Garavi Gujarat USA

ભારતના ખેડેડૂતૂત ખ આંદંદોલનને યુક,ે, અમેરેરરકા, કેનેનેડેડામાંં સમર્થન્થન, યુએુએનમાં પણ પડધો

-

ભારતમાં મોદી સરકાર અને ખેડૂતો વચ્ેનો નવા કૃષિ કાયદાઓનો ષવવાદ લાંબા સમયથી અણઉકેલ રહ્ો છે તયારે એક તરફ તો ખેડૂતોના આંદોલનને યુકે, અમેરરકા, કેનેડા સષિતના મોખરાના પષચિમી દેશોમાંથી સમથ્થન મળી રહ્ં છે, તયારે સંયુક્ત રાષ્ટોના મિામંત્ી (યુનાઈટેડ નેશનસના સેક્ેટરી જનરલ) એનટોનીઓ ગુટેરેસના પ્રવકતા સટેફાને ડુજારરકે પણ કહ્ં િતું કે, લોકશાિીમાં લોકોને શાંષતપૂવ્થક રીતે ષવરોધ દશા્થવવાનો અષધકાર તો છે અને તેનો આદર થવો જોઈએ. ખેડૂતોની નવા કાયદા રદ કરવાની માંગણીના સમથ્થનમાં મંગળવારે ભારત બંધનું એલાન અપાયું છે તયારે સરકારે એવું વલણ અપનાવયું છે કે, કાયદામાં સુધારા કરી શકાય છે, પણ તે રદ કરવા સરકારની કોઈ તૈયારી નથી જ.

પંજાબથી ખેડૂતોએ ચલ્ો રદલિીના એલાન િેઠળ રદલિી તરફ કૂચ કરી તયારે િરરયાણાની ભાજપ સરકારે તેમને રાજયની િદમાં પ્રવેશતા અટકાવવા ભર ષશયાળાની ઠંડીમાં વોટર કેનનનો મારો ચલાવયો િતો તેમજ લાઠીચાજ્થ પણ કયયો િતો. શાંષતપૂવ્થક કૂચ કરી રિેલા ખેડૂતો ઉપરના બળપ્રયોગના કારણે કેનેડાના વડાપ્રધાન જસટીન ટ્રુડોએ પોતે ખેડૂતોનું સમથ્થન કરતાં િોવાનું ષનવેદન આપતાં આ મામલે આંતરરાષ્ટીય રાજકીય ષવવાદ જાગયો િતો અને પછી તો મામલો આગળ વધતાં તેના પડઘા યુકે, અમેરરકા અને યુએનમાં પણ પડ્ા િતા. ઘરઆંગણે પણ મોદી સરકાર આ મામલે ભીંસમાં મુકાયેલી છે.

યુકેમાં મુખયતવે ષવરોધ પક્ષ લેબર પાટટી સષિત તમામ પક્ષોના 36 સંસદ સભયોએ યુકે સરકારને આ મામલે દરષમયાન થવા અનુરોધ કયયો છે, તો રષવવારે તયાં ભારતીય િાઈકષમશન સમક્ષ તથા ટ્રફાલગર સકવેર ખાતે દેખાવો પણ થયા િતા.

અમરે રકામાં પણ અનકે શિરે ોમાં શષનવારે અને રષવવારે લોકોએ ભારતીય ખડે તૂ ોના સમથન્થ માં દેખાવો કયા્થ િતા. કેષલફોષનય્થ ાના ષવષવધ ભાગોમાથં ી આવલે ા લોકોએ સાન ફ્ાનનસસકોમાં ભારતીય કોનસયલુ ટે સમક્ષ દેખાવો કયા્થ િતા, તો બે ષરિજ ઉપર ટ્રારફક થભં ાવી દીધો િતો. ઈનનડયાનાપોષલસમાં પણ સેંકડો લોકોએ દેખાવો કયા્થ િતા. વોષશંગટન ડીસીમાં રષવવારે ભારતીય એમબેસી સમક્ષ એક રેલી કાઢી લોકોએ દેખાવો કયા્થ િતા ખેડૂતો નિીં િોય તો અનાજ નિીં મળે તેમજ ખેડૂતોને બચાવો જેવા સૂત્ોચ્ાર પણ કયા્થ િતા.

ભારતની ઈનટરનેશનલ એકટર બની ચૂકેલી એક સમયની ષમસ વલડ્થ ષપ્રયંકા ચોપરા જોનસે પણ ખેડૂતોને ફૂડ સોલજસ્થ ગણાવી તેમની સમસયાઓ પ્રતયે ધયાન આપવા અને તેમની માંગણીઓનો ઉકેલ લાવવા સરકારને ષવનંતી કરી િતી.

કેનડે ાના વડાપ્રધાન જસટીન ટ્રુડોના પ્રથમ ષનવદે ન પછી અકળાયલે ી મોદી સરકારે ભારત ખાતને ા કેનડે ાના િાઈ કષમશનરને બોલાવી તે બાબતે ષવરોધ નોંધાવયા છતાં તને ી અવગણના કરીને ટ્રુડોએ ફરી ખડે તૂ ોને પોતાનું સમથન્થ જાિેર કરતાં જણાવયું િતું કે કેનડે ા સરકાર ષવશ્વમાં દરેક જગયાએ લોકશાિીનું સમથન્થ કરશ.ે

 ??  ??

Newspapers in English

Newspapers from United States