Garavi Gujarat USA

કોરોના પિીડડત અશ્ેત અને િંશીય લઘુમવત સમુદાયો માટે 7 વમવલયન પિાઉનડનું ભંડોળ

-

કોરોના પિીફડત અશ્વતષે અનષે લઘમુ બ્ત સમદુ ાયો માટે 7 બ્મબ્લયન પિાઉનડનું ભડં ોળ ફાળવાયું છે. વશં ીય લઘમુ બ્ત અનષે અશ્વતષે ોની આગવષે ાની હેઠળના 159 સગં ઠનો દ્ારા અપિાતી ફુડબેંકીંગ, માનબ્સક ્વ્થતા સહાય, ઘરેલુ બ્હંસા પિીફડતોનષે સહાય સબ્હતની પ્રવૃબ્ત્માં મદદરૂપિ થનારૂં ભડં ોળ સીટી બ્રિજ ટ્્ટ, લડં ન કોપિયોરેશન ચફષે રટી, નશષે નલ લોટરીના સામદુ ાબ્યક ભડં ોળ દ્ારા ચલાવાતા લડં ન કોમયબ્ુ નટી રી્પિોનસ ફંડ તરફથી અપિાયું છે.

લડં ન કોપિયોરેશન બ્સટીબ્રિજ ટ્્ટના અધયક્ ધ્વુ પિટેલષે જણાવયું હતું કે, અનયાય, અસમાનતા, ગરષે લાભ પિીફડત અશ્વતષે વશં ીય લઘમુ બ્ત સમદુ ાયનષે મહામારીથી માઠી અસર થતાં ્વસૈ ્છક અનષે સામદુ ાબ્યક જથૂ ો મદદ કરે છે. નવા ભડં ોળથી પ્રવતમથિ ાન કટોકટીનો સામનો કરવામાં જષે તષે સમદુ ાયોનષે મદદ મળશ.ષે

લડં ન કમયબ્ુ નટી રી્પિોનસ ફંડ ગત માચથથિ ી ્વસૈ ્છક સગં ઠનોમાં 25 બ્મબ્લયન પિાઉનડથી વધુ રકમ વહેંચી છે. નશષે નલ લોટરી કોમયબ્ુ નટી ફંડષે 7 બ્મબ્લયન પિાઉનડની મદદનું વચન આપયું છે. જમષે ાથં ી 3.9 બ્મબ્લયન પિાઉનડ અશ્વતષે વશં ીય સગં ઠનોમાં અપિાય છે. 60થી વધુ દાતાઓનષે સાથષે લાવનાર લડં ન ફંડસથિ નટષે વકથ્ક ી સકં બ્લત લડં ન કોમયબ્ુ નટી રી્પિોનસ ફંડ દ્ારા મહામારીના પ્રારંભથી અતયાર સધુ ીમાં 40 બ્મબ્લયન પિાઉનડની વહેંચણી કરાઇ છે.

નશષે નલ લોટરી કોમયબ્ુ નટી ફંડના ડાયરેકટર એલી ડકષે રે સમદુ ાયોના અસામાનય પ્રબ્તભાવની નોંધ લીધી હતી. અશ્વતષે - વશં ીય લઘમુ બ્ત મબ્હલાઓ સામનષે ી બ્હંસાની ઘટનાઓમાં કામ કરતા સાઉથ હોલ ્લકષે બ્સ્ટસનથિ 48517 પિાઉનડની ગ્ાનટ અપિાઇ છે. આ ઉપિરાતં ફકલબનથિ સ્થત હેના એબ્શયન બ્વમનષે સ ગ્પિુ નષે 36500 પિાઉનડની ગ્ાનટ અપિાઇ છે. આ ગ્પિુ ટેબ્લફોન કાઉનસબ્ષે લગં તથા ગ્પિુ થરષે ેપિીનું કામ કરે છે. તનષે ા પ્રોજકષે ટ ડવષે લપિમનષે ટ મનષે જષે ર રાફત કીયાનીએ જણાવયું હતું કે, મહામારી અગં નષે ી સમજના અભાવ તથા તષે અગં નષે ી પિારાવાર બ્ચતં ાથી પિીફડતોમાં ઘણા લોકો એકલાઅટલૂ ા પિડી ગયાની જીવલણષે બ્ચતં ાથી પિીડાય છે. તવષે ામાં અમારા સગં ઠન પિાસથષે ી પિણ ઘણી આશા રખાય છે.

ઇસ્લગં ટન સ્થત ધી બીગ હાઉસ તનષે ી મળેલી 49751 પિાઉનડની ગ્ાનટથી યવુ ાનોનષે આટ,થિ ડ્ામા, સજનથિ ાતમક પ્રવૃબ્ત્ તરફ વાળે છે. બીગ હાઉસના સીઇઓ મગષે ી નોરીસષે જણાવયું હતું કે, ગરીબી, બરષે ોજગારી, અસમાનતા, ખરાબ માનબ્સક ્વા્્થય સબ્હતની તકલીફો વચ્ષે યવુ ાનો અનય સહાયરૂપિ પ્રવૃબ્ત્ શોધવામાં અસમથથિ હોય તયારે આ પ્રોજકષે ટથી તમષે ની સવષે ા ઉપિલસ્ધ અનષે તમષે નો અવાજ આગળ પિહોંચાડવાનું શકય બનષે છે.

Newspapers in English

Newspapers from United States