Garavi Gujarat USA

ડાયિી ઓફ એમપી’ઝ વાઇફ: ઇનસાઇડ એનડ આઉટસાઇડિ પાવિ

-

આધુનિક નરિટિમાં એક રાજકારણીિી પત્ી બિવું એટલે શું? સાશા સવાયરે આખરે એ અજાણી, રોચક અિે રસપ્રદ વાતો પરથી પડદો હટાવયો છે. સાશા સવાયરિી ડાયરીએ વેસટનમનસટરિા જીવિ પરિી કલ્પત દૃલટિિી અિે અજાણી માનહતી બહાર પાડતી બારી ખોલી છે – જેિું આ પહેલાં કયારેય આવું દસતાવેજી કરાયું િથી.

વીસ કરતાં વધુ વર્ષો સુધી તેમણે રાજકીય પલસ-વિ હોવાિા િાતે કેટલાય અિુભવો, ઘટિાઓ અિે સંતાપિી નવગતો ધરાવતી ગુપ્ત ડાયરી રાખી હતી. છેલ્ા દાયકાિી નસલસમક રાજકીય ઘટિાઓ અિે તેિી તમામ ઝીણવટભરી માનહતી પુસતક દ્ારા રજૂ કરીિે આપણી સમક્ષ રજૂ કરી છે. તે ઘટિાઓિે જયારે વાંચીએ તયારે લાગે કે આપણે રરંગસાઇડિી બેઠક પર બેસીિે જાણે જાતે તે બધુ નિહાળી રહ્ા છીએ. એક પ્રોફેશિલ ભાગીદાર અિે વફાદાર જીવિસાથી તરીકે સાશા સવાયર પોતે રાજકીય મંતવયો ધરાવે છે અિે કેટલીકવાર તે 'યસ' કરતાં 'િો, નમિીસટર' પણ હોય છે. ફરજ બજાવતી

પત્ી તરીકે તેમણે કેટલીય બાબતો અંગે તેમિા પુસતકમાં નવસફોટ કયાયા છે.

બડલીગ સૉ્ટટયાિિા શેિાિીગનસથી લઈિે બરકંગહામ પેલેસિા સટેટ બેનકવેટસ સુધી, નપઝા રેસટૉરનટમાં બંદુક સાથે ઘુસેલા આતંકવાદીથી લઇિે બોરીસ જહોનસિિી બાજુમાં બેસીિે ડાઉિીંગ સટ્ીટમાં કરાતા ડીિર જેવી કંઇક કેટલીય બાબતો અંગે પોતાિું નિરીક્ષણ તેમણે આ પુસતકમાં કયુું છે. તેમણે પુસતકિાં વણયાવેલી કેટલીક બાબતો પીડાદાયક તો ઘણીવાર તે આિંદકારક રીતે રમૂજી રીતે જાહેર કરવામાં આવી છે. અહીં નમત્રતા અિે પતિ, સામાનય ચૂંટણીઓ અિે િેતૃતવિી હરરફાઇઓ અિે ગોટાળાઓિો પણ ઉલ્ેખ કરાયો છે.

‘ડાયરી ઓફ એમપી’ઝ વાઇફ’ પસુ તકમાં તમે ણે એકદમ પ્રમાનણક, ઘણી વખત ખરાબ રીતે અનવવકે ી અિે ઘણી વખત જીવિમાં કેવી હાલત થાય છે તિે ો વારંવાર અફડાતફડીભયષો નહસાબ રજૂ કયષો છે. તેણીએ પુસતકમાં નમત્રો, ખાસ કરીિે કેમેરિ તેમજ તેમિા પરરનચતોિે, જેમાં રોય્સ અિે ઉમરાવોિે ટાંકયા છે. 2015માં ચાઇિાિા શી નજિનપંગિા સટેટ રડિર વખતે કેમેરિિા ચીફ ઓફ સટાફ એડ લેવેલીિ સાથેિી ગપસપ ઇયુ વાટાઘાટો નવશેિી વાતો, પબોરરસ જહોનસિ, રિેકઝીટ અિે અનય ઘણી બધી બાબતોિો સમાવેશ કરાયો છે.

