Garavi Gujarat USA

નયૂયોક્કમાં ચચનિિી બ્ાર ગોળીબાર કરિાર ગિમેિ ઠાર

-

નયૂયોક્ક િહેરિા એક જાણીતા ચચ્ટિી ્બહાર નક્સમસ સંગીત કાય્ટક્મ મા્સે એકત્ થયેલી ભીડિી િજીક ગોળી્બાર કરિાર ગિમેિિે ્પોલીસે ઠાર કયયો છે. સૂત્ોિા જણાવયા મુજ્બ રનવવારે આ ઘ્સિા 112મી રટ્રી્સ અિે એમસ્સડ્ટમ એવનયુિા ખૂણે સેન્સ જોિ ધ ડડવાઇિ કેથડ્રે લ ્બહાર ્બિી હતી. આ વખતે તયાં હાજર નયૂયોક્ક ્પોલીસ નવભાગિા ત્ણ કમ્ટચારીઓએ જવા્બી કાય્ટવાહી કરી હતી. મેિહ્સિિા કાઉસનસલ મેિ માક્ક લેનવિે ટ્ી્સર ્પર જણાવયું હતું કે, લાગણીનિલ, િારાજ જણાતા ્બંદૂકધારીએ ચચ્ટમાં એક જગયાએથી અંધાધૂંધ ગોળી્બાર કરવાિું િરૂ કયુું હતું. તે એવી ્બૂમો ્પાડતો હતો કે તે મરી જવા ઇચછે છે. ્પોલીસ તયાં ્પહોંચી ગઇ અિે િંકાર્પદિે ઠાર માયયો.

રથાનિક મીડડયાિા જણાવયા મુજ્બ આ ્બંદૂકધારીિી ઉંમર અંદાજે 50 વર્ટ હતી. ગોળી માયા્ટ ્પછી તેિે ગંભીર હાલતમાં સેન્સ લયૂક હોસર્પ્સલ ખાતે લઇ જવામાં આવયો હતો, જયાં તેિું મૃતયુ થયું હતું. આ ઘ્સિામાં અનય કોઇ ઇજાગ્રત થયું હોય તેવું જાણવા મળયું િથી. કરી ચૂકયા છે ્પોતે ચૂં્સણીમાં નવજેતા રહ્ા છે અિે તે ઉ્પરાંત તમે ણે દેિમાં વયા્પક રીતે વો્સીંગમાં ફ્ોડ થયાિા ્પાયા નવિાિા આક્ે્પો ્પણ કયા્ટ છે. જો કે, રાજયોિા રતરે ચૂં્સણી અનધકારીઓએ એવું કહ્ં છે કે, આવા કોઈ ફ્ોડ થયાિા ્પુરાવા તેમિી સમક્ િથી.

ટ્રમ્પે ્બુધવારે (9 ડીસેમ્બર) ટ્ી્સર ઉ્પર એવું કહ્ં હતું કે, અમે ્સેકસાસિા (વત્ા ્બીજા અિેક રાજયોિા) કેસમાં દરનમયાિ થઈિું. આ તો એક ્બહુ મો્સો કેસ છે, આ્પણા દેિિે નવજયિી જરૂર છે.

ચૂં્સણી કાયદાઓિા નિષણાતોિા મતે જો કે, ્સકે સાસિા કેસમાં કાિૂિી દ્રસટિએ કોઈ વજૂદ િથી અિે તે સંજોગોમાં તેિી સફળતાિી કોઈ તકો જણાતી િથી. કેનલફોનિ્ટયાિી લોયોલા લો રકકૂલિા ઈલેકિિ લો પ્ોફેસર જર્સીિ લેનવ્સે એવું કહ્ં હતું કે, પ્ોનસજરિી દ્રસટિએ તેમજ િક્કર વજૂદિી ્પોલીસ કનમિિર ડમયો્સ નિયાએ તયાંથી મળલે ા સામાિ અંગે જણાવયું હતું કે, તેિી ્પાસેથી ્બે સેમીઓ્સોમેડ્સક હેનડગિ અિે ્બેગ મળી છે. તે ્બેગ આ િંકાર્પદ વયનક્તિી હતી, જેમાં ગેસોનલિ, દોરડું, તાર, ચપ્પુ, એક ્બાઇ્બલ અિે ્સે્પ મળી છે.

 ??  ?? ગોળી્બાર િરૂ થતાં કલાકારો અિે મો્સાભાગિા દિ્ટકો ચચ્ટિી અંદર ્પહોંચી ગયા હતા અથવા તો તયાંથી ્બીજા રથળે જતા રહ્ા હતા. જયારે ્બંદૂકધારી સીડી ચડીિે ઉ્પર ્પહોંચયો તયારે તયાં ફક્ત 15 લોકો જ હાજર હતા.
ગોળી્બાર િરૂ થતાં કલાકારો અિે મો્સાભાગિા દિ્ટકો ચચ્ટિી અંદર ્પહોંચી ગયા હતા અથવા તો તયાંથી ્બીજા રથળે જતા રહ્ા હતા. જયારે ્બંદૂકધારી સીડી ચડીિે ઉ્પર ્પહોંચયો તયારે તયાં ફક્ત 15 લોકો જ હાજર હતા.

Newspapers in English

Newspapers from United States