Garavi Gujarat USA

નબ્રટનમાં મંગળવારથી કોનવડ-19 રસીકરણનો પ્રારંભ

-

“નવશાળ મુશકેલીઓ હોવા છતાં દેશની હોક્સપટલો મંગળવાર્ી આપણા દેશના ઇનતહાસમાં સૌ્ી મોટા પાયે યોજાનાર કોનવડ-19 રસીકરણ અનભયાનના પ્ર્મ તબક્ાની શરૂઆત કરશે. કોરોનાવાયરસ રસી એ યુકેમાં રોગચાળાના અંતની શરૂઆત છે. જો કે હું ચેતવણી આપું છું કે િાઇઝર / બાયોએનટેક રસીનું નવતરણ એ મેરે્ોન ક્સપ્રનટ નહીં હોય" એમ એનએચએસના નેશનલ મેરડકલ રડરેકટર પ્રોિેસર સટીિન પોનવસે કહ્યું હતું.

પોનવસે સાઉ્ લંડનની ક્રોયડન યુનનવનસ્ટટી હૉક્સપટલની બહાર બોલતા ્જણાવયું હતું કે, ‘’્જેમને ્જરૂર છે તે દરેકને રસી આપવામાં ઘણા મનહનાઓ લાગી ્જશે. ડૉકટર તરીકે મારા માટે આ ખરેખર ઉત્ે્જક ક્ષણ છે. રસીકરણ કેનદ્ો પર દેશભરના એનએચએસ સટાિ મંગળવારે રસીકરણ શરૂ કરવા માટે તૈયાર છે તેની ખાતરી કરવા માટે અ્ાક કાય્ટ કરી રહ્ા છે." ક્રોયડન યુનનવનસ્ટટી હૉક્સપટલ ખાતે રનવવારે વેકસીનની રડનલવરી લેનાર યુકેની પહેલી હોક્સપટલો પૈકીની એક બની હતી.

હેલ્ સેક્રેટરી મેટ હને કોકે રસીકરણ યો્જનાની શરૂઆતને "ઐનતહાનસક ક્ષણ" ગણાવી કહ્યું હતું કે "હું દરેકને આ વાયરસને ડામવા માટે તેમની ભૂનમકા ભ્જવવા અને NHSના રક્ષણ માટે સ્ાનનક પ્રનતબંધોનું પાલન કરવાની નવનંતી કરું છું."

મંગળવાર્ી શરૂ ્નારા પ્ર્મ રસીકરણ કાય્ટક્રમના પ્રારંભ માટેની તૈયારી માટે સટાિ નવકેનડ દરનમયાન કામ કરી રહ્ો છે. પ્રોગ્ામનો નવકાસ ્તાં ્જ વધુ હોક્સપટલો આવતા અઠવારડયા અને મનહનામાં રસીકરણ શરૂ કરશે. ્જેમને રસી અપાઇ હશે તેમને 21 રદવસ પછી બૂસટર ્જેબની ્જરૂર પડશે. આ માટેની રસીઓનો પ્ર્મ જ્થ્ો સોમવાર સુધીમાં હોક્સપટલોમાં પહોંચી ્જશે.

એનએચએસ પાસે ફલૂ ્જેબ, એચપીવી રસી અને જીવન બચાવનાર એમએમઆર ્જેબસ્ી લઇને મોટા પાયે રસીકરણ કાય્ટક્રમો પાર પાડવાનો મ્જબૂત રેકોડ્ટ છે. મહેનતુ કમ્ટચારી િરી એકવાર સૌ્ી સંવેદનશીલ લોકોને બચાવવા પડકાર તરિ આગળ વધશે.

યુકેના મેડીસીન રેગયુલેટસ્ટ દ્ારા કોરોનાવાયરસ સામેની રસીને મં્જરૂ ી આપવામાં આવયા બાદ ઘણાં ઓપરેશનલ અને લૉન્જક્સટક પગલાઓ જાહેર કરાયા છે ્જે્ી વેકસીન લોકોને આપી શકાય.

સરકારે, વેકસીન ટાસકિોસ્ટ અંતગ્ટત િાઇઝર રસીના 40 નમનલયન ડોઝ મળી નવનવધ સાત રસી ઉતપાદકોના કુલ 357 નમનલયન ડોઝ સુરનક્ષત કયા્ટ છે ્જે યુકેની વસતી કરતા ઘણાં વધુ છે.