આ પુસતકિે એવા પુરાવા તરીકે લેવામાં આવશે કે કેમેરિ પ્રોજેકટ સંપક્ક વગર અિે બેજવાબદાર હતો. પરંતુ, સતય એ છે કે હ્યુગો એક દરબારી હતા જિરલ િનહ અિે તેઓ પણ દરરોજ સાંજિા કલાકો સુધી તેમિી મંત્રી તરીકેિી જવાબદારી નિભાવવામાં નવતાવતા હતા. આ પુસતક પ્રેરણાદાયક છે કારણ કે તે ભઠ્ીિે બદલે વરાળ પર ધયાિ કેલનરિત કરે છે, પરંતુ તે વાસતનવક સરકારિો નહસાબ િથી. રાજકારણીઓ વયનતિગત પ્રગનત માટે કેટલો સમય ઇચછે છે તે દશાયાવે છે.

સાશાએ પોતાિી પત્રકાર તરીકેિી કારરકદદી પરરવારિી દેખરેખ રાખવા માટે છોડી દીધી હતી. તેઓ બાળપણથી જ એક ડાયરી રાખતા હતા. તેમિા સારા નમત્ર ડેનવડ કેમરિિા રાજમાં પનત હ્યુગો સવાયર નમિીસટર હતા તયારે અિે તયારબાદ થેરેસા મેિા કાળમાં બેકબેનચર હતા તયારે સાશાએ દૈનિક ધોરણે ડાયરી લખવાિું આગળ ધપાવયું હતું. તેઓ ભારપૂવયાક કહે છે કે તેમિો હેતુ કયારેય ટોરી દાયકાિી અંદરિી વાતો પ્રકાનશત કરવાિો િહોતો.

ભૂતપૂવયા ડીફેનસ સેક્ેટરી સર જહોિ િોટિી પુત્રી તરીકે તેઓ વહાઇટહોલિે જાણે છે, અિે તેમિી િજર રેઝર જેવી તીક્ણ છે. ઇટિમાં ભણેલા અિે ભૂતપૂવયા આમદી ઓરફસર હ્યુગો સવાઇરિા િજીકિા નવશ્ાસુ લોકોમાં િંબર 10િા ગેટકીપર કેટ ફોલિો સમાવેશ થાય છે, જેઓ જાણે છે કે કયા કયાં ગડેલા મડદાં

દટાયેલા છે.

સાશા સવાયરે જણાવયું હતંુ કે તેણીિી ડાયરીિે જાહેર કરવાિો ઇરાદો કયારેય િહોતો, તેણીએ તે ડાયરી ફતિ નજજ્ાસાથી લીટરરી એજનટિે બતાવી હતી. લેખક સાશા સવાયરિો ઉછેર વેસટ કોિયાવોલમાં થયો હતો, જયાં તેમિા નપતા સર જોિ િોટ, સેનટ આઇવસ મત નવસતારિા એમપી હતા. તેઓ િેશિલ અિે રીજીયોિલ પ્રકાશિોમાં અિે એનશયામાં પત્રકાર તરીકે સેવા આપતા હતા. 2001થી 2019સુધી તેમિા પનત હ્યુગો સવાયરિા પોનલટીકલ રીસચયાર તરીકે કામ કયુું હતું. તેઓ ડેવોિ અિે લંડિ વચ્ે પોતાિો સમય વહેંચે છે.

DIARY OF AN MP'S WIFE

Hardcover : 544 pages ISBN-10 : 1408713411 ISBN-13 : 978-1408713419 Dimensions : 16 x 4.8 x 23.8 cm

Publisher : Little, Brown (24 Sept. 2020)

Language: : English

 ??  ??

Newspapers in English

Newspapers from United States