Garavi Gujarat USA

ઉપયરોગી જીવનરમાં સદુપયરોગનું રહમાતરય છે

જીવો, • સ્વમારી સચ્ચિદમાનંદ

- "ઉપયોગી જીવિ ઉપયોગી જીવિ જાવો." (મિચયારોનો ગુલદસ્ોોઃ પુસ્કમયાંથી)

ધા શાસત્રયો, બધા ધમયો અને બધી સંસકૃવતઓનયો કયોઇ એકમાત્ર વનચયોડ હયો્ તયો તે છે ઉપ્યોગી જીવન જીવવું. જીવન તયો જેને જેને મળ્ું છે તે બધા મનુષ્યો સરખી રીતે જીવન જીવી શકતા નથી. કેટલાક લયોકયો માટે જીવન પવ્મતનયો ભાર છે. આ ભાર નીચે તે દબાઇને જીવન જીવતા હયો્ છે. કેટલાક લકયો માટે આ જીવન ત્રાસરૂપ છે. તેથી આખું જીવન ત્રાસ-ત્રાસમ્ જીવતા હયો્ છે. તયો કેટલાક લયોકયો માટે જીવન ઘયોર નકર બરાબર હયો્ છે. નરકમાં જેમ જંતુઓ ખદબદે તેમ આવા લયોકયો પણ જીવનભર નારકી જીવનમાં ખદબદતા રહેતા હયો્ છે. આવા જ લયોકયો માટે કયોઇ શા્રે કહ્ં લાગે છે કે,

લેવાની ઇચછા થા્ અને તેને લાગે છે કે જ્ારે મારૂં જીવન સફળ બનાવવું છે, તયો આ સફળતાનયો મૂળ મંત્ર ક્યો અને સાચી રદશા કઇ? એવયો પ્રશ્ન થા્ તયો તેનયો ટૂંકયો જવાબ છેઃ બસ, આટલામાં બધું આવી ગ્ું. ચારેતરફ દુઃખી લયોકયો છે તેથી પયોતે પણ દુઃખી થઇને જીવન જીવતયો રહે અને મન મનાવતયો રહે તે બરાબર ન કહેવા્. પણ ચારેતરફના દુવખ્ારાઓને બને એટલયો સહારયો આપે અને તેમનાં દુઃખ હળવાં કરે હજારયો વવધવાઓને નવું જીવન આપી શકીએ છીએ.

આમ નવું જીવન આપવું એ જ જીવનની ધન્તા કહેવા્. પ્રજાને એ તરફ વાળવી જોઇએ.

માણસ જ્ારે વૃદ્ થઇને છેક મૃત્ુના રકનારે પહોંચે ત્ારે તેણે વવચારવાનું કે "મેં કેટલું ઉપ્યોગી જીવન જીવ્ું?" જો તેને જવાબ મળે કે તેણે પયોતાના સામથ્્મ પ્રમાણે ભરપૂર ઉપ્યોગી જીવન જીવ્ું છે, સેંકડયો હજારયોને નવું જીવન આપ્ું છે, તયો તેનું જીવન અને મૃત્ુ બંને સફળ અને ધન્-ધન્ થઇ ગ્ાં કહેવા્. પણ જો તેને જવાબ મળે કે હું કદી પણ કયોઇના માટે કશું ઉપ્યોગી જીવન જીવી શક્યો નથી.

મેં તયો માત્ર સવાથ્મભ્ુું, લયોભલાલચભ્ુું જીવન જ જીવ્ું છે. સામથ્્મ હયોવા છતાં મેં નથી કયોઇની શારીરરક સેવા કરી, સામથ્્મ હયોવા છતાં મેં નથી ધનથી કયોઇને ટેકયો ક્યો કે સામથ્્મ હયોવા છતાં પણ મેં બુવદ્થી કયોઇના દુઃખને હળવું કરવાનયો પ્ર્ાસ ક્યો, હું માત્ર દુઃખયોને જોતયો જ રહ્યો. કશું કરતયો ન રહ્યો. અને ટીકા કરતાંકરતાં જીવન વીતી ગ્ું. આવા પણ લયોકયો હયો્ છે.

આવા લયોકયો માટે સંસાર ડૂબવાનયો દરર્યો જ કહી શકા્, સંસાર ડૂબવાનયો તથા તરવાનયો બંને પ્રકારનયો દરર્યો છે. આ વસવા્ ડૂબવા કે તરવા માટે બીજી કયોઇ જગ્ા છે જ નહીં એટલે આવા સંસારને તરવાનું ક્ેત્ર બનાવીને જીવનભર તરતા રહેવું અને તારતા રહેવું એ જ જીવનની સફળતા કહેવા્. જે બીજાને તારે છે તે જ તરે છે, અને જે બીજાને ડૂબાડે છે તે પયોતે પણ ડબે છે. એટલે શાસત્રયોનું ગહન પાંરડત્ હયો્ કે બીજી કયોઇ બહુ મયોટી મયોટાઇ મળી હયો્ પણ જો ઉપ્યોગી જીવન જીવવાની રદશા ન મળી હયો્ તયો તે ભટકી ગ્ેલયો જીવાતમા રદશાહીન થઇને સંસારમાં વ્થ્મ ભટકતયો રહે છે.

એટલું ્ાદ રહે કે ઉપ્યોગી જીવનનયો અથ્મ છે, સદુપ્યોગી, દુરુપ્યોગી નહીં, જીવનનયો સદુપ્યોગ કરવાનયો, દુરુપ્યોગ નહીં કયોઇને વ્સનમુક્ત કે પાપમુક્ત કરાવવાનયો પ્ર્ત્ સદુપ્યોગ કહેવા્. પણ કયોઇને વધુ ને વધુ વ્સનમાં કે પાપમાં તરબયોળ કરવાનું કામ કરવામાં આવે તેને દુરુપ્યોગ કહેવા્. એટલે ઉપ્યોગના નામે દુરુપ્યોગ ન થા્ તેનું ખાસ ધ્ાન રાખવું જોઇએ.

 ??  ??

Newspapers in English

Newspapers from United States