Garavi Gujarat USA

લંડનમાં ભાિતહીય ્ાઇકવમશન સામે ખાવલ્તાનહી ઝંડા સાથે િેખાવો

ખડે તૂ ોના સમથન્થ માં બોકસિ વવજને િિ વસ્ં પણ એવોડ્થ પિત કિવાનહી ચહીમકી આપહી

-

કૃષિ કાયદા સામે દદલ્હીનહી બોડ્શર પર આંદોલન કરહી ર્ેલા ખેડૂતોના સમથ્શનમાં એવોડ્શ વાપસહીનહી ઝંૂબેશ શરુ થઈ ચુકી છે અને ્વે તેમાં બોકસર ષવજેન્દર ષસં્ પણ જોડાયા છે. ભારત માટે ઓષલસમપક મેડલ જીતનાર ષવજેન્દર ષસં્ે રષવવારે જા્ેરાત કરહી ્તહી કે જો સરકાર આ કાયદા પાછો ન્ીં લે તો ્ું મારો રાજીવ ગાંધહી

ભારતે કરેલા ષવરોધનહી પરવા કયા્શ ષવના કેનેડાના વડા પ્રધાન જસસટન ટ્રુડોએ ફરહી એકવાર ભારતમાં ચાલહી ર્ેલા ખેડૂત આંદોલન અંગે અષભપ્રાય ઉચ્ાયયો ્તો. ટ્રુડોએ કહ્ં કે અમે સદા માનવ અષધકારો માટે લડતા ર્હીશું અને અવાજ ઊઠાવતા ર્હીશું.

્જુ તેા ચોવહીસ કલાક પ્ેલાં ભારતના ષવદેશ ખાતાએ દદલ્હી ખાતેના કેનેદડયન રાજદૂતને બોલાવહીને જસસટન ટ્રુડોએ બે ત્રણ દદવસ પ્ેલા ખેડૂત આંદોલન ષવશે કરેલા ષવધાનનો ષવરોધ કરતો પત્ર આપયો ્તો. આમ છતાં ફરહી

ખેલરત્ન એવોડ્શ પાછો આપહી દઈશ. ષવજન્દર ખેડૂતોના આંદોલનને સમથ્શન આપવા માટે રષવવારે દદલ્હી-્દરયાણા બોડ્શર પર પ્ોંચયા ્તા.

ષવજેન્દર ષસં્ ગઇ લોકસભા ચૂંટણહીમાં કોંગ્ેસનહી દટદકટ પરથહી ચૂંટણહી પણ લડ્ો ્તા. તેણે કહ્ં છે કે, સરકાર આ કાળો કાયદો પાછો ન્ીં લે તો ્ું મારો એવોડ્શ પરત આપહી દઈશ. એકવાર ટ્રુડોએ ખેડૂત આંદોલન અંગે ષનવેદન કયુું ્તું.

ષવદેશ ખાતાએ કહ્ં ્તું કે આ અમારો (ભારતનો ) આંતદરક મામલો છે. એમાં દખલ ન્ીં કરવહી જોઇએ. આમ કરવાનું ચાલુ ર્ેશે તો ભારત અને કેને઼ડા વચ્ેના મૈત્રહી સંબંધોને ગંભહીર નુકસાન થઇ શકે છે. ટ્રુડોએ શુક્રવારે ફરહી એકવાર એવું ષવધાન કયુું ્તું કે દુષનયાભરમાં જયાં પણ શાંષતપૂણ્શ દેખાવો થતા ્શે એને અમે સદૈવ સાથ આપહીશું. તનાવ ઘટાડવા માટે ભારત સરકારે લહીધેલા પગલાથહી અમે ખુશ

ભારતના પાટનગર નવહી દદલ્હીમાં ચાલહી ર્ેલા ખેડૂત આંદોલનના ટેકામાં લંડનમાં ભારતહીય ્ાઇકષમશન સામે કેટલાક લોકોએ ખાષલસતાનહી ઝંડા ્ાથમાં રાખહીને સૂત્રોચ્ાર કયા્શ ્તા.

જો કે સકોટલેન્ડ યાડ્શ પોલહીસે આવા કેટલાક દેખાવકારોનહી ધરપકડ કરહી ્તહી. સકોટલેન્ડ યાડડે ભારતહીય રાજએમબેસહીને આવા દેખાવો થવાના ્ોવાનહી જાણ કરહી ્તહી અને કહ્ં ્તું કે અમને આવહી બાતમહી મળહી ્તહી. ઇંગલેંડના જુદા જદુ ા ષવસતારમાંથહી આ દેખાવકારો આવયા ્તા એમ પોલહીસ પ્રવક્તાએ કહ્ં ્તું.

