Garavi Gujarat USA

અમેરિકામાં વેક્સિનેશનનો આિંભ, લોકોને િાહતની આશા

યુપીએસના કર્મચારીઓ રવિિારે લુઈવિલે, કેન્ુકી ખાતેના તેરના હબ ઉપર િેક્સનનું એક વિપરેન્ વિરાનરાંથી ઉતાયા્મ પછી આગળ રિાના કરિા રા્ે ખેંચી રહેલા જણાય છે. ખાસ વિરાનરાં વરવિગનથી િેક્સનસનો જથથો આવયો હતો.

-

અમેરિકામાં કોવિડ-19 માટને ા િેક્સિનેશન કેમ્ેઈન (િશીકિણ ઝુંબેશ) નો સિોમિાિે (14 ડીસિેમબિ) ન્યૂ ્ોક્કમાં આિંભ થ્ો હતો અને પ્ેવસિડેનટ ડોનાલડ ટ્રમ્ે ટ્ીટ કિી એની જાહેિાત કિતાં જણાવ્ું હતું કે, ્હેલી િેક્સિન અ્ાઈ ગઈ. અવભનંદન અમેરિકા, અવભનંદન દુવન્ા.

્હેલી િેક્સિન લોંગ આઈલેનડ જ્ુઈશ મેરડકલ સિેનટિની નસિ્સ સિાનડ્ા વલન્ડસિેને અ્ાઈ હતી. સિાનડ્ાએ સિિાિે 9.30 કલાકની થોડી ્ળો ્હેલા લાઈિ ટીિી ઉ્િ િેક્સિન લીધી હતી. પ્વતભાિ આ્તાં તેણે કહ્ં હતું કે, આ િેક્સિન લેિાનો અનુભિ સિામાન્, િાબેતા મુજબનો, કોઈ્ણ અન્ િસિી લેતા થા્ તેિો જ િહ્ો હતો, તેમાં કશું અલગ નહોતું. અમેરિકામાં કોિોનાનો પ્થમ કેસિ નોંધા્ાના 11 મવહનામાં ્ુએસિ ફુ્ડસિ એનડ ડ્ગસિ એડવમવનસ્ટ્રેશને તાકીદના ઉ્્ોગ માટે મંજયૂિી આ્ી છે તે ફાઇઝિ અને જમ્સનીની બા્ોએનટેકની િસિી ્ુ્ીએસિ તથા ફેડે્સિ દ્ાિા સિમગ્ર દેશમાં ્હોંચાડિામાં આિશે. ્ુનાઇટેડ ્ાસિલ્સ સિવિ્સસિની િલડ્સ્ોટ્સ સિોટટીંગ ફેવસિલીટી લુઇિીલેમાં છે તો ફેડે્સિ એિ કાગગો ટેનીસિીના મેમફીસિમાં કા્્સિત છે.

મીશીગનના કલામાઝુ ખાતેની ફાઇઝિ ફેવસિલીટીમાંથી ડ્ા્ આઇસિથી ઠંડા કિા્ેલા ્ેકેજોમાં િસિી સિાથેની ટ્રકો લેકનસિંગ અને ગ્રાનડ િેસ્્ી્ડસિના હિાઇ ક્ેત્ોમાં લેનડ કિા્ેલા ્ુ્ીએસિ અને ફેડે્સિના વિમાનો તિફ િિાના થઇ હતી. િસિીના ્ેકેજોથી લદા્ેલા વિમાનો લુઇસિવિલે અને મેમફીસિ િિાના થ્ા હતા. સિમગ્ર અમેરિકામાં િસિીકિણ માટે નક્ી કિા્ેલા 636 સ્થળો ્ૈકી પ્થમ તબક્ાના 145 સ્થળો ઉ્િ પ્થમ શી્મેનટની િસિી ્યૂિી ્ડાશે.

અમેરિકામાં આવતા વર્ષે માચ્ગ મમહના સુધીમાં 100 મમમલયન લોકોને કોિોના સામે લ્ડવા માટેની િસી આપવાની આિા િાખવામાં આવી છે, તેમ યુએસ કોમવ્ડ19 વેન્સન પ્રોગ્ામના મુખય સલાહકાિે િમવવાિે જણાવયું હતું. પ્રથમ િસી માટે અમેરિકન મનયંત્રકને સંકટ માટે અમધકૃત કિવામાં આવયા છે. િુક્રવાિે િાત્રે પ્રથમ િસી યુ.એસ મનયંત્રક દ્ાિા તાતકામલક ઉપયોગ માટે અમધકૃત કિવામાં આવી હતી અને તેનું મોકલવાનું િરૂ િમવવાિે થયું હતું.

