Garavi Gujarat USA

અરણષેજરાં બીરાજતાં બુટભવાની રાતા અહીં પસાર થતી ટ્ષેનો વહીસલ વગાડી રાતાનષે સલારી આપષે છે

-

અમદાવાદ નજીક ધોળકા ગામ પાસે આવેલું અરણેજ ગામ, જ્ાં બુટ ભવાની માતા બીરાજમાન છે. જે "બુટમા" તરીકે પણ ઓળખા્ છે. આ માતા રાજપૂતો અને અનેક જાતતઓનાં કુળદેવી તરીકે પૂજા્ છે.

માતાજીના જનમ સાથે સંકળા્ેલી એક કથા મુજબ સંવત 1400ના અરસામાં મારવાડથી આવેલા એક ચારણ બાપલભાઇ દેશણોક ગામમાં રહે. એ ગા્ો-ભેંસો ચારી જીવન ગુજારે, ગા્ો ચરવા જા્ ત્ારે, ઝાડના છાં્ે બેસી માતાજીના દુહા-છંદ ગામ. માતાજી પર અપાર શ્રદ્ા ધરાવે દરતમ્ાન ચારણની પત્ી ગુજરી ગ્ાં, તેમની આતથથિક સ્થતત

• ધર્મવવચરણ દુગગેશ ઉપયાધ્યા્

પણ કથળી એટલે ભેંસો વેચવી પડી. એવામાં એક સંઘ તહંગળાજ માતાએ જાત્ાએ જવા નીકળ્ો. એમાં એ જોડાઇ ગ્ા. માતાજીના દશથિન કરી ધન્ થ્ા. બીજા વર્ષે માતાજીએ દશથિન દીધાં અને વરદાન માગવા કહેતાં, બાપલભાઇએ ગુતણ્લ ચારતણાળી મળે એવું માગી લીધું. જોકે, ચારતણ્ાળી નસીબમાં ન હતી. પણ માતાજીએ વચન દઇ દીધું, કહ્ંંઃ "જાગરપરા ગામમાં ઉમા ચારણના ઘેર અવતાર ધારણ કરી હું તારી સાથે લગ્ન કરીશ પણ શરત એટલી કે, મને ટપારીશ કે કોઇ વાંક કાઢીશ, ત્ારે તારી સાથેનો સંબંધ પૂરો."

બાપલભાઇ ધન્ થઇ ગ્ા. આગળ જતાં જાગરપરા ગામની ઉમા ચારણની કન્ા દેવલબા સાથે લગ્ન થ્ાં, તેમને ત્ણ દીકરીઓને જનમ આપ્ો, જેમાં પહેલી દીકરી બૂટમા, બીજી બલ્ાળ, અને ત્ીજી બહુચર તરીકે ઓળખા્ાં.

બાપલ ગઢવીના મોટાં દીકરી બળવાન અને પરાક્રમી. એમણે નાનપણમાં બૂઢો રાક્ષસ મા્યો એ પરથી બૂઢામાર, બૂઢમા અને "બૂટમા" નામ થ્ું, એમ મના્ છે.

જોકે, થનાર તમથ્ા થતું નથી, એમ બાપલ ગઢવીને અતભમાન થઇ ગ્ું, ભેંસોનું દૂધ દોહતાં દેવલબાથી દૂધ બોઘરણાથી બહાર ઢોળા્ું, એટલે બાપલભાઇએ ઠપકો દીધો અને ત્ારે માતાજીએ કહેલા વચન મુજબ સંબંધ પૂરો કરી દેવલબા, દીકરીઓને લઇને ચાલી નીકળ્ાં. ગુજરાત આવીને ધંધુકા તાલુકાના રોજકા ગામે રોકાઇ ગ્ાં, જ્ાં બૂટમા ્થા્ી થ્ાં. અને બૂટ ભવાની તરીકે ઓળખા્ાં. જ્ારે બલ્ાળ માત, સૌરાષ્ટ્રમાં ગ્ાં, અને બહુચરાજી પાંચાળ ભતૂ મમાં રોકાઇ ગ્ાં.

જોકે, ત્ાર બાદ અરણેજના એક ભગત કાળાજીને ્વપ્નમાં આવી બૂટમાએ કહ્ં કે, "હું તારા ગામ આવવા માગું છું. અને સીમાડે આવેલા વડ નીચે પરચો આપીશ. જ્ાં મારી મૂતતથિ તને મળશે."

બીજે દદવસે કાળાજીએ વડ પાસે આવી જોતાં, ચુંદડીનો છેડો દટા્ેલો દેખા્ો, ત્ાં ખોદતાં, માતાજીની મૂતતથિ મળી. એ મૂતતથિનું અરણેજમાં ગામલોકોએ ્થાપન ક્ુું.

એ અરસામાં વડોદરાના દામાજીરાવ ગા્કવાડનું રાજ એ તવ્તારમાં પણ હતું. તેઓ અમરેલી જતા હતા ત્ારે વડ નીચે લશકરના માણસો તવસામો લેતા. એ વડ સૂકા્ેલો જોતાં લોકોને પૂછ્ું, તો કાળુભાએ ખોદકામ કરતાં વડ સૂકાઇ ગ્ાનું જાણ્ું. તો એને પકડી મંગાવી તેવે વાંકા ઉભા રાખી પીઠ પર મોભ (લાકડું)

મૂકવા સૈતનકોને કહ્ં. પણ મોભ મૂકતાં જ હવામાં અધધર રહી ગ્ો. દામાજી આશ્ચ્થિમાં પડી ગ્ા. પછી રહ્્ જાણ્ું, ત્ારે કાળુજીની માફી માગી અને માતાજીને પ્ાથથિના કરી કે "મને પુત્ રત્ આપો, અે મુજબ દામાજીને ત્ાં પુત્ પ્ાતતિ થતાં બૂટમાની બાધા કરી અને ્થાનકનો તજણયોદ્ાર કરાવ્ો, તથા માતાજીના દીવાના રૂતપ્ા દર વર્ષે રાજ તરફથી મોકલી આપવાનું કહ્ં."

બીજી એક કથા મુજબ તરિટીશ કાળમાં અમદાવાદથી ભાવનગરની રેલવે લાઇન અહીં નંખાતી હતી, ત્ારે અરણેજ પાસે પાટા ઉલટસુલટ થઇ જતા હતા. ઘણા પ્્ત્ બાદ રેલવે લાઇન નાખી ન શકાતાં, માતાજીને તવનંતી કરી. ચુંદડી અને નાતળ્ેર ચઢાવ્ાં, ત્ાર બાદ પાટા સરખા નંખા્ા.

 ??  ??

Newspapers in English

Newspapers from United States