Garavi Gujarat USA

બાળકોને કોરોનાની ખાસ અસર ન થવા પાછળનું કારણ િોધાયું

-

વવજ્ાનીઓએ આખરે એ કોયડાનો ઉકેલ મેળવી લીધો છે કે, િા માટે કોરોનાની પદરપક્વ વયવતિઓ પર વધુ અસર થાય છે, પરંતુ એની સરખામણીમાં સામાનય રીતે બાળકો પર આ વાઇરસની ખાસ અસર થતી નથી. વાસતવમાં કોરોનાને ફેફસાંના કોષોમાં પ્રવેિવા દઈને સંરિમણ ફેલાવવા દેતા ચોક્સ પ્રોટીનનું પ્રમાણ બાળકોની સરખામણીમાં પદરપક્વ વયવતિઓમાં વધારે હોય છે. આ સંિોધનથી કોરોનાની સારવાર માટે નવી રીતો વવકસાવી િકાિે.

આ સિં ોધનમાં અમદે રકાની વોનડરવબલટ યવુ નવવસ્ત ટી મદે ડકલ સને ટરના સિં ોધકો પણ સામલે થયા હતા. તમે ના સિં ોધન અનસુ ાર બાળકોમાં દરસપે ટર પ્રોટીનનું પ્રમાણ ઘણું ઓછું હોય છે કે જે કોરોના વાઇરસને ફેફસામં ાં એવપથવે લઅલ કોષોમાં પ્રવિે વા માટે જરરૃ ી છે. શ્ાસ વડે આ વાઇરસ ફેફસામં ાં જાય એ પછી ચોક્સ પ્રોટીનસ આ વાઇરસને ફેફસાનં ા ચોક્સ કોષોમાં પ્રવિે વા દે છે અને એના લીધે સરિં મણ થાય છે.

વોનડરવબલટ યુવનવવ્તસટી મેદડકલ સેનટરના સંિોધક જેવનફર સુરિે કહે છે કે, ‘અમારું સંિોધન તા્તદકકિક આધાર રજૂ કરે છે કે, િા માટે ખાસ કરીને બાળકોમાં સંરિમણ થવાની કે પછી ખૂબ જ ગંભીર લક્ણો દેખાવાની િ્યતા ઓછી રહે છે. ફેફસાંના વવકાસની સમજ પર જ અમારું સંિોધન કેષ્નદ્રત રહ્યું છે. સાથે જ એ બાબત પર પણ ધયાન કેષ્નદ્રત કરાયું હતું કે, ફેફસાં પર અસર થવાની દૃષ્ષ્ટએ કેવી રીતે બાળકોનાં ફેફસાં પદરપક્વ વયવતિઓનાં ફેફસાંથી અલગ

છે.’ આ સંિોધન જન્તલ ઓફ ષ્લિવનકલ ઇનવેષ્સટગિે નમાં પ્રકાવિત થયું હતું.

વવજ્ાનીઓએ વસગં લ સલે આરએનએ વસક્વષ્નસગં નામની એક ટેષ્નિકનો ઉપયોગ કયથો હતો. જમે ાં કોરોનાની ષ્સથવતમાં ઉંદરોના ફેફસાનં ા કોષોમાં વજનસની પ્રવતવરિયાને ધયાનમાં રાખવામાં આવી હતી. એ પછી આ સિં ોધનમાં વવજ્ાનીઓએ જદુ ી-જદુ ી વયના દાતાઓ પાસથે ી માનવીય ફેફસાનં ા નમનૂ ાનું વવશ્ષે ણ કયુંુ હતું અને સમથન્ત આપયું હતું કે, ઉંદરો અને

માણસોમાં એક સમાન રીત જોવા મળી હતી કે, બનં મે ાં કોરોના વાઇરસને કોષમાં પ્રવિે વા દઈને સરિં મણ થવા દેવા માટે જવાબદાર ટીએમપીઆરએસએસ૨ એનડોથવે લઅલ પ્રોટીનનંુ પ્રમાણ ઉંમર વધે એમ વધે છે. હવે આ વવજ્ાનીઓના મતે ટીએમપીઆરએસએસ૨ને અટકાવતી દવાથી કોરોનાની સારવાર માટે અતયારે પરીક્ણ કરવામાં આવી રહ્યું છે. ટીએમપીઆરએસએસ૨ને અટકાવતી દવાથી પ્રોસટેટ કેનસરની સારવાર માટે મજં રૂ ી આપવામાં આવી છ.ે

Newspapers in English

Newspapers from United States