Garavi Gujarat USA

ટ્રમપની િયરને પડકયરતો ટેકસયસનો કેસ અમેરરકયની સુપ્ીમ કોટટે ફગયવ્ો

-

યુએસ સુપ્ીમ કો્સટે પ્મુખ્પદિી ચૂં્સણીિા ્પડરણામોિે ્પડકારતો ્સેકસાસિો કેસ ફગાવી દીધો છે. રી્પસ્લકિ ટ્રમ્પ ્સેકસાસમાં તો ડેમોક્ે્સ ્બાઈડેિ સામે હારી ગયા હતા. ્સેકસાસે ચાર રાજયો - નમિીગિ, જયોનજ્ટયા, ્પેસનસલવેનિયા તથા નવરકોનસીિમાં ્પણ ્બાઈડેિિા નવજયિે ્પડકાયયો હતો.

્સકે સાસિા કેસમાં આક્ે્પ મૂકાયો હતો કે, અનય ચાર રાજયોિાં ્પડરણામો ગેરકાયદે છે કારણ કે તેમાં લોકોએ ્પોર્સલ ્બેલેટસિો વયા્પક રીતે ઉ્પયોગ કયયો છે. આ સંદભ્ટમાં કો્સટે િોંધયું હતું કે, કોઇ રાજયિે ્બીજા રાજયિી ચૂં્સણી પ્નક્યામાં દખલ કરવાિો અનધકાર િથી. સુપ્ીમિા ચુકાદા ્પૂવવે ટ્રમ્પે િવી ્સીવી એડ દ્ારા ચૂં્સણી ચોરીિો ખો્સો દાવો કયયો હતો.

્સેકસાસ રાજય દ્ારા અમેડરકાિા પ્ેનસડેન્સ્પદિી ચૂં્સણીિા ્પડરણામોિે ્પડકારતો એક લોંગ િો્સ કેસ સુપ્ીમ કો્સ્ટમાં કયયો છે, તેમાં ચૂં્સણી હારી ચૂકેલા ડોિાલડ ટ્રમ્પે ્પણ એક અરજી કરી ્પોતાિે કેસમાં ફડરયાદી તરીકે સામેલ થવા દેવાિી મંજુરી કો્સ્ટ ્પાસેથી માંગી છે. સુપ્ીમ કો્સ્ટિા 9 જજીસ સમક્ કરાયેલી એક અલગ અરજીમાં નમસૌરીિા રી્પસ્લકિ એ્સિની જિરલ એડરક સરમ્સિી આગેવાિી હેઠળ 17 રાજયોિા વકીલોએ ્પણ કો્સ્ટિે નવિંતી કરી છે કે, ્સેકસાસિા એ કેસિી સુિાવણી હાથ ધરાય.

જો કે, વારતનવકતા એ છે કે, ટ્રમ્પ વતી અતયારસુધીમાં ચં્સૂ ણી ્પડરણામોિે ્પડકારતા કો્સ્ટમાં કરાયેલા કેસમાં તેમિે એક્પણ સફળતા મળી િથી. ્સેકસાસમાં આ કેસ કરાયાિી જાહેરાત તયાંિા રી્પસ્લકિ એ્સિની જિરલ કેિ ્પેકસ્સિે કરી હતી. તેમાં તેઓએ 2016િી ચૂં્સણીમાં ટ્રમ્પ જયાંથી નવજેતા જાહેર થયા હતા ્પણ આ વખતે હાયા્ટ હતા એવા ચાર રાજયોિા ્પડરણામો ્પડકારાયા છે. ટ્રમ્પ તો ખો્સી રીતે એવો દાવો ્પણ

દ્રસટિએ ્પણ એ કેસ સાવ ્બકવાસ છે. કો્સ્ટ આ કેસ સુિાવણી મા્સે હાથ ઉ્પર લે તેવી િકયતા સાવ િૂનય ્બરા્બર છે. ્સેકસાસ દ્ારા કરાયેલા આ કેસમાં નમરસૌરી, અલા્બામા, આકા્ટનસાસ, ફલોડરડા, ઈસનડયાિા, કાનસાસ, લુઈનિયાિા, નમનસનસપ્પી, મોન્સાિા, િેબ્ારકા, િોથ્ટ ડાકો્સા, ઓકલાહોમા, સાઉથ કેરોલાઈિા, સાઉથ ડાકો્સા, ્સેિેરસી, ઉ્સાહ તથા વેર્સ વનજ્ટિીઆ ્પણ જોડાયા છે. આ તમામ રાજયોમાં રી્પસ્લકિ િેતાઓ કેસમાં સામેલ થયા છે. આ તમામ રાજયોમાંથી ત્ણિે ્બાદ કરતાં ્બાકીિા રાજયોમાં રી્પસ્લકિ ્પા્સનીિા ગવિ્ટસ્ટ છે.

જયોનજ્ટઆ, નમનિગિ, ્પેસનસલવેનિઆ તથા નવરકોસનસિિા અનધકારીઓએ એ કેસિે લોકિાહી ઉ્પરિો એક ્બેફામ, નિરથ્ટક હુમલો ગણાવયો છે. રાજયો વચ્ે સામસામા કેસ હોય તેવા સંજોગોમાં કે્સલીક પ્કારિા કેસ િીચલી કો્સ્ટિા ્બદલે સીધા સુપ્ીમ કો્સ્ટમાં કરી િકાય છે, તેવી કાિૂિી જોગવાઈ અિુસાર આ કેસ સીધો સુપ્ીમ કો્સ્ટમાં કરાયો છે. તેમાં એવો દાવો કરાયો છે. કે, મેઈલ-ઈિ વો્સીંગ (્પોર્સલ ્બેલે્સ કે ્સ્પાલથી મતદાિ)િા નિયમોિો વયા્પ હાલિા કોરોિા વાઈરસિા રોગચાળાિા સંદભ્ટમાં વધારવામાં આવયાિા નિયમો, પ્ોનસજસ્ટ કાયદેસરિા િથી. તે દાવાિા આધારે ્સેકસાસે સુપ્ીમ કો્સ્ટમાં એવી માંગણી કરી છે કે, એ ચાર રાજયોિે ચૂં્સણીિા ્પડરણામોિો ઉ્પયોગ કરી ઈલેક્સોરલ કોલેજ મા્સે પ્ેનસડેસનિયલ ઈલેક્સસ્ટિી નિમણુંક કરતા અ્સકાવવામાં આવે.

્બાઈડેિિે જાહેર થયેલા ્પડરણામો અિુસાર 306 ઈલેક્સોરલ વોટસ મળયા છે, જે 270િી આવશયકતા કરતાં ઘણા વધારે છે, તો સામે ટ્રમ્પિે ફક્ત 232 વોટસ મળયા છે. નવવાડદત ચાર રાજયોિા ઈલેક્સોરલ વોટસિી સંખયા 62 છે. ઈલેક્સોરલ કોલેજ દ્ારા વોડ્સંગ મા્સેિી કાિૂિી તારીખ 14 ડીસેમ્બર છે, તે ્પણ ્પાછી ઠેલવાિી માંગણી ્સેકસાસિી અરજીમાં છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States