Garavi Gujarat USA

સ્વામરનવારવાયણ ભગ્વાનનો દૃઢ આશરો રવાખ્ો

-

આજ તો આપણા ઉપર સ્ામિનારાયણ ભગ્ાન અઢળક ઢળી ગયા છે! પોતે અક્ષરધાિથી અહીં પધાયાયા! આપણા ઉપર દયા કરીને આપણને પોતાને શરણે લીધા. તે આપણા સૌના િોટા ભાગય છે, નહીંતર આ્ા ભગ્ાન િળ્ા બહુ દુલયાભ છે. આ ભગ્ાનને િેળ્્ા િાટે તેિને આ્ા દયાળુ ભગ્ાન િળતા નથી, પણ આપણા ઉપર તો આ ભગ્ાને ઘણી દયા કરી અને પોતાને શરણે લીધા. તો આપણા સૌના િોટા ભાગય છે. તો આપણે દરેકે શું કર્ાનું કે સ્ામિનારાયણ ભગ્ાનનો દૃઢ આશરો રાખ્ો.

સ્ામિનારાયણ ભગ્ાને પ્રથિ પ્રકરણના 33િા ્ચનામૃતિાં પણ કહ્ં કે, ભગ્ાનનો દૃઢ આશરો રાખી અને એની જે પ્રસન્નતાના સાધન આપણાથી જેટલા બને તેટલા કાળજી રાખીને કર્ા, નહીંતર આ ભગ્ાનને આપણા ઉપર બહુ દયા કરી ને સુમખયા કયાયા છે.

બીજું, આપણે થોડું કરીએ તો પણ ભગ્ાન પોતના ભક્તનું ઘણું િાને છે, તો એ્ા દયાળુ ભગ્ાન આપણાને િળી ગયા છે. તો ભગ્ાન કેિ રાજી થાય એ જ આપણે બધાએ કાળજી રાખીને કર્ાનું છે. કેિ કે આ્ો લાભ િળ્ો બહુ દુલયાભ છે. આ્ા ભગ્ાન િળ્ા, આ્ા સંતો િળ્ા, આ્ો દદવય સતસંગનો યોગ િળ્ો, બહુ જ દુલયાભ છે. તો આપણને જે દુલયાભ હતું, તે સુલભ થયું છે. તો આપણે દરેકે ભગ્ાન ભજ્ાિાં કાળજ રાખ્ી. આપણે જેટલી કાળજી રાખીને ્ધારે ભજન કરશું, તો ્ધારે જલદી કાિ થઇ જશે અને આપણે ધીિે ધીિે કરશું તો ્ાર લાગશે.

િારા ગુરૂ એિ ્ાત કરતા કે, બે ભક્ત હતા તે રસતાિાં ચાલયા જતા હતા. ચાલતા ચાલતા ગાિ થોડુંક દૂર હતું. બીજા િાણસોને પૂછયું ભાઇ; આ ફલાણું ગાિ કેટલું દૂર છે? એ તો પંચ દકલોિીટર દૂર છે. એટલે કએક ભક્ત કહે કે હું ઊભો તયાંથી કે આ ઊભો તયાંથી? હ્ે ઊભા તો બેય સાથે જ હતા. પણ તેઓને શ્રદ્ા ઓછી હતી. એટલે કહે કે, હું તો ચાલી-ચાલીને થાકી ગયો છું. તેિ આપણે ચોયાયાસી લાખ જનિ થયા, આ જગતિાં ફેરા ફયાયા જ કરીએ છીએ, ને જયાં જયાં આ જી્ જનિ ધરે, તયાં િાયાનો જ િાર ખાધા કરે છે. તો આપણે એ્ી શ્રદ્ા રાખ્ી કે ભલે આ દેહ પડી જાય, પણ િારે આ િોક્ષ સંબંધી કાયયા મસદ્ કરી લે્ું. આપણે એ કાિ કર્ાને િાટે અહીં બધા ભેળા થયા છીએ, તો આળસ, પ્રિાદ િોહનો તયાગ

-પૂ. ધ્યાનીસ્યામીનો સતસસંગ

કરી અને દદન દદન પ્રતયે ભગ્ાનની િૂમતયાિાં કેિ હેત થાય અને ભગ્ાનની િૂમતયા આપણને આઠે પહોર સાંભયાયા કરે અને આ જે અનાદદકાળના જી્ને િાયાના પાશ પેસી ગયા છે, તે આપણે બધાએ ટાળ્ા. કેિ કે િાયાના પાશ ્ડે જ આપણે સ્વે જનિ-િરણના ફેરા ભોગવયા કરીએ છીએ. “પુનરમપ જનનં પુનરમપ િરણમ્” આપણે બધા આ જનિ-િરણના ફેરા ભોગવયા જ કરીએ

છીએ. પણ હ્ે એ જનિ-િરણના ફેરા ભોગ્્ા ન પડે અને આ ને આ દેહે કરીને આતિા અને પરિાતિાનું જ્ાન દૃઢ થઇ જાય અને દેહને અંતે આપણે ભગ્ાનની સે્ાિાં રહી જ્ાય, તો આ િનુષય જનિનો ફેરો સફળ થયો કહે્ાય. કેિ કે આ શરીરનો કાંઇ મનધાયાર છે નહીં. ધન, જોબન અને આ્રદાનો ન કરીએ

મનધાયાર, ્ીજળીના ઝબકારાની પેઠે જાતા ન લાગે ્ાર. ધનનું પણ એ્ું છે, જુ્ાની અ્સથાનું પણ એ્ું છે. ધનજોબન ને આ્રદા એટલે આયુષયનું પણ એ્ું જ છે. આપણને એિ કે હજ સો ્રયા જી્શું, પણ આ આયુષયનો એક ઘડીનો પણ મનધાયાર નથી.

સ્ામિનારાયણ ભગ્ાને અને િોટા સતં ોએ એિ લખયું કે, જયાં સધુ ી આપણું આ શરીર સારૂૂં હોય કે આ સતસગં નો યોગ સારો હોય, તો ભગ્ાનનું ભજન સારી રીતે થાય. કેિ કે આ શરીરિાં પટે દ-ુ ખ,ે િાથું દઃુ ખે તા્ આ્ે કે કાઇં રોગ થઇ જાય, તો ભગ્ાનનું ભજન આપણે કરી શકીએ નહીં. તો શરીર સારૂૂં હોય, જોગ સારો હોય – જોગ સારો કોને કહે્ાય? તો િહારાજ કહે, જયાં ધિ,યા જ્ાન, ્રૈ ાગય અને ભમક્ત સમહત ભગ્ાનના ભક્તો રહેતા હોય, એ જોગ સારો કહે્ાય. તો બધી ્ાતે ભગ્ાને આપણા ઉપર દયા કરી છે અને બધી ્ાતે આપણને સાનકુ ૂળ કરી આપયું છે. તો આપણે સૌએ બરાબર કાળજી રાખ્ી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States