Garavi Gujarat USA

ભારતમાં વેક્સન રોડા સપ્ાહમાં તૈયાર રઈ જવાનસી ધારણાઃ મોદસી

-

કોરોના મ્ામારી અંગે શયુક્રવારે હવડિ્ો કોનફરનસ મારફત તમામ રારકી્ પષિોની ્બેઠકમાં વિાપ્ધાન નરેનદ્ર મોિીએ રણાવ્યું ્તયું કે કોરોના વેક્સન માટે ્વે રા્ જોવાની રરૂર નથી, થોિા સપ્ા્માં રસી તરૈ્ાર થઈ થઈ રવાની ધારણા છે. હવજ્ાહનકો મંરૂરી આપે તે પછી તરત રસીકરણનો પ્ોગ્ામ ચાલયુ થશે. વિાપ્ધાને રણાવ્યું ્તયું કે વેક્સન માટે ્ેલથકેર વક્કર, ફ્રનટલાઇન વક્કસ્જ અને ગંભીર હ્બમારીથી પીિાતા લોકોને પ્ાથહમકતા આપવામાં આવશે.

વેક્સન કંપનીઓ સાથે ચચા્જહવચારણા પછી મોિીની આ પ્ેલી અને મ્ત્વની ્બેઠક ્તી. મોિીએ વેક્સનની તરૈ્ારીઓ અને હવતરણ અંગે હવગતવાર માહ્તી આપી ્તી.

અગ્ણી રારકી્ પષિોના 12 નેતાઓ સાથેની ્બેઠકમાં મોિીએ રણાવ્યું ્તયું કે આગામી થોિા સપ્ા્માં વેક્સન તરૈ્ાર થઈ રવાની ધારણા છે. આપણા હવજ્ાનીઓને કોહવિ-19ની વેક્સન ્બનાવવામાં સફળ થવાનો હવશ્ાસ છે. હવશ્ સૌથી સસતી અને સયુરહષિત વેક્સનની રા્ જોવે છે. સવાભાહવક છે કે િયુહન્ાની નરર ભારત પર પણ છે. અમિાવાિ, પયુણે અને ્ૈિરા્બાિ રઈને મેં જો્ંયુ કે વેક્સન મેન્યુફેક્ચડરંગ અંગે તરૈ્ારીઓ કેવી છે. ICMR અને ગલો્બલ ઈનિસટ્ીના વિા સાથે તાલમેલ કરવામાં આવી રહ્ો છે. તમામ કમર કસીને તરૈ્ારી કરી રહ્ાં છે. લગભગ 8 એવી સંભહવત વેક્સન છે, રે ટ્ા્લના અલગ અલગ ત્બક્ામાં છે.

વિાપ્ધાને રણાવ્યું ્તયું કે વેક્સનની ડકંમતનો સવાલ પણ સવાભાહવક છે. કેનદ્ર આ સં્બંધમાં રાજ્ો સાથે વાત કરી રહ્ં છે. આ હનણ્જ્માં રનતાના આરોગ્ને

સવષોચ્ચ પ્ાથહમકતા આપવામાં આવશે. ભારત આરે એ િેશોમાં છે, જ્ાં િરરોર ટેકસટંગ વધી રહ્ં છે. ભારત એવા િેશોમાં છે, જ્ાં ડરકવરી રેટ વધયુ અને મૃત્યુિર ઘટી રહ્ો છે. આપણે રે રીતે કોરોના હવરુધિ રંગ લિી, એ પ્ત્ેક િેશવાસીની ઈચછાશહતિને િેખાિે છે. ભારતે હવકહસત િેશોની તયુલનામાં લિાઈ સારી રીતે લિી છે.

તમામ પષિોની ્બેઠકમાં કેનદ્રી્ આરોગ્ મંત્રાલ્ે રરૂ કરેલા પ્ેઝનટેશન મયુર્બ સૌ પ્થમ જા્ેર અને ખાનગી ષિેત્રના આશરે એક કરોિ આરોગ્ વક્કસ્જને વેક્સન આપવામાં આવશે. આ પછી ્બે કરોિ ફ્રનટલાઇન વક્કસ્જને વેક્સન આપવામાં આવશે.

વિાપ્ધાન છેલાં એક સપ્ા્થી વેક્સન અંગે ઘણા સહક્ર્ છે. 28 નવેમ્બરે તેમણે પૂણેના હસરમ ઈકનસટટ્ૂટ, અમિાવાિના ઝા્ડસ ્બા્ોટેક પાક્ક અને ્ૈિરા્બાિમાં ભારત ્બા્ોટેક ફેહસહલટીની મયુલાકાત કરી તરૈ્ારીઓની સમીષિા કરી ્તી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States