Garavi Gujarat USA

સદાબહાર જિનસ

-

'જૂનું તેટલું સોનુ' કહેવત આપણે અવારનવાર વાપરીએ છીએ. પણ આજની યુવાપેઢીએ આ કહેવતમાં થોડો ફેરબદલ કરીને 'જૂની એટલી ફેશનેબલ' કહેવત જજનસ માટે બનાવી છે. કારણ કે આજે 'વન યર ઓલડ લુક' (એક વર્ષ જુની દેખાતી) 'ટેન યર ઓલડ લુક' (દસ વર્ષ જુની દેખાતી) કે 'ટ્ેનટી યર ઓલડ લુક' (વીસ વર્ષ જુની દેખાતી) જજનસની ફેશન છે.

વન યર ઓલડ લુકની જજનસ થોડી ઓછી ઘસાયેલી જયારે વીસ વર્ષ જુની દેખાતી જજનસ એકદમ ફેડેડ (ઝાંખી પડેલી) ઘુંટણ પાસેથી ફાટેલી અને પોકેટ વગરની હોય છે. અક્ષયકુમાર, રરતેશ દેશમુખ, તુરાર કપૂર જેવા રફલમ અજિનેતાઓ પણ આ પ્રકારની ફેડેડ જજનસ પહેરે છે.

જજનસને જુની દેખાડવા 'ડાય'નો સહારો પણ લેવામાં આવે છે. જજનસનું જનમા્ષણ કરતી એક અગ્રણી જનમા્ષતા કંપનીએ ખાસ 'ડેજનમ રડસ્ટ્રકશન રકટ' બહાર પાડી છે. આ રકટની અંદર જજનસને ઝાંખી (ફડે ેડ) દેખાડવા માટે સેનડ પેપર, સાધારણ એજસરડક પ્રવાહી અને સ્ટેનનસલસ હોય છે.

અગ્રણી ફેશન રડઝાઇનરો પણ જજનસના આ નવા લુક બાબતે કહે છે કે 'રજગડ' લૂક (ખરબચડું) સરસ લાગે છે જયારે ટોન્ષ લૂક એકદમ પ્રિાવશાળી દેખાય છે. પોકેટ કે ઘૂંટણ પાસેથી જજનસ થોડી ફાટેલી હોય તો તેનાથી ફેજરિક એકદમ સ્ટાઇલીશ દખેખાય છ.ે.

એવુું નથી કેે આ પ્રકારના જજનસ માત્ર ટીનએજરો કેે કોલેજીેજીયનોમાંં જ જપ્રય

છ.ેે. કેે તેે કોલેજેજ અથવા

મોલમાંં શોજપંગંગ કરવા જતી વખતેે જ

પહેરેરી શકાય. હવેે તો મોટીમોટી કંપંપનીના એનકઝકયુુરટવો

પાટટીમાંં વોન્ષ્ષ આઉટ જજનસમાંં જોવા મળેે છે.ે.

િીડમાંં બધાથી અલગ દખેેખાવા તથા

આગવી ઓળખ ઊિી કરવા માટે આવી જજનસ પહેરવી પડે છે, એમ તેઓ કહે છે.

ઇ.સ. ૧૮૫૩માં તંબુ બનાવવાના કાપડ તરીકે ડેજનમનો ઉપયોગ થતો હતો. બાદમાં સાનફ્ાનનસસ્કોની સોનાની ખાણમાં કામ કરતાં ખાજણયાઓનો પોશાક તેમાંથી બનાવવામાં આવયો હતો. તે સમયે કોઇને સપને પણ ખયાલ નહોતો કે વરષો બાદ આ ફેજરિક યુવાપેઢીને આટલું ઘેલું લગાડશે.

