Garavi Gujarat USA

વત્તમથાન સરકી જાય છે

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં! ગયાં સવપ્ોલ્ાસે, મૃદુ કરુણહાસે વવરવમયાં! ગ્રહયો આયુમામાગમા સસમતમય, કદી તે ભયષો ભયષો; બને જાણે વનદ્ા મહીં ડગ ભરું એમ જ સયષો! - ઉમાશંકર જોશી

ઉમાશરં રભાઇને થયલે ી એવી લાગણીમાથં ી આપણામં ાનં ા ઘણાં પ્સાર થયાં હશ.ે પૌત્રને રમાડતાં એની જ પ્રતતરૃતત ્સમા પત્રુ નું બાળપણ યાદ આવી જાય છે. તયારે થાય છે - ગઇરાલે જે પત્રુ હતો, તે રેવડો મોટો થયો. આજે એને તયાં બાળરો છે. મનમાં તવચારો આવે છે. રેટલું બધું રેટલી બધી ઝડપથી બદલાય!ું

ખરેખર તો બધું હંમશે બદલાતું જ રહે છે. સૃષ્ટિનો એ ક્રમ છે. રાળને આપણે ત્રણ ભાગમાં વહેંચયો છે. ભતૂ રાળ, વતમકા ાનરાળ અને ભતવષયરાળ. પણ આપણે ્સહ,ું મોટે ભાગ,ે કયાં તો ભતૂ રાળમાં રે ભતવષયરાળમાં જ જીવીએ છીએ. વતમકા ાનની એર ક્ષણ તરત ભતૂ રાળમાં ્સરી જાય છે. વતમકા ાનરાળની એર ક્ષણના તબદં નુ રોઇ ષ્્થર રાખી શરતું નથી. ઘડડયાળનો ્સરે ંડનો રાટં ો અતવરત ફરતો રહે છે. એને થભં ાવવાથી રાળ અટરતો નથી. વતમકા ાનનો પરૂ ો ઉપયોગ રરી લવે ાનું માત્ર રાગળ પર જ ્સર્સ લાગે છે. અમલમાં મરૂ તાં મરૂ તાં એ ક્ષણ ભતૂ રાળમાં ્સરી જાય છે અને એ વીતલે ા વરકા પર નજર રરતાં બનલે ી ઘટનાઓ તમે ના ્સમયની ્મૃતતને તાજી રરે છે.

તયારે તચત્ર પર પ્રથમ આવે છે ્સખુ ની ક્ષણો. થાય છે રેવા અદભતૂ હતા ડદવ્સો. રર્સનદા્સ માણરે ના શબદોમાં - એક દદન હતો, એક પળ હતી, એક આંખડી ચંચળ હતી, ને પ્ાણના ઉપવન વવર્ે ઊવમમા - નદી ખળ ખળ હતી, ને જે પરામાં થઇ પડાં'નાં દૂરની ભૂવમ પરે, રે, તેમને સૌને નજીકમાં આણવાની કળ હતી!

તયારે રોઇએ આપણાં પર રરેલાં ઉપરારો યાદ આવે છે. તવરટ માગમકા ાં રોઇનો મળેલો ્સહારો યાદ આવે છ.ે હૃદય ભાગં ી પડે એવી અવ્થામાં રોઇરના લાગણીભીના ્સાથે બચાવી લીધા હોય, ચરણ લપ્સી પડે તયારે ખભે હાથ મરૂ ીને રોઇએ બઠે ાં રયાકા હોય એ બધું ્મૃતતપટે તાજું થતાં તે ્સહુ તરફ હૃદય આભારવશ બને છ.ે

તો રેટલારને નજીર લાવવાની પળ મળી હતી તે હાથમાથં ી ્સરી ગઇ હોય તને ો અફ્સો્સ પણ થાય છે. જીવનના તવરટ માગનકા રોઇએ વધુ રંટરમય બનાવયો હોય તે યાદ નહીં આવે એવું ભાગયે જ બન.ે પરંતુ તવે ાે ઝખમો ્સમયે રૂઝવયા હોય છે. એટલે એ વળે ાની રડવાશ એટલી તીવ્ર રહતે ી નથી. એ વખતનો ડખં રુઝાવા આવયો હશ.ે રેટલાર ઘા રદી રુઝાતા નથી. ભતૂ રાળમાં વ્સનાર રદી ઘાને રૂઝાવા દેતા નથી. એ એને તાજો જ રરતા રહે છે. આમ એ પોતાની વતમકા ાન યાત્રાને હરષોલ્ા્સભરી બનાવી શરતા નથી. તને દતુ નયા આખી દટિુ લાગે છે. પણ તે ્સમજતા નથી રે દતુ નયાને દટિુ ગણતા રહેશો તો તમને બધું દટિુ જ દેખાશ.ે

પોતાની જાતને જે ્સધુ ારી શરતા નથી તઓે દતુ નયાને ્સધુ ારવા નીરળે છે. તે રેવી રીતે ્સધુ ારી શરશ?ે એવા લોરોમાં "હ"ંુ ઘણો મોટો હોય છે. આ "હ"ું પદ અમને રદી કયાયં મનવા દેતું નથી. ખદુ ભગવાન ્સમક્ષ પણ એ "હપંુ દવાળો" નમી શરતો નથી. ભલે મોઢે ભગવાનનું નામ લતે ો હોય, એનું હૃદય ભગવાનના ચરણમાં ઢળતું નથી. તમારામાનં ા "હ"ું ને જે ઘડી રાઢી શરશો તે ઘડી તમે તમારી જાતને હળવી ફૂલ થયલે ી અનભુ વી શરશો. અને તયારે ્સમગ્ર જગત જદુ જ લાગશ.ે "હ"ું નહીં રાઢો તો પ્તાવાનું જ રહેશ.ે રર્સનદા્સ માણરે ના શબદોમાં - તે દદન ગયો, તે પળ ગઇ, તે આંખડી ચંચળ ગઇ, તે ઊવમમાઓ ગળગળ ગઇ, તે વજનદગી વવહવળ ગઇ, યૌવન ગયું, ઉપવન ગયું, જીવન ગયું, નનદન ગયું. નતમાન ગયું, કીતમાન ગયું, બાકી હવે કનદન રહ્ં!

Newspapers in English

Newspapers from United States