Garavi Gujarat USA

‘અખરોટ – આરોગયપ્રદ ગુણોનો અખૂટ ભંડાર!’

- આપને હેલ્થ, આયવુ વેદ સબં સં ધત કોઈ પ્રશ્ હોય તો ડો. યવુ ા અય્યરને yuvaiyer@hotmail.com પર પછૂ ી િકો છો.

‘સૂકો મેવો’ થી સંબોધાતા દરેક ડ્ાયફ્રૂટસ ખાવામાં સવાદદષ્ટ અને આરોગય માટે ગુણકારી છે. ફળોને વવવિષ્ટ પદ્ધવતથી સૂકવણી કરીને અથવા કુદરતી રીતે જ સુકાતા ફળો સૂકો મેવા તરીખે ઓળખાય છે. તાજા ફળો કરતાં પણ ડ્ાયફ્રૂટસનું પોષણમૂલય કેલરી વધારે હોય છે. ઓછી માત્ામાં ખાવા છતાંપણ વધુ પોષણ આપે તથા િરીરની ઇમયુનીટી વધારવામાં મદદ કરતાં કેટલાક ખાદ્યપદાથથોને આજકાલ ‘પાવર ફુડસ’ કહે છે. સૂકામેવાનો સમાવેિ પણ પાવર ફુડસમાં થઇ િકે. સૂકામેવામાં તેના વવવિષ્ટ આકાર અને સવાદને લઈને અખરોટ ખૂબ પ્રચવલત છે. અરબસતાનમાં વધુ ઉગતા અખરોટ વત્તમાન સમયમાં ઉત્તર ભારત, વહમાચલ અને કાશમીરમાં વધુ ઉગે છે. અખરોટ ઝાડની ડાળી પર ગોળાકાર, લીલા રંગનું ચમકતી સપાટીવાળા ફળ રૂપે ઉગે છે. જેમ-જેમ પાકાં થતાં જાય તેમ તેમ અખરોટનો રંગ બહારથી બદામી કથથઈ થતો જાય છે. આવા સૂકા અખરોટને ઝાડ પરથી ઉતારી ખાવાના ઉપયોગમાં લેવાય છે. અખરોટની બહારની સૂકી, કઠણ, ખરબચડી સપાટીને વચ્ેથી તોડતા, અધ્તગોળાકારમાં ફળની મજ્જા-માવો વવવિષ્ટ રીતે ગોઠવાયેલો હોય છે. ફળને તોડીને ખાવાની મજા આવે છે, તેમ છતાં આજકાલ તોડેલો માવો કાઢેલા અખરોટ પણ તૈયાર મળે છે.

અખરોટનાં ગુણો

આયુવવેદમાં અખરોટ વીિે વંતફળ-ગોળાકાર ફળ, સવાદુ મજ્જા – જેનો માવો મીઠો છે, િૈલસંભવા, અક્ોડહ નામોથી વણ્તન છે. આયુવવેદદય દ્રવયગુણ વવજ્ાન પ્રમાણે અખરોટને પુષ્ષ્ટકર, બલય, ષ્નિગધ, ગુરૂ-ભારે, બૃહણ-િરીરની ધાતુઓ વધારે તેવા કહાં છે. નયુટ્ીિનલ વેલયુ વધારે હોવાથી િરીરનું પોષણ કરી બળ વધારવામાં મદદ કરે છે. અખરોટના ‘ગુરૂ’ ગુણને ધયાનમાં લઈએ તો તેને પચાવવા માટે પાચનિવતિ સારી હોવી જરૂરી છે. આથી જ પ્રમાણસર ખાવાથી તેનાં ગુણોનો પુરેપુરો લાભ મળી િકે. ‘પ્રમાણસર’ એટલે િું ? કેટલું ? એવો પ્રશ્ન થાય, તે સવાભાવવક છે. આયુવવેદ હંમેિા ખોરાકની