યુકેમાં રસીનું નવતરણ પક્બલક હેલ્ ઇંગલેનડ અને એનએચએસ દ્ારા ઇંગલેનડ, સકોટલેનડ, વેલસ અને નોધ્ટન્ટ આયલષેનડમાં રાષ્ટીય રસીકરણ કાય્ટક્રમો માટે સિળતાપૂવ્ટક ઉપયોગમાં લેવામાં આવતી નસસટમસ દ્ારા ખાસ હા્ ધરવામાં આવી રહ્યું છે.

યુકે સરકારના તા્જેતરના આંકડામાં, પોઝીટીવ ટેસટીંગના 28 રદવસની અંદર 231 લોકોના મોત અને વધુ 17,272 કેસો નોંધાયા હતા.

• અતયાર સુધીમાં સરકારે કુલ 40 નમનલયન ડોઝનો આદેશ આપયો છે ્જે 20 નમનલયન લોકોને રસી આપવા માટે પૂરતા છે.

• િાઇઝરે બેક્લ્જયમ ખાતે આવેલા પોતાના પ્રોડકશન પલાનટ્ી રસીનો પ્રારંનભક ્જ્થ્ો મોકલયો છે અને તે યુકેમાં સુરનક્ષત સ્ળોએ પહોંચી ગયો છે.

• ગયા અઠવારડયે િાઇઝર બાયોએનટેક નનમટીત રસીને રેગયુલેટસ્ટ દ્ારા યુકેમાં ઉપયોગ માટે માનય કરાયા બાદ 800,000 ડોઝ પહેલા્ી ્જ ચેનલ ટનલ દ્ારા આયાત ્ઇ ચૂકયા છે અને તેને સુરનક્ષત સ્ળોએ રાખવામાં આવી છે. વર્ટના અંત સુધીમાં કુલ પાંચ નમનલયન ડોઝ દેશમાં આવવાની ધારણા છે.

• ટ્રાનસપોટટેશન દરનમયાન રસીની ગુણવત્ા અને અખંરડતતા જાળવવા નનષણાત મેરડકલ લોન્જક્સટકસ કંપની દ્ારા કામગીરી કરવામાં આવી રહી છે.

• રસીના દરેક બૉકસને મેનયુઅલી ખોલીને અનપેક કરાશે. દરેક બૉકસના તાપમાનનો ડેટા ડાઉનલોડ કરવો પડશે.

• દરેક બૉકસમાં 975 ડોઝના 5 પેક છે. િતિ ્જરૂરી એમએચઆરએ લાઇસનસવાળી સાઇટસ ્જ રસીના પેકને અલગ કરી શકે છે.

• એકવાર તમામ ચકાસણી પૂણ્ટ ્ઈ ગયા પછી, ઇંગલેનડમાં આવેલી લગભગ 50 ્જેટલી એનએચએસની અનધકૃત કેનદ્ને ઓડ્ટર મુ્જબ રસી મોકલવામાં આવશે.

• િાઈઝર-બાયોએનટેક કોનવડ19 રસી ખૂબ ્જ ઠંડા તાપમાને સંગ્નહત કરવાની અને કાળજીપૂવ્ટક ખસેડવાની ્જરૂર છે. તે્ી પ્ર્મ "હોક્સપટલ હબસ" દ્ારા રસીને રડફ્ોક્સટંગ કરાશે અને પછી લોકોને આપવા માટે તૈયાર કરાશે.

• જીપીના ્જૂ્ો દ્ારા સંચાનલત 1,000્ી વધુ સ્ાનનક રસીકરણ કેનદ્ો ટૂંક સમયમાં ઑનલાઇન જાહેર કરાશે અને ્જેમ રસીના વધુ ડોઝ દેશમાં આવશે તેમ તેમાં વધારો કરશે.

• વધુ રસી મળયા બાદ મોટા પેકને નવભાજીત કરવામાં સમ્્ટ ્ઈ ્જવાયા બાદ સ્ાનનક િામ્ટસીઓ અને મોટા રસીકરણ કેનદ્ો દ્ારા રસી આપી શકાશે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States