Garavi Gujarat USA

તમામ િાજયયોના ચટૂં ણીપરિણામયો જાહેિઃ બાઇડને ને 306, ટ્રમપને 232 મત

-

અમેરિકામાં તાજેતિમાં થયેલી પ્રમુખપદની ચૂંટણીમાં વિજેતા નીિડેલા જો બાઇડન અને કમલા હેરિસને જગવિખયાત ટાઇમ મેગેવિને પસ્સન ઑફ ધી યિ જાહેિ કયા્સ હતા. ચૂંટણીમાં િળહળતો વિજય પ્રાપ્ત કયા્સ બાદ જો બાઇડન અમેરિકી િાષ્ટ્રપ્રમુખ થશે અને કમલા હેરિસ ઉપિાષ્ટ્રપ્રમુખ થશે. ટાઇમ મેગેવિને ગુરૂિાિે આ બંનેને 2020ના િર્સના ‘પસ્સન ઑફ ધી યિ’ (િર્સના વયવતિવિશેર) જાહેિ કયા્સ હતા.

જો બાઇડને ડોનાલડ ટ્રમપને પ્રમખુ પદની સપધામ્સ ાં પિાવજત કયા્સ હતા. કમલા હેરિસ મળૂ ભાિતીય કૂળની અમરે િકી મવહલા છે. અમરે િકાના ઇવતહાસમાં ઉપિાષ્ટ્રપ્રમખુ બનનાિી કમલા પહેલી વબનગોિી અને એવશયન મવહલા બની હતી.

ટાઇમ મેગેવિનના કિિ પિ 78 િર્સના બાઇડેન અને 56 િર્સની કમલાની તસિીિ પ્રગટ કિાઇ હતી. મથાળા તિીકે લખયું હતું, ‘અમેરિકાની કથા બદલાઇ િહી છે’. જો બાઇડેને ટ્રમપને 306 ઇલેકટોિલ મતોથી પિાવજત કયા્સ હતા.

છેક 1927થી આ સામવયક દિ િિસે માનિ જીિનના કોઇ પણ ક્ેત્ે મબલખ પ્રદાન કિનાિ વયવતિને િર્સની વયવતિ-વિશેર તિીકે જાહેિ કિતું િહ્ં હતું.

અમેરિકાના તમામ 50 િાજયો અને રડસસટ્રકટ ઓફ કોલંવબયાએ ચૂંટણીના પરિણામો જાહેિ કિી દીધા હતા. કુલ 538માંથી બાઇડેનને 306 અને ટ્રમપને 232 મતો મળયાનું જાહેિ થયું હતું.

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના તમામ ઈલેકટોિલ મતોનું પરિણામ જાહેિ કિાયું હતું. બધા જ િાજયો અને રડસસટ્રકટ ઓફ કોલંવબયાએ િીિલટ જાહેિ કિી દીધું હતું. કુલ 538માંથી વિજેતા ઉમેદિાિ જો વબડેનને 306 અને પિાવજત ઉમેદિાિ ટ્રમપને 232 મતો મળયા હતા. વહાઈટ હાઉસમાં પ્રિેશ મેળિિા માટે 270 મતો મેળિિા જરૂિી હોય છે.

સૌથી િધુ 55 મતો કેવલફોવન્સયા પાસે છે. તે પછી 38 મતો સાથે ટેકસાસ બીજા ક્મે છ.ે આ િાજયોમાં ગિબડો થયાનો દાિો ટ્રમપે કયયો હતો. પવશ્મ િજ્સવનયા એિું છેલું િાજય હતું, જેણે સૌથી છેલે પરિણામ જાહેિ કયુું હતું. પવશ્મ િવજ્સવનયાના તમામ પાંચ મતો ટ્રમપને મળયા હતા. આગામી 14મી રડસેમબિે તમામ 538 ઈલેકટોિલ કોલેજ મેમબસ્સની બેઠક થશે અને એમાં ચૂંટણીની છલે ી પ્રવક્યા હાથ ધિાશે. એ પ્રવક્યા હેઠળ સત્તાિાિ િીતે ચૂંટાયેલા પ્રમુખનું નામ જાહેિ થાય છે.

Newspapers in English

Newspapers from United States