િમવવાિે ફો્સ નયયૂઝ સન્ડેને આપેલા એક ઇનટિવયયૂમાં યુએસ ઓપિેિન વ્ેપ સ્પી્ડ ચીફ એ્ડવાઇઝિ ્ડો. મોનસેફ સ્લાઉએ જણાવયું હતું કે, અમે 2021ના પ્રથમ ત્રણ મમહનામાં 100 મમમલયન લોકોને િસી આપીિું.

તેમણે જણાવયું હતું કે, ર્ડસેમબિના અંત સુધીમાં અમેરિકામાં િસીના 40 મમમલયન ્ડોઝનું મવતિણ થઇ જવાની આિા છે, જેમાં ફાઇઝિની અમધકૃત િસીનો સમાવેિ થાય છે, જયાિે મો્ડ્ગના ઇનક.ની આ પ્રકાિની જ તાતકામલક ઉપયોગમાં લવે ાય તેવી િસીને આ અઠવાર્ડયાના અંત સુધીમાં મંજયૂિી મળવાની સંભાવના છે. અનય 50થી 80 મમમલયન ્ડોઝનું જાનયુઆિી સુધીમાં મવતિણ કિવામાં આવિે, અને તેટલું જ મવતિણ ફેબ્ુઆિીમાં પણ કિાિે તેમ સ્લાઉએ જણાવયું હતું. િસી માટે વયમતિરદઠ બે ્ડોઝ જરૂિી છે.

સ્લાઉએ જણાવયું હતું કે, અમે 2021ના બીજા મત્રમામસકગાળામાં 100 મમમલયન ્ડોઝ આપવાનો હેતુ મસદ્ધ કિવામાં તેમને મદદ કિવા અને સમથ્ગન માટે ફાઇઝિ સાથે કામ કિી િહ્ા છીએ. તેમણે વધુમાં જણાવયું હતું કે, આિોગય કમ્ગચાિીઓને પ્રથમ િસી આપવામાં

અમેરિકામાં કોિોનાના વેન્સનેિનની તૈયાિીઓ વચ્ે ફિી એક વખત િમવવાિે, 13 ર્ડસેમબિે પયૂિાં થતાં 24 કલાકમાં કોિોનાના મવક્રમી નવા 2,44,011 કેસ સામે આવયા હતા.

વધુમાં અમેરિકામાં એક જ રદવસમાં કોિોનાના કાિણે વધુ 3,000થી વધુનાં મોત થયા છે.

અમેરિકામાં છેલ્ા સાત રદવસમાં કોિોનાના સિેિાિ 2,09,000 દદદી નોંધાયા હતા. જયાિે સિેિાિ દૈમનક 2,400થી વધુ લોકોનાં મોત નીપજયાં છ.ે દિમમયાન અમેરિકામાં ફાઈઝિબાયોએનટેકની િસીની પહેલી ખેપ સોમવાિે 50 િાજયોમાં પહોંચી જિ.ે અમેરિકાની હોનસ્પટલોમાં હાલ કોિોનાના 1,08,000થી વધુ દદદીઓ દાખલ છે, જે મહામાિીની િરૂઆત પછી સૌથી વધુ છે. આ સાથે અમેરિકામાં કોિોનાના કુલ કેસની સંખયા 1.56 કિો્ડ થઈ છે જયાિે મૃતયુઆંક 2.93 લાખને પાિ થયો છે.

કેને્ડા અને અમેરિકા વચ્ેની મવશ્વની સૌથી લાંબી આંતિિાષ્ટીય ભયૂમમ સિહદ 21મી જાનયુઆિી સુધી બંધ િહેિે. વ્ડાપ્રધાન જનસ્ટન ટ્રુ્ડોએ જણાવયું હતું કે, કોિોના મહામાિીના સંદભ્ગમાં સિહદ બંધ િાખવા બંને દેિો સંમત થયા છે.

મવશ્વની સૌથી લાંબી આંતિિાષ્ટીય મહામાિીના કાિણે ગત માચ્ગમાં સિહદો બંધ કિાયા તે પછી આ મનણ્ગય દિ મમહને લંબાવાઇ િહ્ો છે.

બંને દેિો વચ્ે જોકે સિહદી વેપાિ અને આવશયક મુસાફિી ચાલુ છે. કેને્ડામાં કોિોનાના 4.5 લાખ કેસો થયા છે જયાિે અમેરિકામાં 15.7 મમમલયન કેસો અને ત્રણ લાખથી વધાિે મોત મનપજયા છે.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States