Garavi Gujarat USA

કચ્છમાં લશકરી અધિકારી સાથે ફેસબકુ ફ્ને ્ે 23, 76000ની ઠગાઇ કરી

-

મૂળ ઉતર પ્રદેશિા અિે કચછિા માધાપર ખાતે રહેતા ભારતીય સેિામાં ફરજ બજાવતા ઓફીસરિે ફેસબુક પર ફ્ેનડ રરકવેસટ મોકલી નમત્રતા કેળવયા બાદ એક ગીફટમાં ડોલર મોક્યા હોવાિું કહીિે ડોલર ક્નવટયા તેમજ તેિા ઇનસયોરનસ પેટે ૨૩,૭૬,૦૦૦ રૂનપયા ત્રણ મનહિામાં જુદા જુદા એકાઉનટમાં ટ્ાનસફર કરાવી પૈસા તેમ જ ડોલર પણ િ મળતા બી-રડનવઝિ પોલીસ મથકે ફોજદારી િોંધાઇ હતી.

ભારતીય સેિાિા અનધકારી નવકાસનસંહ મોહરનસંહ સીંગ (ઉં.વ.૩૪) ભુજ બી-રડનવઝિ પોલીસ મથકે ફરીયાદ િોંધાવી હતી કે, તેમિી નવકાસ નસંગ િામિી ફેસબુક આઇડી પર કેલેમેનટ લંડિ નક્સટલ એપ િામથી એક વયનતિિી ફ્ેનડ રીકવેસટ આવી હતી જે તેમણે સવીકાર કરી હતી. બંિે વચ્ે ફેસબુક મેસેનજરમાં વાતચીત થતી રહેતી હતી. સામે રહેલા ચાલબાજે મેસેનજર પરથી મોબાઇલ િંબર મેળવયા હતા બાદમાં બંિેિી ફોિથી વાત થતી હતી. બાદમાં તેણે ગીફટ મોકલવાિી વાત કરી હતી. જો કે ફરીયાદીએ ભેટિે સવીકારવાિી િા પાડી હતી પણ ભારે દબાણ કરતા હા પાડી હતી અિે ગત સપટેમબર ૨૦૨૦િા પહેલા સપ્તાહમાં સોિાિી તેમજ ડાયમંડિી ગીફટ મોકલવાિી વાત કરી હતી જેથી ફરીયાદીએ સવીકાર કરતા મોબાઇલ િંબર ૮૧૩૦૪૪૫૯૩૭­થી ફોિ આવયો હતો જેમાં નહનદી ભાર્ામાં

યુવતીએ કહ્યું કે, લંડિથી તમારા નમત્ર ચા્સયા કેલેમેનટિે ગીફટ મોકલાવી છે અિે પોતે રદ્હી એરપોટયા ટી ૩ કાગષો કસટમથી વાત કરતી હોવાિું જણાવયું હતું. તેમજ ગીફટ રડલીવરીિો ચાજયા. ૨૦ હજાર રૂનપયા આપવાિું જણાવતા તેિે ચકુ વવાિી ફરીયાદીએ હા પાડી તેિા આઇડીબીઆઇ બેંકિા ખાતામાં જમા કરાવવાિું કહ્યું હતું.

ફરીયાદીએ પોતાિા નમત્ર તારાચંરિાિે ફોિ કરીિે પોતાિા એસબીઆઇ એકાઉનટમાં ૨૦ હજાર રૂનપયા જમા કરાવી થોડી જ વખતમાં ગુગલ પેથી પેમેનટ કરતા ફરી ફોિ આવયો હતો અિે કહ્યુ઼ કે પેમેનટ મળી ગયું છે તમારા પાસયાલિે સકિે કરી તમિે મોકલી આપીએ છીએ. ૨૩,૭૬,૦૦૦ રૂનપયા આજ સુધી નવદેશી ડોલર કધવટયા તેમજ ઇનસયોરનસિા બહાિે જુદા જુદા લોકોિા એકાઉનટમાં જમા કરાવી દીધા હતા. ડોલર કે રૂનપયા મળયા િ હોવાથી બી-રડવીઝિ પોલીસ મથકે ફોજદારી િોંધાવી હતી.