માત્ાનું જનરલાઈઝિન કરતો

નથી. ખોરાકનું પ્રમાણ જે તે ખોરાકના પાચન માટે જરૂરી પાચકાષ્નિનાં બળને આધારે નક્ી કરવા જણાવે છે. તેનો અથ્ત એ થયો કે જેઓની પાચનિવતિ મજબૂત હોય, ભૂખ લાગી હોય તથા અનય ખોરાક ખાઈને પેટ ભરાયેલું ન હોય

તેવા સમયે, તે વયવતિ વધુ પ્રમાણમાં અખરોટ ખાય, તેમ છતાં તે પચી જઈ અને પોષણ આપિે. તે જ વયવતિ જો ભરપેટ જમયા બાદ માત્ સવાદને

કારણે અખરોટ વધુ પ્રમાણમાં ખાય તો પચવામાં ભારે થિે.

ડ્ાયફ્રુટ ખાવાનો યોગય સમય કયો ?

જનમાનસમાં એવી માનયતા છે કે,

ડ્ાયફ્રૂટસ રાત્ે પાણીમાં પલાળી સવારે ખાલી પેટે ખાવાથી ફાયદો કરે. જો આ મુજબ માફક આવતું હોય તો ખાઈ િકાય. પરંતુ દદવસનાં કોઇપણ સમયે ડ્ાયફ્રૂટસ ખાઈ િકાય અને જો પાણીમાં પલાળેલા ન હોય તો, ધીરજથી ચાવીને ખાવા જેથી તેનું યોગય રીતે પાચન થઇ ફાયદો મળે. ડ્ાયફ્રૂટસનું પ્રમાણ અને સમય ભૂખ અને પાચનિવતિ ધયાનમાં રાખી નક્ી કરવો. સવારનાં પ્રમાણસર નાસતા સાથે, સાંજે નાસતાનાં સમયે પણ ભૂખ હોય, પચાવી િકાય તેમ હોય તો ખાઈ િકાય.

અખરોટનાં ઔષધીય ઉપયોગ

અખરોટે આધુવનક ફામ્તસી વવજ્ાનનું ધયાન ખેંચયું છે. અખરોટમાં રહેલા એનટી પ્રોલીફરેટીવ, એનટી ઓષ્્સડનટ, એનટી બે્ટેદરયલ ગુણોને સંિોધનોથી પુરવાર કરાયા છે. હ્યુમન કેનસર સેલ પર અખરોટનાં વવવવધ રાસાયવણક ગુણોની અસર વીિે સંિોધનો થયાં છે. જે મુજબ વલવરના કેનસર સેલને વધતાં રોકવામાં અસરકારક જણાયા છે.

અખરોટના પાનને વવવવધ પ્રકારનાં ગ્ામપોઝીટીવ, ગ્ામ-નેગેટીવ બે્ટેદરયા, કેનડીડા અલબીકનસ, વરિપટોકો્સ નયુફોમ્તનસ ફુગના ઈનફેકિન માટે ઉપયોગી જણાવાયા છે.

પરંપરાગત રીતે અખરોટનાં ઝાડની છાલને પાણીમાં ઉકાળી, તે નવિેકા પાણીથી કોગળા કરી ગળાનાં સોજા, દુખાવા, ઈનફેકિન માટે વાપરવામાં આવે છે.

અખરોટનાં

ઝાડની છાલનો ઉકાળો 30-40 MI જેટલો પીવાથી આંતરડાનાં કૃમી દૂર થાય છે.

સકેબીઝ, રીંગવોમ્ત, દાદર-ખસ જેવા ચામડીના રોગમાં અખરોટનાં પાનને વાટી અને ચોપડવાની વષથો જૂની પરંપરા છે.

ચામડીમાં નાડીની સમાંતર લાલાિવાળો સોજો, બળતરા અને અવતિય દુઃખાવો કરતાં હવપ્તસ રોગમાં અખરોટના ઝાડની છાલને ઘી અથવા માખણ સાથે લસોટી લગાવવાથી બળતરા, સોજો મટે છે.

