Garavi Gujarat USA

હરિસરરોલના એવૉનમથ વરોરર પલાનરમાં હવસ્રોર, ચારનાં મરોત

-

વરિસટોલના એવૉનમરમાં આવેલા ગંદા પાણીના શુવધિકરણ પલાનટ વેસે્સ વોટર સાઇટમાં તા. 3ને ગુરૂવારે સવારે રયેલા વવસફોટ પછી ત્રણ કમ્થચારીઓ અને એક કોનટ્ા્ટરનું મોત નીપજયું હતું. જયારે એક વયવતિ ઘાયલ છે રેની ઇજાઓ જીવલેણ નરી. વવસફોટ એટલો જોરદાર હતો કે તેને એક માઇલ સુધી સાંભળી શકાયો હતો.

એવું માનવામાં આવે છે કે પાંચ લોકો બાયોસોવલરસ ધરાવતા સાઇલોની ટોચ પર અરવા તેની નજીકમાં કામ કરી રહ્ા હતા તયારે તે ગટરમાંરી નીકળેલો નક્ર કચરો સુએઝ ટ્ીટમેનટ બાદ ઓગષેનીક સોઇલ કકનિશનરમાં ફેરવાઈ ગયો તયારે તેમાં વવસફોટ રયો હતો. વવસફોટના પગલે ફાયર વરિગેિ, બચાવ ટીમો, ટ્ેકર કૂતરાઓ અને હેવલકોપટર દ્ારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

એવૉન અને સમરસેટ પોલીસે ગુરૂવારે તા. 3ના રોર નજીકમાં રહેતા લોકોને આશ્વાસન આપયું હતું કે હવે કોઈ ભય હોવાનું માનવામાં આવતું નરી. પોલીસે આ ઘટના આતંક સંબંવધત છે તેમ માનતા ન હોવાનું અને હેલર એનિ સેફટી એક્ઝ્યુડટવ (એચએસઈ) સવહતની એરનસીઓ તપાસમાં સામેલ રશે તેમ રણાવયું હતું.

પોલીસે વવસફોટના કારણ અંગે અનુમાન લગાવવાનો ઇનકાર કયષો હતો પરંતુ એવૉન ફાયર એનિ રેસ્યૂ સવવ્થસે કહ્યું કે અમે માનીએ છીએ કે સાઇલોમાં ચૂનો પણ હતો, રેનો ઉપયોગ કચરાની સટેબીલાઇઝેશન પ્ોસેસમાં કરવામાં આવે છે. વેસે્સ વોટરના ચીફ એક્ઝ્યુડટવ, કોવલન સકલે ેટે રણાવયું હતું કે, “અમે સંપૂણ્થપણે દુખી છીએ કે અમારી સાઇટ પર રયેલી દુ:ખદ ઘટનાને કારણે ચાર લોકોની જાનહાની રઈ છે. અમારી

લાગણીઓ સામેલ લોકોના પડરવારો, વમત્રો અને સહકમમીઓ સારે છે. શું રયું અને કેમ રયું તે સમરવા માટે અમે હેલર એનિ સેફટી એક્ઝ્યુડટવ સારે કામ કરી રહ્ા છીએ."

વિા પ્ધાન અને હોમ સેક્ેટરી બંનેએ વચંતા વયતિ કરી હતી. બોડરસ જહોનસને કહ્યું હતું કે “એવૉનમરમાં વોટર વક્કસના વવસફોટમાં ચાર લોકોએ પોતાનો જીવ ગુમાવયો તે જાણીને ખૂબ દુ:ખ રયું. અમારા હૃદય પીડિતો અને તેમના પડરવારોની તરફે છે. ઘટનાસરળે ઉપકસરત ઇમરરનસી સેવાઓનો આભાર.’’

 ??  ??

Newspapers in English

Newspapers from United States