છેલ્ા થોડા સમયથી જજનસના વોન્ષ લુકનો ટ્રેનડ છે પરંતુ હાલમાં તે વધુને વધુ લોકજપ્રય થતું જાય છે. તે કારણે જુદી-જુદી જજનસ જનમા્ષતા કંપનીઓ ફેજરિકને રડસ્ટ્રેસ્ડ લૂક આપવા અલગ-અલગ ટેનનિકનો ઉપયોગ કરે છે. પહેલાં ટયુમીક સ્ટોનથી ઘસીને જજનસને 'સ્ટોનવોશડ' લૂક આપવામાં આવતું હતું. પરંતુ હવે તે માટે ખાસ ટ્રીટમેનટ કરવામાં આવે છે. જજનસને કલાકો સુધી ખાસ પ્રકારના પ્રવાહીમાં પલાળીને ધોવામાં આવે છે. આવી જજનસ રૂ. ૧૫૦૦થી ૩૫૦૦ સધુુધીમાં મળે છે.

પરંતંતુુ જચંતંતા ન કરો. આટલા રૂજપયા ન ખચ્ષવ્ષવા હોય તો તમેે તમારી રેગેગયુલુલર ડેજેજનમનેે ઘરેે બેઠેઠાંં વોન્ષ્ષ લુુક આપી શકો છો. તેમેમાંં ડેજે નમનેે ફોલડ કરો અનેે તેેના એક િાગનેે સ્ટેપેપલ કરો પછી તેનેનેે બલીચના પાણીમાંં બોળી રાખો. વહીસકર વોશથી પણ જજનસ પર

ઘસાઇ ગયલેલેલાના જુદુદુદા-જુદુદા જનશાન કરી

શકાય છ.ેે. મારેે જયારેે પણ મારી જજનસનેે નવુંું લૂકૂક આપવુંંુ હોય તયારેે હુંું તેનેનેે ઘરેે જ બલીચ કરંં છું,ું, એમ કોલેજેજના છેલ્ેલ્ા વર્ષમ્ષમાંં િણતી રરયાએ કહ્ંં હતું.ું. પેનેનટરિશ અથવા

સેનેનડપેપે ર સાથેે સોફટ સ્ક્રબ બલીચથી જજનસ પર પેટે ન્ષ્ષ કરી શકાય છે.ે એકદમ જુની થઇ ગયેલી જજનસથી કંટં ાળી ગયા હો તો તેને કાઢતાં પહેલાંં થોિો. તેનેના પર સોલટ વોજશંગનો પ્રયોગ કરો અથવા ઊંચંચા તાપમાને તેને ધુઓ. જજનસ િીની હોય તયારેે જ સેનડ પેપર અને ચપપુ વડેે તનેેનેે ફડેેડેડેડ અનેે ટોન્ષ લૂક આપો.

જજનસને લેટેસ્ટ સ્ટાઇલનુંું ફેડે ેડેડ લૂકૂક આપવાના ઘણા માગ્ષ છે.ે. ગળી જેવેવા િૂરા રંગનું જજનસ ઘસાઇનેે સફેેદ થાય છેે તયારે તેનાથી જજનસનો દેખેખાવ એકદમ બદલાઇ જાય છે.

કોઇપણ પ્રકારની જજનસ લેટેસ્ટ ફેશન ગણાય છે.ે. 'જેટલી જૂની એટલી ફેશનેબલ' જજનસનેે પહેરીને યુવાનો હરખાય છે અને તે લુક માટેે જાતજાતના અખતરા કરેે છે. આ દ્ારા યુવાનોનંુંુ જજપસી માનસ પણ પ્રગટેે છે. સતત કુદરતને ખોળે િટકતાં રહેવાની વૃજતિ ધરાવતાં યુવાનો માટે રગગડ જજનસ લેટેસ્ટ ફેશન ગણાય છે.

કેટલાક રડઝાઇનરો એમ માને છે કે, આ પ્રકારના જજનસ એકદમ જહપ અને ટ્રેનડી દેખાય છે એટલે યુવાનોને તેનું ઘેલું લાગયું છે. આ લૂકને સહેલાઇથી મેળવી શકાય છે અને કોઇપણ પ્રસંગે તે શોિે છે.

આ જોતાં એમ લાગે છે કે રડસ્ટ્રેસ્ડ લૂક ફેશન ટ્રેનડમાંથી ઝડપથી વોન્ષ આઉટ

નજહ થાય.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States