળને જાળવવા પ્રમાણમાં અઘરા પડે છ.ે આ કારણરોસર વાળ સફેદ થઇ જાય તરો આ વાળની સફેદ જાળવી રાખવા મનહલાઓએ ખાસ ધયાન રાખવું પડે છે. આ નસવાય હેર સટાઇલ પ્રરોડકટનરો ઉપયરોગ કરતી વતે આ ઉતપાદન ગલરોસી લુક આપતી હરોય એ ઇચછનીય છે કારણ કે સફેદ વાળની ચમક કુદરતી રીતે જ થરોડી ઓછી થઇ જતી હરોય."

પહેલાં સફેદ વાળવાળી મનહલાઓને દાદીમા ગણી લેવામાં આવતી હતી, પણ મેરીલ સટ્ીપ, શનમ્લલા ટાગરોર, વહીદા રહેમાન અને નકફસા અલી જેવી નહરરોઇનરોએ સાનબત કરી બતાવયું છે કે સફેદ વાળવાળી મનહલા દાદીમા જેવી લાગવાને બદલે વધારે જાજરમાન પણ લાગી શકે છે. જાણીતા હેર સટાઇનલસટ સવીકારે છે કે હવે મનહલાઓ સફેદ વાળને વધારે સરળતાથી સવીકારતી થઇ છે.

જે મનહલાઓ સફેદ વાળ જોઇને ગભરાઇ નથી જતી એ પહેલા તબક્ામાં જ અડધી બાજી જીતી લે છે. એક વાર હકીકતનરો સવીકાર કરી લેવાથી આખી પકરસસથનત વધારે સરળ બની જાય છે. તયાર પછીનું અગતયનું પગલું છે આ સફેદ વાળની સટાઇલ. મનહલાઓએ સમજવું જોઇએ કે વાળ સફેદ થઇ ગયા એનરો મતલબ એવરો નબલકુલ નથી કે એમાં લેટેસટ સટાઇલ ન કરી શકાય. સફેદ વાળને પણ બીજા રંગના વાળની જેમ જ સરળતાથી સટાઇલમાં ગરોઠવી શકાય છે. હકીકતમાં સફેદ વાળ વયનતિને ખાસ ચમક આપતા હરોવાને કારણે કરોઇ પણ હરે સટાઇલ સફેદ વાળમાં વધારે સારી લાગે છે

સફેદ વાળના અમુક નહસસાને બીજા રંગથી હાઇલાઇટ કરીને પણ વયનતિતવને અનરોખરો લુક આપી શકાય છે. આકર્્લક બનાવવા માટે કાળા વાળની જેમ જ એની કેનમકલ ટ્ીટમેનટ કરાવીને વયનતિતવ અનુસાર સટ્ેટનનંગ કે કનલિંગ કરાવીને સુંદરતામાં વધારરો કરી શકે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States