પોલહીસે જા્ેરમાં માઇક્રોફોન પર દેખાવકારોને ચેતવણહી આપહી ્તહી કે કોરોનાના ચેપને કારણે આ રહીતે જા્ેરમાં ભેગા થવા પર પ્રષતબંધ ્તો માટે ષવખેરાઇ જાઓ. આમ છતાં કેટલાક લોકો તયાં ઊભા ર્ેતાં પોલહીસે તેમનહી ધરપકડ કરહી ્તહી.

લંડન મેટ્ોપોષલટન પોલહીસના કમાન્ડર પૉલ બ્ોગડેને કહ્ં ્તું કે તમે 30થહી વધુ લોકો ભેગા થાઓ તો પ્રષતબંધનો ભંગ કરવાનો ગુનો બને છે અને એને માટે જેલ તથા રોકડ દંડ ભરવાનહી સજા થઇ શકે છે. દેખાવકારોમાં મોટે ભાગે શહીખો ્તા જેમના ્ાથમાં ખેડૂતોને ન્યાય આપો એવું લખેલાં પાદટયાં ્તાં. ષવજેન્દરને 2009માં ખેલ રત્ન એવોડ્શ અપાયો ્તો.

આ પ્ેલા 2008માં તેમણે બેઇષજંગ ઓષલસમપકમાં ભારત માટે બ્ોન્ઝ મેડલ ષજતયો ્તો. 2009નહી વલડ્શ ચેસમપયનષશપ અને 2010નહી કોમનવેલથ ગેમસમાં પણ બ્ોન્ઝ મેડલ મેળવયો ્તો. જુન 2015થહી પ્રોફેશનલ બોસકસંગમાં જતા રહ્ા ્ોવાથહી

છહીએ.

અત્રે ફરહી એ યાદ કરવા જેવું છે કે 1980ના દાયકામાં પંજાબમાં ફલૂ ેલા ફાલેલાલ ખાષલસતાનવાદહી આતંકવાદહી નેતાઓ પોતાનહી ધરપકડ અને પોતાનહી સામેના કાનૂનહી પગલાં ષનવારવા કેનેડામાં જઇ વસયા છે. કેનેડામાં આમ પણ શહીખો અને પંજાબહીઓનહી વસષત વધુ છે એટલે જસસટન ટ્રુડો એક કાંકરે બે પક્ષહી મારહી રહ્ા છે. એક તરફ ખેડૂતોના સાથહી ્ોવાનો દાખડો કરે છે અને બહીજી બાજુ કેનેડાનહી પોતાનહી વોટ બેંકને સુરષક્ષત રાખે છે. 2016નહી ઓષલસમપકમાં ભાગ લઈ શકયા ન્ોતા.

ઉલ્ેખનહીય છે કે, ખેડૂતો 11 દદવસથહી આંદોલન કરહી રહ્ા છ.ે બહીજી તરફ સરકાર સાથેનહી વાટાઘાટોનુ પણ ્જી સુધહી કોઈ પદરણામ આવયુ નથહી તયારે ખેડૂતોને દદવસને દદવસે દેશભરમાંથહી મોટા પાયે સપોટ્શ મળવાનુ શરુ થયુ છે.

 ??  ?? કેટલાક લોકો પાસે ખાષલસતાનહી ધવજ પણ ્તો. કેનેડાનહી જેમ કેટલાક ખાષલસતાનહી સમથ્શકો ઇંગલેંડમાં પણ વસે છે.
ખાષલસતાનહી ધવજ સાથેના દેખાવોનહી ષવદડયો ક્હીપ સોશયલ ષમદડયા પર વાઇરલ થઇ ્તહી.
કેટલાક લોકો પાસે ખાષલસતાનહી ધવજ પણ ્તો. કેનેડાનહી જેમ કેટલાક ખાષલસતાનહી સમથ્શકો ઇંગલેંડમાં પણ વસે છે. ખાષલસતાનહી ધવજ સાથેના દેખાવોનહી ષવદડયો ક્હીપ સોશયલ ષમદડયા પર વાઇરલ થઇ ્તહી.
 ??  ??

Newspapers in English

Newspapers from United States