જે યવુ તીિો ફોિ આવયો હતો તણે અફસરિે જણાવયું હતું કે તમારા પાસલયા િી અદં ર ૪૦ હજાર ડોલર છ.ે જથે ી ફરીયાદીએ ફેસબકુ ફ્ને ડિે ફોિ કરી પછુ યું કે તમે ૪૦ હજાર ડોલર મોકલાવયા છે તો તણે હા પાડી હતી. મિી લોનડરીંગિો કેસ કરવાિી વાત કરી આ ડોલર ગરે કાયદેસર હોવાિી વાત કરી ૭૫ હજાર રૂનપયા માગં યા હતા જથે ી ફરીયાદીએ વધુ એક વખત ૭૫ હજાર ગગુ લ પે કયાયા હતા. બાદમાં યવુ તીએ આ ડોલરિે સીધા પાસલયા માં િહીં મકૂ ી શકાય તિે કવ્ન ટયા કરવા પડશે જિે ો ચાજયા ૧,૨૫,૦૦૦ ભરવો પડશે એટલે ફરીયાદીએ કહ્યું કે હાલમાં પોતાિી પાસે રૂનપયા િથી તિે ા સાળાિા એકાઉનટમાથં ી બેંક ઓફ બરોડાિા એકાઉનટમાં જમા કરાવયા હતા. જે બાદ યવુ તીએ ફોિ કરી કહ્યું કે તમારા ૧,૨૫૦૦૦ આવી ગયા છે હવે આગળિી કાયવયા ાહી કરવામાં આવશ.ે

બાદમાં તા. ૧૯- ૯-૨૦૨૦િા યુવતીિો ફોિ આવયો અિે કહ્યું કે તમિે ઇનસયોરનસ કરાવવું પડશે આટલી મોટી રકમિું જેથી ૨,૯૫,૦૦૦ ભરવા પડશે જેથી ફરીયાદીિે િા પાડતા અતયાર સુધી ચૂકવેલા રૂનપયા તમિે પરત મળી જશે. ફરીયાદીએ આરબીઆઇિા ટ્ાનસફર મેિેજર આદીતયા સાથે ફોિ કરી વાત કરતા તેણે કહ્યું઼ કે ઇનસયોરનસ કરાવવું જરૂરી છે જેથી યુિીયિ બેંકિા ખાતામં ૨,૯૫,૦૦૦ જમા કરાવયા હતા. બાદમાં ડોલર ક્નવટયા કરાવવા તેમજ ઇનસયોરનસ કરાવવા માટે તા.૨૧-૯િા ૩,૦૫,૦૦૦ રૂનપયા, તા. ૨૨-૯િા ૧,૭૬,૦૦૦ બાદમાં તા.૨૫-૯િા ૩ લાખ રૂનપયા, તો તા.૨૫-૯િા બે લાખ રૂનપયા, તા. ૨૮-૯િા ૧,૩૫,૦૦૦ તો તા. ૭-૧૦િા ૨ લાખ તેમજ તા.૮-૧૦િા ૧,૫૦,૦૦૦ રૂનપયા, તા.૧૬-૧૦િા ૨,૭૫,૦૦૦ તેમજ તા. ૧૯-૧૦િા ૧,૨૦,૦૦૦ રૂનપયા મળી કુલ ૨૩,૭૬,૦૦૦ લાખ રૂનપયા પડાવી લેવાયા હતા.

પોલીસે સમગ્ર ઘટિાિી તપાસ હાથ ધરી છે અિે લોકોિે આ પ્રકારિા અજાણયા ધૂતારાઓિી લોભામણી વાતોથી સાવચેત રહેવા પણ જણાવયું હતું.

 ??  ??

Newspapers in English

Newspapers from United States