અખરોટનાં કૃમી દૂર કરે, સોજો-બળતરા મટાડે તથા ચામડીમાં રૂઝ લાવવાનાં ગુણોને પારખી પરંપરાગત ઉપયોગ થતો આવયો છે.

સ્ત્ીઓ માટે પુષ્ટિકારક

નબળા બાંધાની સત્ીઓ િરીરમાં પુષ્ટતા લાવવા માટે પાચનિવતિ ધયાનમાં રાખી અખરોટ ખાય તો િરીરમાં પુષ્ટતા આવે છે.

અખરોટનો હલવો

અખરોટનો ભૂક્ો કરી, ઘીમાં િેકી તેમાં દુધમાંથી તાજો કાઢેલો માવો, દુધ, સાકર, એલચી ઉમેરી હલવો બનાવી ખાવાથી ગભ્તવતી સત્ીઓ, સતનપાન કરાવતી સત્ીઓ, વધુ પ્રમાણમાં માવસક આવવાથી નબળાઈ ધરાવતી સત્ીઓ, અને સપમ્ત કાઉનટ વધારવા ઇચછતા પુરુષોને ફાયદો થાય છે.

નાના બાળકોને અખરોટની ચીકી બનાવીને પણ ખવડાવી િકાય. જે બાળકો િરીરે નબળા હોય, તેઓને અખરોટ, બદામ, કાજુ જેવા ડ્ાયફ્રૂટસનો પાવડર કરી ઘી-ગોળનો પાયો બનાવી તેમાં એલચી, સૂંઠ ઉમેરી ચીકી બનાવી ખવડાવવાથી પોષણ તો મળિે જ તે સાથે એલચી, સૂંઠ પાચન સુધારિે.

અખરોટ ખાવાથી વજન-ચરબી વધે ?

જે તે ખોરાક પૌષ્ષ્ટક હોય, જેમાં ચીકાિ હોય તે ખાવાથી વજન અને ચરબી વધે કે કેમ ? આવો ડર હોય છે. પરંતુ અખરોટ વવષયક સંિોધનો કહે છે કે અખરોટથી LDL (નુકિાનકતા્ત) કોલેસટેરોલ અને ટ્ાયષ્ગલસરાઈડસનું લેવલ ઘટે છે.

અમેદરકન જન્તલ ઓફ ષ્લિનીકલ નયુટ્ીિનનાં જણાવયાનુસાર બદામ, અખરોટ જેવા નટ ભાગયે જ ખાતા હોય તેમનું વજન આઠ વષ્તનાં સમયગાળામાં, અઠવાદડયામાં બે કે તેથી વધુ વખત નટસ ખાતા હોય તેમના કરતાં વધારે વધે છે. એક અનય સંિોધન એવિયા પેવસદફક જન્તલ ઓફ નયુટ્ીિનનાં જણાવયા મુજબ રોજબરોજનાં ખોરાકમાં નટસનો ઉપયોગ કરવાથી આરામના સમયે પણ કેલરી વધુ વપરાય છે, જેથી વજન ઘટાડવા લેવાતા ખોરાકમાં નટસનો ઉપયોગ કરવો.

વધતી ઉંમરના પ્રશ્ો

અિવતિ, હાડકા નબળા પડવા જેવી તકલીફમાં મેનિેશયમ, કોપર જેવા વમનરલસ ધરાવતા અખરોટ ફાયદો કરે છે.

અનુભવસસદ્ધ

પૌષ્ષ્ટકતા, ઉપયોવગતાને ધયાનમાં રાખી રોજબરોજનાં ખોરાકમાં પાચનને અનુરૂપ પ્રમાણમાં અખરોટનો ઉપયોગ આરોગયપ્રદ છે.

 ??  ??
 ??  ?? ડો. યુવા અય્યર આયુવવેદદક દિસિસિયન
ડો. યુવા અય્યર આયુવવેદદક દિસિસિયન

Newspapers in English

Newspapers from United States