Garavi Gujarat USA

વિદેશમાં રહેતા ભારતીયોને ઇલેક્ટ્ોવનક પોસ્ટલ બેલે્ટ દ્ારા મતદાનની છૂ્ટ મળિાની શક્યતા

-

વિદેશમાં રહેતા ભારતીય મતદાતાને ઇલેક્ટ્રોવનકલ પરોસ્ટલ બેલે્ટ મારફત મતદાન કરિાની સુવિધા મળે તેિી શક્યતા છે. ચૂં્ટણી પંચે વિદશે ી ભારતીય મતદારરોને ઇલેક્ટ્રોવનકલી ટ્ાનસવમ્ટેડ પરોસ્ટલ બેલે્ટ વસસ્ટમ (ETPBS)નરો લાભ આપિાની મંગળિારે સરકારને દરખાસત કરી હતી. હાલમાં આ વસસ્ટમ સવિવિસ મતદાતા મા્ટે ઉપલબધ છ.ે

કેનદ્ીય કાયદા મંત્ાલયના લેવિસલેટ્ટિ સેક્ે્ટરીને 27 નિેમબરે પાઠિેલા પત્માં ચૂં્ટણી પંચે િણાવયું હતું કે સવિવિસ મતદાતાના ટકસસામાં ETPBSના સફળ અમલ બાદ હિે તેને વિશ્ાસ છે કે આ સુવિધા વિદેશી મતદાતાને પણ આપી શકાય છે. ચૂં્ટણીપંચ લરોકસભાની ચંૂ્ટણી અને રાિય વિધાનસભાની ચૂં્ટણીમાં આ સુવિધાનું વિસતરણ કરિા મા્ટે ્ટેકવનકલ અને િ્ટીિ્ટી રીતે સજ્જ છે.

આગામી િરવિના એવરિલથી િૂનમાં આસામ, પવચિમ બંગાળ, કેરળ, તવમલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂં્ટણી વનધાવિટરત છે.

વિદેશમાં િસતા ભારતીય સમુદાયે પરોસ્ટ બેલે્ટ મારફત મતદાનની માગણી કરી રહ્રો છે, કારણ કે આિા વિદેશી મતદાતા ભારત

ખાતેના મતદાન કને દ્ પર આિી શકતા નથી. ચૂં્ટણી સમયે ભારતમાં આિિા મા્ટે મરો્ટરો ખચવિ થાય છે. આ ઉપરાંત રરોિગારી, વશક્ષણ કે બીજી િિાબદારીઓને કારણે વિદેશી મતદાતા ભારતમાં આિીને મત આપી શકતા નથી. કરોવિડ-19 સંબંવધત રિરો્ટરોકરોલને કારણે પણ વિદશે ી મતદાતા મા્ટે ભારતમાં આિિાનું િધુ મુશકેલ બનયું છે.

ચૂં્ટણીપંચે નોંધયું છે કે ટરરિેઝન્ટેશન ઓફ પીપલ એક્્ટ, 1951ની કલમ 62 હેઠળ મતદાર યાદીમાં રવિસટ્ેશન ધરાિતા દરેક નાગટરકને

મતાવધકાર મળે છે. તેથી તમામ માનય મતદાતા તેમના મતાવધકારનરો ઉપયરોગ કરી શકે તે મા્ટે તમામ માધયમરોનરો ઉપયરોગ કરિરો જોઇએ.

ચૂં્ટણીપંચ પાસેના વબનસત્ાિાર ડે્ટા મુિબ માત્ 10,000થી 12,000 વિદેશી મતદાતાએ તેમના મતાવધકારનરો ઉપયરોગ કયયો છે, કારણ કે તેઓ ભારતમાં આિીને મતદાન કરિા મા્ટે વિદેશી ચલણનરો ખચવિ કરિા માગતા નથી.

ETPBS હેઠળ સવિવિસ િરો્ટરને ઇલેક્ટ્રોવનકલી પરોસ્ટલ બેલે્ટ મરોકલિામાં આિે છે. તેઓ આ પરોસ્ટલ બેલે્ટ ડાઉનલરોડ કરે છે અને તેમના મતદાન ક્ષેત્ના ટર્ટવનિંગ ઓટફસરને ખાસ એનિલરોપમાં પરત મરોકલે છે. આ પરોસ્ટલ બેલે્ટ મતગણતરીના ટદિસના સિારે આઠ િાગયા સુધી ટર્ટવનિંગ ઓટફસરને મળી જાય તે સુવનવચિત કરિાનું હરોય છે.

સવિવિસ િરો્ટસવિમાં પરોતાના મતદાન ક્ષેત્થી દૂર પરોસસ્ટિંગ મળયું હરોય તેિા લશકરી િિાનરો, પરોલીસ િિાનરો, ચૂં્ટણીના ફરિ પર રહેલા પરોવલસ િિાનરો, એમબેસીનરો સ્ટાફ િગેરનરો સમાિેશ થાય છે.

ચૂં્ટણીપંચે વિદેશી મતદાતાને ETPBSનરો લાભ આપિા મા્ટે કનડક્્ટ ઓફ ઇલેક્શન રૂલસમાં સુધારરો કરિાનંુ સૂચન કયુિં છ.ે સવિવિસ મતદાતાને ETPBSનરો લાભ આપિા ઓક્્ટરોબર 2016માં આ વનયમરોમાં સુધારરો કરિામાં આવયરો હતરો. ETPBSથી દૂરના વિસતારરોમાં પરોસ્ટલ બેલે્ટ મરોકલિાનરો અને પરત મેળિિાનરો સમયગાળરો અડધરો થઈ ગયરો છે.

80 િરવિથી િધુ ઉિંમરના અને વિકલાંગ લરોકરોને મતદાન મા્ટે પરોસ્ટલ બેલે્ટનરો ઉપયરોગ કરિાની છૂ્ટ આપિા મા્ટે ચૂં્ટણી વનયમરોમાં સુધારરો થયેલરો છે. કરોવિડ-19 દદદીને પણ પરોસ્ટલ બેલે્ટને સુવિધા આપિામાં આિેલી છે. જોકે પરોસ્ટલ બેલે્ટ વસસ્ટમ ETPBSથી અલગ છે.

વિદેશી મતદાતા અંગે ચૂં્ટણીપંચે િણાવયું છે કે આ મતદાતાએ તેઓ પરોસ્ટલ બેલે્ટનરો ઉપયરોગ કરિા માગે છે તે અંગે ટર્ટવનિંગ ઓટફસસવિને માવહતી આપિી પડશે. આ પછી ટર્ટવનિંગ ઓટફસર ચૂં્ટણી પંચે નક્ી કરેલા માધયમ મારફત આ મતદાતાને બેલે્ટ પેપર ઇલેક્ટ્રોવનક પદ્ધવતથી મરોકલશે.

અગાઉ વિદેશી મતદાતાને પરોક્સી િરોટ્ટિંગની સુવિધા મા્ટે એક ખરડરો રિૂ કરિામાં આવયરો હતરો, પરિંતુ 2019માં 16 મી લરોકસભાના વિસિવિન સાથે આ વબલ પસાર થઈ શક્યું ન હતું.

 ??  ??

Newspapers in English

Newspapers from United States