Garavi Gujarat USA

સાવધાન: ઑવરપેરેન્ટિંગ બાળકોના માનસસક સવાસ્થ્ય માટે હાસનકારક છે

-

ઓવરપેરેંટિંગ, જેને હેલિકોપિર પેરેંટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, 1990ના દાયકામાં શરૂ થયું અને ખૂબ જ વયાપક સવરૂપમાં ભારતમાં જ નલહ પણ લવશ્વભરમાં ફેિાયંુ હતું. જેના િીધે નવી પેઢીનાં ઘણા બાળકો ભણવામાં હોંલશયાર પણ ગણવામાં ઠોઠ અથાથાત્ માનલિક રીતે નબળાં િાલબત થયાં છે જે આજનો એક લિંતાનો લવષય છે.

હદથી વધુ લિંતા કરતા હાયપરપ્ોિેક્િવ પેરેન્ટિ નાનાં ભૂિકાંઓના િવાાંગી લવકાિ માિે ઇંક્િશ, ફ્રેંિ અને િંસકકૃતના લશક્ષણ માિે સપેશયિ ટ્ુશન રાખે છે; િેલનિ, લરિકેિ અને ફૂિબોિના કોલિંગ િને િિથામાં દાખિ કરાવે છે. તેઓ પોતાના બાળકો ઉપર િતત િાંપતી નજર રાખે છે. બાળક જરાક પડી જાય તો ય િીધાં જ ધિી જાય છે અને તેને ઘૂંિણ કે કોણી સહેજ પણ છોિાય તો તરત જ ડો્િર પાિે િઇ જાય છે. તેમના બાળકની રોજની પ્વૃલતિનું કેિેનડર જુઓ તો કોઇ લિલનયર કોપપોરેિ મેનેજરની જેમ ફૂિી-પે્ડ જ જોવા મળે, જેમાં ફ્રી-િાઇમ માિે કોઇ જ સકોપ ના દેખાય.

આ ઑવરપેરેનિેડ બાળકો જયારે કોિેજમાં પહોંિે તયારે જોવા મળે છે કે તેમની પ્ગલતમાં અમુક િમસયાઓ હોય છે. જોવા મળે છે કે િવાાંગી િફળતા માિે પેરેન્ટિ દ્ારા આપવામાં આવેિ િંપૂણથા ધયાન અને તમામ િુલવધાઓ છતાં આ બાળકો પુખતાવસથાના માગથા પર અલનવાયથા મુશકેિીઓ અને અવરોધોનો િામનો કરવા માિે માનલિક િજથાનાતમકતાનો લવકાિ નથી કરી શકતા. ખરેખર જોઇઍ તો આ બાળકો ઓવરપેરેકનિંગના લશકાર હોય છે. અતયાલધક િુરક્ષા અન દખે રેખને િીધે તેમનામાં લવપટરત િંજોગોમાં િંઘષથા કરવાની અને િમસયાનો જાતે જે ઉકેિ કરી િેવાની િૂઝ-બૂઝ તેમજ આતમલવશ્વાિ રંધાઇ ગયેિો જોવા મળે છે.

ઑવરપેરેકનિંગનાં મુખય િાર િક્ષણો નીિે મુજબ હોય છે જેને િમજવાથી આ િમસયાના ઉકેિમાં મદદ મળી શકે છે. સતત અને સઘન મોનનટરિંગ:

GPSવાળા મોબાઈિ ફૉન અને અનય િવવેિનિ ઍપ દ્ારા પેરેન્ટિ બાળકોની ક્ષણ-ક્ષણની ગલતલવલધ ઉપર િતત નજર રાખે છે. િાઇલડ િાયકોિોલજસ્ટિ િેતવે છે કે બાળકો િતત ઇિે્ટ્ોલનક નજરથી લિડાય છે. પેરેન્ટિ તેમની કાબેિીયત, હોંલશયારી કે દાનત ઉપર શંકા રાખે છે તે ઍહિાિ તેમનામાં િાહલજક લવદ્ોહની ભાવના અને વૈમનસય પેદા કરે છે. ઉપરાંત તેમના સવમાન અને સવાલભમાનને પણ હાલન કરે છે. ઍકસટ્રા-કરિક્યુલિ ઍકકટનિટીનો

ઑિિલોડ: યૂલનવલિથાિી ઓફ

મેટરિેનડના ઍક ટરિિથા અનુિાર

1981થી 1997 દરમયાન બાળકોના

ફ્રી પિે-િાઈમમાં 25 િકા ઘિાડો અને હોમવક્કમાં 145 િકા વધારો થયો છે. ઍ્િટ્ાકટર્યુિર ઍક્િલવિીનો ઑવરિોડ બાળકોના િાહલજક લવકાિ માિે ઍક બાધક પટરબળ િાલબત થાય છે, જેના માિે ઑવરપેરેકનિંગનું વિણ જ જવાબદાર હોય છે. બાળકનો સકૂિ-અવિથા લિવાયનો તમામ િમય જો હોમવક્ક, સપો્ટિથા, કરાિે, મયૂલઝક કે અનય કલિરિ ઍક્િલવટિમાં પુરો થઈ જતો હોય કે જેના િીધે તેની પાિે કોઇ ફ્રી-િાઇમ જના બિતો હોય તો તેની કલપનાશલતિ અને રિનાતમકતાનો પ્ાકકૃલતક લવકાિ રંધાય છે જેના દુષપટરણામો તયારે દેખાય છે જયારે તે યુવાવસથામાં પહોંિે છે. વ્ર્થ પ્રશંસરા અને પ્રોતસરાહન: બાળકનો આતમલવશ્વાિ વધારવા માિે વધુ પડતા વખાણ કરવાની વૃલતિ પણ યો્ય નથી. ઘણા પેરેન્ટિ બાળક સપધાથા કે પરીક્ષામાં નબળું પ્દશથાન કરે તો પણ તેનું મનોબળ વધારવા માિે ઍમ કહે છે કે િફળ થવું જરરી નથી, ભાગ િેવો તે મહતવનું છે. આને િીધે બાળકના નબળા દેખાવ ને પ્ોતિાહન મળે છે અન તે સપધાથાતમકતાનો લવકાિ કરવાનો ખાિ પ્યાિ નથી કરતો.

િધયુ પડતી દિમ્રાનગીિી: બાળકો તેમના ભાઈ-બહેન કે લમત્ો િાથેના સવાભાલવક ઝઘડા અને મતભેદોનું ઉલિત લનરાકરણ જાતે જ કરે તેને ઉતિેજન આપવું જોઇઍ. આમાં પેરેન્ટિની વધુ પડતી દરમયાનગીરી બાળકને િામાલજક રીતે આતમલનભથાર થતાં રોકે છે. પોતાના બાળકને અનય બાળક િાથેના વાદલવવાદમાં હારતું જોવાનું કોઇ પેરેન્ટિને ના ગમે તે તે સવાભાલવક છે, પણ અનય િાથેના ઝઘડા માં તેની વકાિત કરવાનું વિણ તેને પરાવિંબી બનાવે છે તે િમજવું જોઇઍ.

 ??  ??
 ??  ?? - ઇતિ શુક્લા, ક્ક્તિકલ સલાયકોલોતિસ્ટ
- ઇતિ શુક્લા, ક્ક્તિકલ સલાયકોલોતિસ્ટ

Newspapers in English

Newspapers from United States