Garavi Gujarat USA

રાજ્યોગયો, ગજ કેસરી ્યોગ જેિા િુભ ્યોગયોનું ફળ મળિું કેમ નથી?

- - પંડિત રામપ્રસાદ ઉપાધ્ા્

જયોતિષ શાસ્ત્રના માનય ગ્રંથોમારં જણાવયયરં છે કે, “ગજ કેસરી યોગ ધરાવનાર વયતતિ નગરપતિ, તમતનસ્્ટર, મહાનયભાવોનો સલાહકાર થાય છે”. પણ જેમની કુંડળીમારં રાજયોગ, લક્મીયોગ, અખરંડ સામ્ાજય યોગ, પરંચ મહાપયરુષયોગો (શશયોગ, ભદ્રયોગ, હંસયોગ, માલવયયોગ, રૂચકયોગ) હોવા છિારં સામાનય જીવન જ જીવિા હોય િેવા એક નહીં પણ અનેક લોકો જોવા મળે છે.

યોગ એ્ટલે એક કરિારં વધય બાબિોનો મેળ, સરવાળો કે સરંબરંધ સ્થપાય તયારે જે સસ્થતિ સર્જાય િેને યોગ કહેવાય છે. યોગ શયભ અને અશયભ ફળદાયક હોઇ શકે છે. રાજયોગો કે કોઇપણ પ્રકારના શયભ યોગો તયારે જ પૂણજા શયભફળ આપવા સમથજા થાય કે જયારે શયભ સ્થાનો (૧-૨-૪-૫-૭૯-૧૦-૧૧)ના માતલકો વચ્ે સરંબરંધ સ્થપાય િથા શયભ સ્થાનોમારં જ રહે. યયતિયોગ એ્ટલે કોઇ બે કે વધય ગ્હો એક જ રાતશમારં રહેલા હોય તયારે એવયરં કહી શકાય કે આ ગ્હો વચ્ે યયતિયોગ થયો છે. દૃસટિયોગ એ્ટલે કે કોઇ એક ગ્હ બીર્ ગ્હને જોિો હોય પણ બીર્ ગ્હ િેને જોઇ શકિો ન હોય તયારે એકિર દૃસટિયોગ થયો છે, એમ કહી શકાય.

મરંગળને સાિમી પૂણજા દૃસટિ ઉપરારંિ ચોથા અને આઠમી રાતશને પૂણજા દૃસટિ કરવાની ક્ષમિા પ્રાપ્ત થઇ છે. ગયરુ સાિમા ઉપરારંિ પારંચમા અને નવમા સ્થાનને પૂણજા દૃસટિ કરે છે. શતન સાિમા ઉપરારંિ ત્રીર્ અને દશમા સ્થાન - રાતશને પૂણજા નજરે જયએ છે. ઘણા તવદ્ાનોના મિે રાહય સાિમા ઉપરારંિ

પારંચમા, નવમા અને બારમા સ્થાન પર નજર નાખે છે. કેિયનયરં માથય નથી મા્ટે િેને નજર કરવાની ક્ષમિા જ પ્રાપ્ત થઇ નથી િેવયરં માનવામારં આવે છે.

મેષ રાતશમારં રહેલો મરંગળ કક્ક કે વૃતવિક રાતશમારં રહેલા અનય કોઇપણ ગ્હને પૂણજા પણ એકિરફ દૃસટિયોગથી સરંબરંધ સ્થાતપિ કરે છે િેમ કહી શકાય. તમથયન રાતશમારં રહેલો ગયરુ િયલા - કુંભ રાતશમારં રહેલા કોઇપણ ગ્હને એકિર દૃસટિયોગથી સરંબરંધ સ્થાતપિ કરે છે.ગ્હોના આ ચાર પ્રકારના સરંબરંધોમારં સૌથી વધય બળવાન પરરવિજાન યોગ, તયારબાદ ક્રમશઃ પરસ્પર દૃસટિયોગ, યયતિયોગ અને એકિા દૃસટિયોગને બળ પ્રાપ્ત થાય છે.સારારંશ શયભ સ્થાનોના માતલકોનો શયભ સ્થાનમારં શયભ સ્થાનના જ માતલકો વચ્ે સરંબરંધ સ્થપાય, િેમની સાથે અનય કોઇપણ અશયભ સ્થાનના માતલકો સાથે કોઇપણ પ્રકારનો સરંબરંધ ન સ્થપાય િેના પરરણામે સ્થપાિા રાજયોગો - શયભયોગો જ પૂણજા શયભ ફળ આપી શકે છે. વળી શયભ સ્થાનના માતલકો ઉચ્ રાતશ મૂલ તત્રકોણ રાતશ, સ્વરાતશ કે તમત્ર રાતશમારં રહેલા હોય િો જ શયભ ફળ આપી શકે છે. તનચ રાતશ, શત્રય રાતશમારં રહેલા ગ્હોથી સર્જાિા શયભયોગો પણ તનષફળ તનવડે છે અને શયભફળ આપી શકિા નથી.

બે તમત્ર ગ્હો વચ્ે સરંબરંધ સ્થાતપિ થાય િો જ િે શયભફળ આપી શકે છે. બે શત્રય ગ્હો વચ્ેનો સરંબરંધ પણ શયભયોગના શયભતવને હાતન પહોંચાડે છે.

Newspapers in English

Newspapers from United States