Garavi Gujarat USA

મોદીએ રદલિીમયાં નવય સાંસદ ભવનનુાં ભૂશ્મપૂજન ક્ુું

-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દદલ્ીમાં નવા સંસદ ભવનનો ગુરુવારે, 10 દડસેમ્બરે ભૂમમપૂજન કરુું ્તું. મોદી સરકારની મ્ત્વકાંક્ી સેન્ટ્રલ મવસ્ા રોજનાના ભાગરૂપે નવા સંસદ ભવનનું મનમામાણ કરવામાં આવશે. નવું સંસદ ભવન મરિકોણ આકારનુ ્શે.

વડાપ્રધાન મોદીએ શાસરિક્ત મવમધ સાથે સંસદના નવા મ્બલલડંગ મનમામાણ મા્ે મશલાન્રાસ કરયો ્તો. આ પ્રસંગે કેન્દ્રીર પ્રધાનો, સાંસદો, મવદેશી એલજી, ધમમાગુરુઓ, ઉદ્ોગપમત રતન ્ા્ા સમ્ત આશરે 200 ્સતીઓ ્ાજર ર્ી ્તી. નવા સંસદ ભવન મા્ેનો કોન્ટ્રાક્ ્ા્ા પ્રોજેક્ટસને આપવામાં આવેલો છે.

નવું સંસન ભવન 2022 સુધીમાં તૈરાર થશે. તેમાં લોકસભાના સાંસદો

મા્ે અંદાજે 888 અને રાજરસભાના સાંસદો મા્ે 326થી વધારે સી્ રાખવામાં આવશે. પાલમામેન્્રી ્ોલમાં કુલ 1,224 સભર એકસાથે ્બેસી શકશે. પ્રોજેક્ પર રૂ. 865 કરોડ ખરમા કરવામાં 10 ઇમારત ્બનાવવામાં આવશે, જેમાં 51 મંરિાલરની કરેરીઓ ્શે.

પરામાવરણી મુદ્ાને આધારે આ પ્રોજેક્ટસ સામે સુપ્રીમ કો્મામાં મવમવધ મપદ્શનની સુનાવણી થઈ ર્ી ્ોવાથી નવા મ્બલલડંગનું મનમામાણ કારમા રાલુ થઈ શકશે ન્ીં, પરંતુ વડાપ્રધાને પ્રમતકાતમક મશલાન્રાસ કરયો ્તો.

આ પ્રોજેક્માં સંસદ ભવન ્બનાવવાની સાથે સાથે રાષ્ટ્રપમત ભવનથી ઈલન્ડરા ગે્ સુધીના રિણ દકલોમી્ર લાં્બા રાજપથની ્બંને તરફ આવેલા વતમામાન સરકારી કારામાલરો અને મનવાસસથાનોને ્્ાવીને સંરુક્ત કેન્દ્રીર સમરવાલર અને ્બીજી ઈમારતોનુ ્બાંધકામ કરવામાં આવશે.

્ાલમાં જરાં સંસદ ભવન પદરસર

છે તરાં જ સંસદની નવી ઈમારતનું પણ મનમામાણ થશે. વરમા 2022 સુધીમાં સંસદની નવી ઇમારતનું મનમામાણ પૂણમા કરવાની રોજના છે.

અગાઉ આ પ્રોજેક્ટસ સામેની મપદ્શનની સુનાવણી કરતાં સુપ્રીમ કો્ટે જણાવરું ્તું કે સેન્ટ્રલ મવસ્ા પ્રોજેક્ અંતગમાત કન્સટ્રકશન. તોડફોડ કે ઝાડ કાપવાનું કામ તરાં સુધી ન થવું જોઈએ કે જરાં સુધી પેલન્ડંગ અરજીઓ પર અંમતમ રુકાદો ન સંભળાવવામાં આવે, આ મુદ્ે સરકાર તરફથી સોમલમસ્ર જનરલ તુરાર મ્તે ાએ કો્ટેને ભરોસો આપરો ્તો કે કન્સટ્રકશન કે તોડફોડ કરવામાં આવશે નમ્. તરાર ્બાદ સુપ્રીમ કો્ટે ભૂમમપૂજનની પરવાનગી આપી છે.

 ??  ?? આવશે. નવી સંસદ રાજરના પલો્ નં્બર 118 પર ્બનાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ની દડઝાઈન આદકકિ્ેક્ મ્બમલ પ્ેલે કરી છે. પ્રોજેક્ અંતગમાત નવી સંસદ ઉપરાંત, ઈલન્ડરા ગે્ની આસપાસ
આવશે. નવી સંસદ રાજરના પલો્ નં્બર 118 પર ્બનાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ની દડઝાઈન આદકકિ્ેક્ મ્બમલ પ્ેલે કરી છે. પ્રોજેક્ અંતગમાત નવી સંસદ ઉપરાંત, ઈલન્ડરા ગે્ની આસપાસ

Newspapers in English

Newspapers from United States