Garavi Gujarat USA

રાજસ્ાનમાં સત્ા માટે ભાજપ અનરે કોંગ્રેસરે હા્ તમલાવિાં આશ્ચ્્ય

-

કોરોનાનુ ભારતમાં આગમન થ્ા બાદ લાગરેલા લોકડાઉનના પગલરે પહેલરેથી જ મંદી તરફ ધકેલા્રેલી ઈકોનોમીની હાલત વધારે ખરાબ થઈ છે.

જરેની સીધી અસર લોકોની નોકરીઓ પર પડી રહી છે અનરે આંકડા આ વાતની ગવાહી આપી રહ્ા છે.નવરેમબર મતહનાની વાત કરવામાં આવરે તો રોજગારીમાં 0.9 ટકા એટલરે કે લગભગ 10 ટકાનો ઘટાડો થ્ો છે અનરે 35 લાખ લોકોએ નોકરીઓ ગુમાવી છે.આમ બરેકારીમાં વધારે તરેજી આવી છે.એવુ લાગી રહ્ છે કે, ઈકોનોમીમાં રીકવરીનો દોર ખતમ થ્ો છે અનરે બરેકારી ફરી વધી શકે છે.

જાહેર થ્લરે ા આકં ડા પ્રમાણરે નોકરી ગમુ ાવનારા લોકોની સખં ્ા બતાવી રહી છે કે, ઈકોનોમી હજી પણ નબળા દોરમાથં ી પસાર થઈ રહી છે.જોકે આશાનુ દકરણ એ છે ક,ે દડસમરે બરમાં નોકરીમાં ઘટાડાનો ટ્નરે ડ ખતમ થઈ શકે છે.કારણકે દડસમરે બરના પહેલા સપ્ાહમાં લબરે ર પાદટત્સ સપશરે નમાં થોડો વધારો જોવા મળ્ો છે. હાલમાં 39.3 કરોડ લોકો રોજગારી મળરે વી રહ્ા છે અનરે ગ્ા વરન્સ ી સરખામણીમાં આ આકં ડો 2.4 ટકા ઓછો છે.નોકરીની ઓછી તકોના કારણરે લોકો તનરાશ થઈ રહ્ા છે અનરે એસકટવ લબરે ર માકકેટમાથં ી બહાર નીકળી રહ્ા છે.

રાષ્ટ્રી્ સતરે એકબીજા સાથરે ઝઘડતા ભાજપ અનરે કોંગ્રેસરે રાજસથાનની પંચા્તની ચૂંટણી બાદ પ્રમુખોનરે પસંદ કરવા માટે ગઠબંધન કરી લીધુ છે. અન્ કોઇ ત્ીજા પક્ષના નરેતા પ્રમુખ ન બની જા્ તરેથી ભાજપ અનરે કોંગ્રેસના નરેતાઓએ હાથ મીલાવી લરેતા તરેની ભારે ચચા્સ છે. એક તજલ્ામાં કોંગ્રેસરે ભાજપના નરેતાઓનરે ટેકો આપ્ો તો બીજા તજલ્ામાં ભાજપરે કોંગ્રેસના નરેતાઓનરે. આમ કરીનરે અન્ સૃથાતનક પક્ષોના હાથમાં તજલ્ાની કમાન જતી અટકાવી. અનરે પોતાના માતનતાનરે પ્રમુખ બનાવી લીધા હતા.

જરે ભારતી્ ટ્ા્બલ પાટટી (બીટીપી)એ રાજસથાનમાં સરકાર બચાવવા માટે અશોક ગરેહલોતનરે ટેકો આપ્ો હતો તરેના જ નરેતાનરે ડુંગરપુરમાં પ્રમુખ બનતા અટકાવવા માટે કોંગ્રેસના નરેતાઓએ ભાજપના નરેતાઓનરે ટેકો આપ્ો અનરે અહીં ભાજપના નરેતાનરે પ્રમુખ બનાવી દીધા.

ડૂંગરપુર તજલ્ા પદરરદની કુલ 27 બરેઠકોમાંથી 13 પર ભારતી્ ટ્ા્બલ પાટટી (બીટીપી)ના સમથ્સન વાળા ઉમરેદવારોની જીત થઇ હતી. જ્ારે ભાજપનરે આઠ અનરે કોંગ્રેસનરે છ બરેઠકો મળી હતી. કોંગ્રેસ અનરે ભાજપરે સૂ્્સ અહારીનરે સમથ્સન ક્ુું અનરે તજલ્ા પ્રમુખ બનાવી દીધા.

તવરે ી જ રીતરે નાગોર તજલ્ામાં તખનવસર પચં ા્ત સતમતીની ચટૂં ણીમાં કોંગ્સરે અનરે ભાજપરે એક થઇનરે રાષ્ટ્રી્ લોકતાતં ત્ક પાટટી (આરએલપી)ના ઉમદરે વારનરે હરાવી દીધા. આરએલપી ભાજપનો સમથક્સ પક્ષ રહ્ો છે. કોંગ્સરે અનરે ભાજપરે અહીં હાથ મળરે વીનરે અપક્ષ ઉમદરે વારનરે તજલ્ા પ્રમખુ બનાવી દીધા હતા. આરએલપીનરે અહીં 31માથં ી 15 બઠરે કો મળી હતી. જ્ારે કોંગ્સરે નરે આઠ અનરે ભાજપનરે પાચં જ્ારે ત્ણ અપક્ષ તજત્ા હતા. 16 મતો સાથરે સીમા ચૌધરીએ અહીં જીત પ્રાપ્ કરી હતી. ભાજપ અનરે કોંગ્સરે ના આ પ્રકારના વલણનરે પગલરે હવરે સથાતનક પક્ષો આ બન્રે રાષ્ટ્રી્ પક્ષોથી નારાજ છે અનરે છેડો ફાડી રહ્ા છે.

Newspapers in English

Newspapers from United States