Garavi Gujarat USA

આરોગયવિ્ધક અખરોટ

-

અખરોટ ખાવાથી મગજની નક્્યાઓને વધુ સતજે બનાવે છે અને ્યા્દશનક્ત વધે છે તે આપણે બધાએ સાભં ળ્યું છે. પરંતુ તને સવે ન કરવાથી બીજા અન્ય ફા્ય્દા પણ થા્ય છે, જને ા નવશે ઘણા ઓછા લોકોને ખબર છે. નનષણાતોના જણાવ્યા પ્રમાણ,ે અખરોટ વજન ઘટાડવામાં અને હૃ્દ્યની બીમારીઓ સામે લડવામાં મ્દ્દ કરે છે.

અખરોટ કોઈપણ અન્ય સકૂ ા ફળની સરખામણીમાં એકનટઓક્સડન્ટસથી ભરપરૂ છે. તે શરીરને ઓક્સડટે ીવની ઊણપને ્દરૂ કરવામાં મ્દ્દ કરે છે અને કોલસે ટરે ોલના કારણે થતી હૃ્દ્યની બીમારીઓ સામે લડવામાં પણ મ્દ્દગાર છે.અખરોટ ઓમગે ા 3નો સારો સ્ોત છે અને તે હૃ્દ્યની બીમારી અને ટાઈપ2 ટા્યાનબટીસને ઘટાડવામાં મ્દ્દ કરે છે. તને ્દરરોજ સવે ન તે પરુુ ષો અને મનહલાઓ માટે ફા્ય્દાકારક છે જે નન્યનમત રીતે શારીટરક અને માનનસક રીતે કા્ય્ષ કરે છે અને જઓે વૃદ્ાવસથામાં છે.

અખરોટ કેલરીથી ભરપરૂ હો્ય છે.

મ્દે કસવતાથી પીડાતી વ્યનક્ત જે પાચં ટ્દવસ અથવા તને ાથી વધારે સમ્ય સધુ ી સારી માત્ા અખરોટ ખા્ય છે તને ી ભખૂ સમ્યની સાથે ઓછી થઈ જા્ય છે અને સવાસ્થ્ય પણ સધુ રે છે.

અખરોટમાં પોલીફેનોલસ નામનું તત્વ હો્ય છે. સતન કેનસર, પ્રોસટેટ અને કોલોર્ે ટલ કને સરથી બચાવે છે.

અખરોટનું સેવન કરવાથી એક લાભ એ પણ થા્ય છે કે, તે મગજના કોષોને સુધારવામાં મ્દ્દ કરે છે, જે મગજની નક્્યાઓને વધુ સતેજ બનાવે છે, તે ્યા્દશનક્ત વધારવામાં પણ મ્દ્દ કરે છે.

કેવી રીતે સવે ન કરવણું

પલાળેલા ખાવા

અખરોટને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠીને તને સવે ન કરવ.ું ્દરરોજ ઉઠીને પલાળેલા અખરોટનું સવે ન કરવાથી ડા્યાનબટીસ અને વજન ઓછું કરવામાં મ્દ્દ મળે છે.

ચટ્ી બનાવવી

અખરોટની ચટણી બનાવી શકા્ય છે. શકે ેલા અખરોટ, આ્દ,ુ લસણ, લીંબનુ ો રસ, તલે , મીઠ,ંુ કાળા મરી નાખીને ચટણી બનાવો. તને પરાઠા અથવા રોટલીની સાથે ખાઈ શકો છો.

સલાડ

સલાડમાં લીલા શાકભાજી અને કેટલાક ન્ટસ પણ હો્ય છે. અખરોટનું સલાડ બનાવવા માટે તેમાં સફરજન, ટકસનમસ, કાકડી, મધની જરૂર હો્ય છે. આ સામગ્ીને સારી રીતે નમ્સ કરો અને આ સલાડને બપોરના ભોજન અથવા રાતે ખાવાના સમ્યે ખાવું.

 ??  ??
 ??  ?? આ અઠવાડીયાનું ઔષધ
આ અઠવાડીયાનું ઔષધ

Newspapers in English

Newspapers from United States